વસ્તુસંખ્યાકોશ/વસ્તુસંખ્યા: Difference between revisions

પ્રકરણ ૨ - 'ઊ' પૂર્ણ
(પ્રકરણ ૨ - 'આ' પૂર્ણ)
(પ્રકરણ ૨ - 'ઊ' પૂર્ણ)
Line 646: Line 646:
:અંગૂઠો, તર્જની, મધ્યમા, અનામિકા, કનિષ્ઠિકા.
:અંગૂઠો, તર્જની, મધ્યમા, અનામિકા, કનિષ્ઠિકા.


{{center|'''[ ઇ ]'''}}
ઇન્દ્રિય (૫) સ્વાદેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, શ્રવણેન્દ્રિય, ચાક્ષુષેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય.
:(૧૦) પાંચ જ્ઞાનેનિદ્રય, પાંચ કર્મેન્દ્રિય.
:(૧૧) પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન.
:(દિશા, વાયુ, સૂર્ય, વરુણ, અશ્વિનીકુમાર, અગ્નિ, ઇન્દ્ર ઉપેન્દ્ર, મિત્ર, ચંદ્ર, બ્રહ્મા – ઇન્દ્રિયના અધિષ્ઠાયક દેવો)
ઈનિદ્રાધ્યાસ (૫)
:દેહાધ્યાસ, ઈન્દ્રિયાવ્યાસ, અંતઃકરણાધ્યાસ, પ્રાણાયાસ, સ્વરૂ પવિસ્મૃતિ.
ઈશ્વરકૃત્ય (૫)
:(સૃષ્ટિની) ઉત્પત્તિ, સ્થિતિ, ધ્વંસ, વિધાન, અનુગ્રહ.
ઈશ્વરગુણ (૩૯)
:સત્ય, પવિત્રતા, દયા, શાંતિ, ત્યાગ, સંતોષ, સરળતા, સમ, ઇન્દ્રિય-દમન, તપ, સમતા, તિતિક્ષા, ઉપત્તિ, શાસ્ત્રશ્રવણ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, શૌર્ય, તેજ, બલ, સ્મરણશકિત, સ્વતંત્રતા, કુશલતા, કાંતિ, ધૈર્ય, :કોમળતા, ચતુરાઈ, વિનય, વિવેક, મહત્તા, શકિત, સંપત્તિ, ગંભીરતા, સ્થિરતા, આસ્તિકતા, કીર્તિ, માન, નિરાભિમાન, અહિંસા (ભ. ગો. મંડલ).
ઈશ્વરપ્રાપ્તિમાર્ગ (૪)
:ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, ઉપાસના.
ઈશ્વરમાલિની (૭)
:આદ્યા, માયા, અતુલા, અનંતા, પુષ્ટિ, દુષ્ટનાશકારી, કાંતિદાયિની.
ઇન્દુ (૧)
ઈંટપ્રકાર (૧૧)
:નીવ્રલોષ્ટ, ઊર્ધ્વદેવલોષ્ટ, તુર્યલોષ્ટ, ક્રૂરલોષ્ટ, ધસલોષ્ટ, કીલલોષ્ટ, કુશાગ્રલોષ્ટ, સ્થૂલાગ્રલોષ્ટ, ગતકર્ણલોષ્ટ, કોણલોષ્ટ, પુટલોષ્ટ.. (લોષ્ટ=ઈંટ)
{{center|'''[ ઉ ]'''}}
ઉગ્રગંધા (૭)
:જાયફળ, લસણ, તુલસી, હિંગ, અજમો, ઘોડાવજ, તમાકુ
ઉગ્રદુર્ગા (૮)
:ઉગ્રચંડા, પ્રચંડા, ચંડોગ્રા, ચંડનાયિકા સતિચંડા, ચામુંડા, ચંડા, ચંડવતી.
ઉગ્રનક્ષત્ર (૫)
:પૂર્વાફાલ્ગુની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદા, મઘા, ભરણી.
ઉચ્ચારદોષ (૬)
:ગાતો હોય તેમ બોલવું, ઉતાવળથી બોલવું માથું હલાવીને બોલવું, અશુદ્ધિનો વિચાર કર્યા વિના બોલવું, અર્થ સમજ્યા વગર બોલવું, ધીમા સાદે બોલવું.
ઉત્તમ પીણાં (૩)
:ભોજનાન્તે છાશ, દિનાન્તે દૂધ, રાત્રિને અંતે પાણી.
ઉત્તમ વ્યસન (૩)
:વિદ્યા, દાન, સેવા.
ઉત્તાનપાદની પત્ની (૨)
:સુનીતિ, સુરુચિ.
