વસ્તુસંખ્યાકોશ/વસ્તુસંખ્યા: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રકરણ ૨ - 'આ' પૂર્ણ
No edit summary
(પ્રકરણ ૨ - 'આ' પૂર્ણ)
Line 491: Line 491:
અંત્ય (૫)  
અંત્ય (૫)  
:લગ્નમાં મીન, નક્ષત્રોમાં રેવતી, વર્ણોમાં શુદ્ર, વ્યંજનોમાં ‘હ’, મહિનામાં આસો.
:લગ્નમાં મીન, નક્ષત્રોમાં રેવતી, વર્ણોમાં શુદ્ર, વ્યંજનોમાં ‘હ’, મહિનામાં આસો.
{{center|'''[ આ ]'''}}
આકર્ષણ (૬)
:ગુરુત્વાકર્ષણ, રસાયનાકર્ષણ, લોહચુંબિતાકર્ષણ, વૈદ્યુતાકર્ષણ, કેનદ્રગામીમળ, કેન્દ્રઅપસારીબળ.
:(૮)
:ગુરુત્વાકર્ષણ, સ્નેહાકર્ષણ, રસાયનાકર્ષણ, લોહચુંબિતાકર્ષણ, વૈદ્યુતાકર્ષણ, પરસ્પરાકર્ષણ, સંલગ્નાકર્ષણ, કેશાકર્ષણ.
આકાશભેદ (૪)
:મહાકાશ, જલાકાશ, ઘટાકાશ, મેઘાકાશ.
આક્રોશ (૩)
:તીવ્ર, અશ્લીલ, નિષ્ઠુર.
આઘાતવાદ્ય (૯)
:કાંસ્યતાલ, જલતરંગ, કાષ્ટતરંગ, ઝાંઝ, મંજીરા, કરતાલ, ઘંટ, ઝાલર, ઘૂઘરા.
આચાર (૫) (જૈનમત)
:જ્ઞાન, દર્શન, ચરિત્ર, તપ, વીર્ય. (શ્રી જૈનસિદ્ધાન્ત બોલ સંગ્રહ ભા. ૧, પૃ. ૩૩૨).
(૮) (જૈનમત)
:જોઈને ચાલવું, જોઈને બોલવું, ખાદ્યસામગ્રી તપાસીને લેવી, અહિંસા, નિર્માલ્ય ચીજ ફેંકતા હિંસા ન કરવી, મનનો સંયમ, ખપ પૂરતું બોલવું, જરૂર વગર શારીરિક પ્રવૃત્તિ કરવી નહિ.
(૯)
:શ્રૌતાચાર, સ્માર્તાચાર, તાંત્રિકાચાર, શિષ્ટાચાર, કુલાચાર, જ્ઞાત્યાચાર, જાત્યાચાર, દેશાચાર, લોકાચાર.
આચાર્ય (૫) અરિહન્ત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ.
:(૧૨)
:નાટકેશ્વર, ભૈરવ, સંતનાથ, જાલંધર, વાઘોડી, કલંકનાથ, અઘોરી, મચ્છિંદ્રનાથ, ઘાડાચુઢી, સુરવર્ણ, મહેન્દ્રનાથ, જોગીન્દ્રનાથ (નાથસંપ્રદાય મુજબ).
આતતાયી (૬).
:આગ લગાડનાર, ઝેર ખવડાવનાર, હિંસાખોર, ધન પડાવી લેનાર, જમીન પડાવી લેનાર, સ્ત્રીહરણ કરનાર. (મનુસ્મૃતિ)
આતશ આદરન (૪) (જરથોસ્તી મત)
:અથોરનાન, રથેસ્તાર, વાસ્ત્રીઓશ, હુતોક્ષ.
આત્મજ્ઞાન (૭)
:શુભેચ્છા, વિચારણા, તનુમાનસ, સત્ત્વાપતિ, અસંસક્તિ, પદાર્થોભાવિની, તુર્યા.
આત્મા (૧)
:(૪) જીવાત્મા, અંતરાત્મા, જ્ઞાનાત્મા, પરમાત્મા.
આત્માનો ખોરાક (૨)
:જ્ઞાન, ચિંતન.
આદિ સ્ત્રી-પુરુષ (૨)
:આદમ-હવા (બાઈબલ).