ઉત્પત્તિક્રમ (૯)
:આત્મામાંથી આકાશ, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી પાણી, પાણીમાંથી પૃથ્વી, પૃથ્વીમાંથી વનસ્પતિ, વનસ્પતિમાંથી અન્ન, અન્નમાંથી વીર્ય, વીર્યમાંથી મનુષ્ય.
ઉત્પાત્ત (૩)
:ભૂમિનાં (ભૂકંપ વગેરે), અંતરિક્ષના (ઉલ્કાપાત વગેરે), આકાશના (ગ્રહવ્યતિક્રમ વગેરે).
ઉન્માદ (૭)
:પિત્તોન્માદ, વાતમાદ, કફોન્માદ, સનિપાત્તોન્માદ, શોકોન્માદ, વિષોન્માદ, ભૂતોન્માદ.
ઉપત્રઋણ, (૩)
:અતિથિઋણ, મનુષ્યઋણ, ભૂતઋણ.
ઉપકરણ (૧૪) (જૈનમત).
:પાત્ર, પાત્રબન્ધક, પાત્રસ્થાપન, પાત્રકેસરિકા, પટલ, રજસ્ત્રાણ, ગોચ્છક, ત્રણ પ્રચ્છેદક, રજોહરણ, મુખવાસ્રિકા, માત્રક, ચોલ પદક.
ઉપક્લેશભૂમિક (૧૦). (બૌદ્ધમત).
:ક્રોધ, છેતરપિંડી, અદેખાઈ, ઈર્ષ્યા, વિપરીત દૃષ્ટિ, હિંસા, મૈત્રીભંગ, માયા (બનાવટ કરવી), છળકપટ, મદ (ગુમાન). (જુઓ : અકુશલધર્મ)
ઉપચાર (૧૦)
:પાદ્ય, અર્ધ્ય, સ્નાન, મધુપર્ક, આચમન, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવૈદ્ય.
:(૧૨) (તાંત્રિકમત).
:મારણ, મોહન, ઉચ્ચાટન, કીલન, તિદ્વેષણ, કામનાશન, સ્તંભન,
:વશીકરણ, આકર્ષણ, બંદિમોચન, કામપૂરણ, વાકપ્રસારણ.
ઉપદેશ (૩)
:પ્રભુસંમિત, મિત્રસંમિત, કાન્તાસંમિત.
ઉપધાતુ (૭)
:રસમાંથી દૂધ, લોહીમાંથી રજ, માંસમાંથી તેલ, મેદમાંથી પરસેવો, અસ્થિમાંથી દાંત, મજજામાંથી વાળ, શુક્રમાંથી ઓજસ.
ઉપનિષદ (૧૦૮)
:ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડૂક્ય, તૈત્તિરીય, ઐતરેય, છાંદોગ્ય, બૃહદારણ્યક, શ્વેતાશ્વેતર, બ્રહ્મબિંદુ, કૈવલ્ય, જાબાલ, હંસ, આરુણિક, ગર્ભ, નારાયણ, પરમહંસ. બ્રહ્મ, અમૃતનાદ, અથર્વશિરસ્, અથર્વશિખા, મૈત્રાયણિ, :કૌશિતકી, બ્રાહ્મણ, નૃસિંહપૂર્વતાપનીય, નૃસિંહોત્તરતાપિની, કાલાગ્નિરુદ્ર, સુબાલા, ક્ષુરિકા, સર્વસારા, નિરાલંબા, શુકરહસ્ય, વજ્રસૂચિકા, તેજોબિંદુ, નાદબિંદુ, ધ્યાનબિંદુ, બ્રહ્મવિદ્યા, યોગતત્ત્વ, આત્મબોધ, નારદપરિવ્રાજક, :ત્રિશિખબ્રાહ્મણ, સીતા, યોગચૂડામણિ, નિર્વાણ, મંડલબ્રાહ્મણ, દક્ષિણામૂર્તિ, શરભ, સ્કંદ, ત્રિપદ્વિભૂતિ, મહાનારાયણ, અદ્વય, રામરહસ્ય, રામપૂર્વતાપિની, રામોત્તરતાપિની, વાસુદેવ, મુદ્ગલ, શાંડિલ્ય, પૈગલ, ભિક્ષુક, :મહાશારરિક, યોગશિખા, તુરીયાતીતાવધૂત, સંન્યાસ, પરમહંસપરિવ્રાજક, અક્ષમાલિકા, અવ્યક્ત, એકાક્ષર, અન્નપૂર્ણા, સૂર્ય, અક્ષિ, અધ્યાત્મ, કુંડિકા, સાવિત્રી, આત્મ, પાશુપત-બ્રહ્મા, પરબ્રહ્મ, અવધૂત, ત્રિપુરાતાપિની, :દેવી, ત્રિપુરા, કઠરુદ્ર, ભાવના, રુદ્રહૃદય, યેાગકુંડલી, ભસ્મજાબાલ, રુદ્રાક્ષજાબાલ, ગણપતિ, જાબાલદર્શન, તારસાર, મહાવાકય, પંચબ્રહ્મ, પ્રાણગ્નિહોત્ર, કૃષ્ણ, ગોપાલપૂર્વતાપિની અને ગોપાલોત્તરતાપિની, યાજ્ઞવલ્કય, :વરાહ, શાય્યાયની, હયગ્રીવ, દત્તાત્રેય, ગરુડ, કલિસંતારણ, શ્રીજાબાલિ, સૌભાગ્યલક્ષ્મી, સરસ્વતી રહસ્ય, બહૃંચ, મુક્તિકોપનિષદ.
ઉપપતિ (૨)
:વચનચતુર, ક્રિયાચતુર.
ઉપપાતક (૪)
:પરસ્ત્રીગમન, ગુરુસેવાત્યાગ, આત્મવિક્રય, ગોવધ.
ઉપપુરાણ (૧૮)
:લઘુકાલિકા, બૃહત્કાલિકા, પરાશર, સિંહ, નારદ, સનત્કુમાર, સૌર, દુર્વાસ, કપિલ, માનવ, વિષ્ણુધર્મોત્તર, શૈવધર્મ, મહેશ્વર નંદી, કુમાર, ઔશનસ, દેવી, વરુણ.
:(૧૮)
:બ્રહ્મપુરાણ, વિષ્ણુપુરાણ, શિવપુરાણ, બહન્નારદપુરાણ, લઘુ નારદપુરાણ, નૃસિંહપુરાણ, ભાગવતપુરાણ, રેણુકાપુરાણ, યમનારદપુરાણ, હંસપુરાણ, નંદીપ્રોક્તપુરાણ, વિષ્ણુરહસ્ય પુરાણ, તત્ત્વસારપુરાણ, ભગવતીપુરાણ, :ભવિષ્યપુરાણ, પાશુપતપુરાણ, બ્રહ્માંડપુરાણ.
:(૧૮)
:સનત્કુમાર, નારસિંહ, નારદીય, શિવ, દુર્વાસા, કપિલ, માનવ.. ઔશનસ, વરુણ, કલિકા, શાંબ, નંદા, સૌર, પરાશર, આદિત્ય, માહેશ્વર, ભાર્ગવ, વસિષ્ઠ.
:ઉપપ્રાણ (૫)
:નાગ, કૂર્મ કૃકલ, દેવદત્ત, ધનંજય.
ઉપભાગ (૯) (જૈનમત)
:જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, સમ્યકત્વ, ચરિત્ર.
:ઉપમા (૩૧)
:લોલુપમા, નિયમોપમા, નિર્ણયોપમા, બહુપમા, માલોપમા, અભૂતોપમા, નિંદોપમા, અપ્રકૃત અપ્રકૃત ઉપમા, પ્રકૃત ઉપમા, વૈધર્મ્ય ઉપમા, સાધર્મ્ય ઉપમા, અસંભવિતોપમા, પદોપમાં, સમાસોપમા, પૂર્ણોપમા, પ્રત્યોપમા, :સ્તુત્યુપમા, નિંદોપમા, તત્ત્વાખ્યાનોપમા, નિરવયોપમા, સાવયવોપમા, સમસ્તવસ્તુ-વિષયોપમા, એકદેશવિવત્યુપમા, પરંપરિતોપમા, ઉત્પાદ્યોપમા, વિપર્યાસોપમા, પરસ્પરોપમા, સમુચ્ચયોપમા, રશનોપમા, નિજોપમા, :કલ્પિતોપમા.
ઉપમાન (૩)
:સાધર્મ્ય, વૈધર્મ્ય, ધર્મમાત્ર.
ઉપમાનાં અંગ (૪)
:ઉપમાન, ઉપમેય, વાચક, સાધારણ ધર્મ.
ઉપરત્ન (૭)
:વૈક્રાન્ત, સૂર્યકાન્ત, ચંદ્રકાન્ત, કપૂરક, સ્ફટિક, પીરોજ, કાચ.
:(૯)
:વૈક્રાન્તમણિ, મોતીની છીપ, રક્ષસ, મરકતમણિ, લહસુનિયા, લાજા, ગારુડીમણિ, શંખ, સ્ફટિકમણિ.