આદિત્ય (૧)
:(૧૨)
:વરુણ, સૂર્ય, વેદાંગ, ભાનુ, ઇન્દ્ર, રવિ, ગભસ્તિ, યમ, સ્વર્ણરેત, દિવાકર, મિત્ર, વિષ્ણુ.
:(૧૨)
:ધાતા, મિત્ર, અર્યમા, શક્ર, વરુણ, અંશુમાન, ભગ, વિવસ્વાન, પૂષા, સવિતા, ત્વષ્ટા, વિષ્ણુ.
:(૧૨)
:મિત્ર, ભાનુ, રવિ, સૂર્ય, ખગ, પુષા, હિરણ્યગર્ભ, મરીચિ, આદિત્ય, સવિતા, અર્ક, ભાસ્કર.
આદિદેવ (૩)
:બ્રહ્મા, વિષ્ણુ, મહેશ.
આદ્યશક્તિ (૧૦)
:કાલી, તારા, ષોડશી, ભુવનેશ્વરી, છિન્નમસ્તા, ભૈરવી, ધૂમાવતી, બગલા, માતંગી, કમલા.
આધારચક (૧૬)
:મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞાચક્ર, બિંદુ, અર્ધ્યેન્દુ, રાધિની, નાદ, નાદાંત, શક્તિ, વ્યાપિકા, સમની, રાધિની. ધ્રુવમંડલ.
આધ્યામિક રાશિ (૪)
:સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક.
આનંદ (૩)
:બ્રહ્માનંદ, સચ્ચિદાનંદ, વિષયાનંદ,
:(૪)
:વિદ્યાનંદ, આત્માનંદ, વિષયાનંદ, બ્રહ્માનંદ.
:(૫)
:વિષયાનંદ, વિદ્યાનંદ, આત્માનંદ, બ્રહ્માનંદ, અદ્વૈતાનંદ. આફરીનગાન (બંદગીગાન) (૭) (જરથોસ્તી)
:અરદાફરવશ, ગાથા, ગાહમદાર, દહમાન, નાવર, સ્પીથવન, સરોશ.
આભૂષણ (૪)
:આવેધ્ય (નાકચુક, વાળી, કર્ણફૂલ) બંધનીય (કંદોરો બાજુબંધ ઝાંઝરી), ક્ષેપ્ય (વીંટીં, બંગડી) આરોપ્ય (હાર, કંઠી, મંગળસૂત્ર).
:(૯)
:ઐશ્વર્યનું સજ્જનતા, શૂરતાનું વાણીસંયમ, જ્ઞાનનું ચિત્તશાંતિ, વિદ્યાનું વિનય, ધનનું દાન, તપનું અક્રોધ, શક્તિશાળીનું ક્ષમા, ધર્મનું દંભનો અભાવ, જીવનનું સદાચાર.
:(૧૬)
:મુગટ, કુંડલ, ઉપગ્રીવા, હિક્કાસૂત્ર, હીણમાલા, ઉરુસૂત્ર, કેયુર, ઉદરબંધ, છન્નવીર, સ્કંધમાલા, પાદવલય, પાદજાલક, યજ્ઞોપવિત, કટિસૂત્ર, ઉરુદ્દામ. અંગુલિમુદ્રા.
:(૩૫)
:હાર, અર્ધહાર, ત્રિસર, પ્રાલંબ, પ્રલંબ, કટિસૂત્ર કાંચી, કલય, રસના, કિરીટ, પટ્ટ, શેષર, ચૂડામણિ, મુદ્રિકા, મુકુટ, તબક, દશમુદ્રિકા, કેયૂર, કટક, કંકણ, ગ્રૈવેયક, અંગુલિયક, અંગુસ્થલ, હિમજાલ, મણિજાલ, રત્નજાલ, :ગોપુચ્છક, ઉરસ્ત્રીક, ચિત્રક, તિલક, કુંડલ, અભ્રપેચક, કર્ણપીઠ, હસ્તસંકેલી, નૂપુર.
:(ભ.ગો.મંડળ)
આભ્યંતર નિયમ (૬)
:પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, શાસ્ત્રપઠન, ધ્યાન, કાયોત્સર્ગ. આયુધ (૩)
:પ્રહરણ (હાથમાં પકડીને મારી શકાય. તલવાર) હસ્તમુક્ત (ફેંકી શકાય એવું– ચક્ર) યંત્રમુક્ત (યંત્રથી ફેકી શકાય એવું બાણ).
:(૪)
:મુક્ત (ચક્રાદિ), અમુક્ત (ખડ્ગાદિ), મુક્તામુક્ત (પાશ, તોમરાદિ), યંત્રમુક્ત (શરગોલકાદિ).
:(૫)
:સુદર્શન, વજ્ર, પંચજપ્ત, કૌમુદી, નંદક.
:(૮)
:બાણ, મૂશળ, શૂળ, ચક્ર, શંખ, ઘંટા, લાંગૂલ, કામુક, (દેવીના)
:(૧૦)
:ખડ્ગ, બાણ, ગદા, ફૂલ, શબ, ચક્ર, ભૃશૃંડી, પરિઘ, કાર્મુક, રુધિરપાત્ર (દેવીના).
:(૧૮) અક્ષમાલા, કમલ, બાણ, અસિ, કુલિક, ગદા, ચક્ર, ત્રિશૂલ, પરશુ, શંખ, ઘંટા, પાશ, શક્તિ, દંડ, ચર્મ, ચાપ, પાનપાત્ર કમંડલ. (દેવીના)
:(૧૮) પરશુ, ત્રિશૂલ ચક્ર, ગદા, વજ્ર, તલવાર, બાણ, કમળ, રુદ્રાક્ષ (જમણા હાથમાં) શંખ, ઘંટા, પાશ, શક્તિ દંડ, ઢાલ, ચાપ, પાનપાત્ર, કમંડલ (ડાબા હાથમાં).
:(૩૪). ચક્ર, ધનુષ, ખડ્ગ, તોમર, કુંત, ત્રિશૂલ, શક્તિ, પાશ, અંકુશ, મુદ્ગર, મક્ષિકા, ભલ્લ, ભિંડિમોલ, ભુશંડી, ગદા, શક્તિ, પરશુ, પટ્ટિસુ, કૃષ્ટિ, કરણક, કંપન, હલ, મુશલ, કુલિકા, કરપત્ર, કર્તરિ, કોપૂલ, :તરવારિ, દુસ્ફોટ, ગોફણ, ડાહ, ડબૂસ, લુઠિ, દંડ.
:(૩૬)
:પુસ્તક, માલા, કમંડલ, મુદ્રાઓ, દર્પણ, ઘટ, સૂચિ, હલ. પાન, કમળ, ફળ, વીણા, શંખ, (સાત્ત્વિકઆયુધ,) ત્રિશૂલ, છૂરિકા, ખડ્ગ, પેટ, ખટ્વાંગ, ધનુષ, બાણ, પાશ, અંકુશ, ગદા, વજ્ર, શક્તિ, ભુઈજર, ભૃશંડી, :મુશલ, ખપ્પર, શિર, સપ, રિષ્ટિ, દંડ, ચક્ર, શૃંગ, કર્તિકા. (રાજસી આયુધ).
:(૩૬)
:ચક્ર, ધનુ, વજ્ર, ખડ્ગ, ક્ષુરિકા, તોમર, કુંત, શુલ, ત્રિશૂલ, શક્તિ, પાશ, અંકુશ, મુદ્ગર, મક્ષિકા, ભલ્લ, ભિંડમાલ, ભૃશુંડી, લુંઠિ, ગદા, શંખ, પરશુ, પટ્ટિસ, રિષ્ટિ, કણય, સંપન્ન, હલ, મુશલ, પુલિકા, કર્તરિ, કરપત્ર, :તરવારિ, કાલ, દુશ્કેટ, ગોફણ, ડાહ, ડબૂસ. (વ. ૨. કો.)
(૩૯)
:ચક્ર, ધનુષ, વજ્ર, ખડ્ગ, છુરિકા, તોમર, નારાચ, કુંત, શૂલ, શક્તિ, પાસ, મુડુ, ભલ, મક્ષિક, ભિંડપાલ, મુષંડી, લુંઠિ, દંડ, ગદા, ફાંકુ, પરશુ, પટ્ટિશ, રિષ્ટ, કર્ણય, કણવ, કંપન, હલ, મુશલ, આગલિકા, કર્તરિ, :કરપત્ર, તરવાર, કોદાલ, અંકુશ, કરવાલ, દુસ્ફોટ, ગોફણ, દાહડ, ડમરું.