ઉપરૂપક (૧૮)
:નાટિકા, ત્રાટક, ગોષ્ઠી, સટ્ટક, નાટ્યરાસક, પ્રસ્થાન, ઉલ્લાપ્ય, કાવ્ય, પ્રેક્ષણ, રાસક, સંલાપક, શ્રીગદિત, શિ૯૫ક, વિલાસિકા, દુર્મલ્લિકા, પ્રકરણિકા, હલ્લીશ, ભણિકા.
ઉપવિષ (૭)
:આકડાનું દૂધ, થોરનું દૂધ, દૂધિયો વછનાગ, કરેણ, ચણોઠી, અફીણ, ધંતુરો. (વૈદક)
:(૧૧)
:આકડાનું દૂધ, થોરનું દૂધ, કલિહારી, કરેણ, અફીણ, ધંતૂરો, લાંગલી, ચણોઠી, નેપાળો, વછનાગ, ઝેરકોચલું. (વૈદક).
ઉપવેદ (૪)
:આયુર્વેદ (ઋગ્વેદને આધારે ધન્વન્તરિ રચિત), ધનુર્વેદ (યજુર્વેદને આધારે વિશ્વામિત્ર રચિત), ગાંધર્વવેદ (સામવેદને આધારે ભરત રચિત), સ્થાપત્યવેદ (અર્થવવેદને આધારે વિશ્વકર્મા રચિત).
:સર્પવેદ, પિશાચવેદ, આસુરવેદ, ઇતિહાસ, પુરાણ.
ઉપશય (૬)
:હેતુવિપરીત, વ્યાધિવિપરીત, હેતુવ્યાધિવિપરીત, હેતુવિપર્યસ્તાર્થ કારી, વ્યાધિવિપર્યસ્તાર્થકારી, વ્યાધિવિપર્યસ્તાર્થકારી.
ઉપશાસ્ત્ર (૬)
:વૈદક, જ્યોતિષક, કાક, મંત્ર, ધર્મ, નીતિ.
ઉપહાર (૬)
:હસિત, ગીત, નૃત્ય. હુડુક્કાર નમસ્કાર, જપ્ય.
ઉપાદાન (૪) (બૌદ્ધમત).
:કામ, આત્મવાદ, દુરાગ્રહ, શીલવત.
ઉપાધિ (૪)
:કેવળ સાધ્યવ્યાપક, પક્ષધર્માવચ્છિન્ન સાધ્યાવ્યાપક, સાધનાવન્નિસાધ્યવ્યાપક, ઉદાસીનધર્માવિચ્છિન્ન. સાધ્યવ્યાપક.
:ઉપાયાસ (અગ્નિના અગિયાર પ્રકારમાંનો એક). (૧૧) (બૌદ્ધમત).
:કામ, ક્રોધ, મોહ, જાતિ, જરા, મરણ, શોક, પરિદેવ, દુ:ખ, દૌર્મનસ્ય, ઉપાયાસ (ગ્લાનિ).
:ઉપાસના (૩).
:કર્મોપાસના, આત્મોપાસના, જ્ઞાનોપાસના.
:(૫)
:અભિગમન, ઉપાદાન, ઈજ્યા, સ્વાધ્યાય, યોગ.
ઉપાસના સ્વરૂપ (૨)
:સગુણઉપાસના, નિર્ગુણઉપાસના.
ઉપાય (૪)
:સામ, દામ, દંડ, ભેદ.
:(૭)
:સામ, દામ, દંડ, ભેદ, માયા, ઉપેક્ષા, ઈન્દ્રજાલ.
ઉપાંગ (૧૨) (જૈનમત).
:ઉવવાઈ, રાયપસેણીસૂત્ર, જીવા જીવાભિગમસૂત્ર, પન્નવણાસૂત્ર જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ, ચન્દ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિસૂત્ર, નિરાયાવલિયાસૂત્ર કપ્પવડંસિયાસૂત્ર, પુષ્ફિયાસૂત્ર, પુષ્ફચૂલિયાસૂત્ર, વણ્હિદસાસૂત્ર.
ઉર્વી (પૃથ્વી) ૧.
ઉષ્ણ. (૬)
:પીપર, ગંઠોડા, ક્રૌંચા, ચિત્રક, સૂંઠ, કાળાંમરી.
ઉષ્ણ ઔષધ (૯)
:અજમો, ઉપલેટ, ગજપીપર, ડુંગળી, પીપર, અરણી, આદુ, તજ, દશમૂલ.
{{center|'''[ ઊ ]'''}}
ઊર્મિ (૬)
:ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, હર્ષ, શોક.
:(૬)
:સુધા, પિપાસા, જન્મ, મરણ, શોક, મોહ.