આયતન (૧૨)
:ચક્ષ્વાયતન, શ્રેતાયતન, ઘ્રાણાયતન, જિહ્વાયતન, કાયાયતન, મનસાયતન, રૂપાયતન, શબ્દાયતન, ગંધાયતન, રસનાયતન, શ્રોતવ્યાયતન ધર્માયતન. (બૌદ્ધમત)
આર્યસત્ય (૪) (બૌદ્ધમત).
:દુઃખ, દુઃખસમુદાય, દુઃખનિરોધ, દુઃખનિવારણ
આરણ્યક (૪)
:બૃહદારણ્યક, તૈત્તિરિયારણ્યક, અૈતરેયારણ્યક, કૌશિતકારણ્યક
આલાપ (૪)
:અસ્થાન, ચીક, રૂપક, અશરામક (સંગીત).
આવરણ (૫) (બૌદ્ધમત)
:કામ, ક્રોધ, આળસ, ભ્રાંતતા, સંશય. (જુઓઃ ચિત્તાવરણ).
:(૮) (શૈવમત).
:ગુરુ, લિંગ, જંગમ, પાદોદક, પ્રસાદ, શિવમંત્ર, ભસ્મ, રુદ્રાક્ષ.
:આવર્ત (૯)
:કુશાવર્ત, ઈલાવર્ત, બ્રહ્માવર્ત, મલયાવર્ત, કેતુવર્ત, ભદ્રસેનવર્ત, ઇંદ્રસપૃક્વર્ત, વિદર્ભવર્ત, કિકટવર્ત.
આશય (૮)
:વાતાશય, પિત્તાશય, શ્લેષ્માશય, રક્તાશય, આમાશય, પકવાશય, મૂત્રાશય, ગર્ભાશય.
આશ્રમ (૪)
:બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ.
આસક્તિ (૫)
:શ્રવણ, મનન, કીર્તન, આરાધના, સ્મરણ.
આસન (૮)
:પદ્માસન, બદ્ધપદ્માસન, સુખાસન, ભદ્રાસન, ઉત્કટાસન, ગોપાલાસન, વીરાસન, પર્યંકાસન (શિલ્પશાસ્ત્ર).
આસ્તિક દર્શન (૩)
:સાંખ્યયોગ, ન્યાયવૈશેષિક, મીમાંસા.
આજ્ઞા (૯)
:જીવ, અજીવ, આસ્રવ, સંવર, બંધ, નિર્જરા, મોક્ષ, પુણ્ય, પાપ. (જૈનમત).
આજ્ઞા (૧૦)
:એક જ દેવને માનો; મૂર્તિપૂજા કરવી નહીં', દેવનું નામ વૃથા લેવું નહીં, સાબ્બાથ દિવસ પવિત્ર પાળવો, મા-બાપનું સન્માન કરવું, ખૂન કરવું નહીં, વ્યભિચાર કરવો નહી, ચારી કરવી નહીં, જૂઠી સાક્ષી પૂરવી નહીં, લોભ :રાખવો નહીં. (બાઈબલ પુનર્નિયમ ૭–૨૧).
:(૧૦) (બૌદ્ધમત).
:હિંસા કરવી નહીં, ચોરી કે લૂંટ કરવી નહીં, વ્યભિચાર કરવો નહીં, જૂઠું બોલવું નહીં, નશાકારક પદાર્થોનો ઉપયોગ કરવો નહીં, સોગંદ લેવા નહીં તથા વ્યર્થ પ્રલાપ કર નહીં, નિંદા કરવી નહીં, લાલચથી દૂર રહેવું, ઇર્ષ્યા, :ક્રોધ, અસૂયા અને અશુભ સંકલ્પ ત્યજી દેવા, મનને અજ્ઞાનથી મુક્ત કરી સત્યની ખોજ કરવી.
આસ્રવ (૪) (બૌદ્ધમત).
:ભોગની ઇચ્છા, પરલોકની વાસના, દુરાગ્રહ, અવિદ્યા.
:(૫) (જૈનમત) મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ,
:(શ્રી જૈન સિદ્ધાન્ત બોલસંગ્રહ ભાગ ૧ પૃ. ૨૬૮)
આંગળી (૫)
:અંગૂઠો, તર્જની, મધ્યમા, અનામિકા, કનિષ્ઠિકા.
</poem>
</poem>

Navigation menu