વસ્તુસંખ્યાકોશ/વસ્તુસંખ્યા: Difference between revisions

પ્રકરણ ૨ - 'દ' પૂર્ણ
(પ્રકરણ ૨ - 'ત' પૂર્ણ)
(પ્રકરણ ૨ - 'દ' પૂર્ણ)
Line 1,905: Line 1,905:
:કટુ, તીક્ષ્ણ, ઉષ્ણ, મધુર, ક્ષાર, કષાય, વાતઘ્ન, કફનાશક, કૃમિહય, દુર્ગંધનાશક, મુખભૂષણ, શુદ્ધિકરણ, કામસંદિપન.
:કટુ, તીક્ષ્ણ, ઉષ્ણ, મધુર, ક્ષાર, કષાય, વાતઘ્ન, કફનાશક, કૃમિહય, દુર્ગંધનાશક, મુખભૂષણ, શુદ્ધિકરણ, કામસંદિપન.


{{center|'''[ દ ]'''}}
દત્તાત્રેયના ગુરુ (૨૪).
:પૃથ્વી, અનલ, આકાશ, નીરહત, શશી, રવિ, અજગર, કપોત,. સિંધુ, પતંગ, હરિણ, ગજ, મધુહા, શરકર, મધુમક્ષી, ભ્રમર, મીન, પિંગલા, કુમારિકા, કિરણ, પક્ષી, શિશુ, ઊર્ણનાભ, અહિ, (વ. વૃં. દી.)
:(૨૪).
:પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, હોલો, અજગર, સમુદ્ર, પતંગિયું, મધમાખી, હાથી, પારધી, હરણ, માછલું, પિંગળા નામની વેશ્યા, સમડી, બાળક, કુંવારી કન્યા, બાણ ઘડનારી, સર્પ, કરોળિયો, ભમરી.
દક્ષકન્યા (૧૩).
:અદિતિ, દિતિ, દનુ, કાલા, દનાયુ, સિંહિઠા, ક્રોધા, પ્રાધા, ઈલા, વનિતા, કપિલા, મુનિ, કદ્રુ.
:(૧૬).
:શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા, હબ્બી, મૂર્તિ, સ્વાહા, સ્વધા, સતી.
દર્શન (૨)
:આસ્તિક, નાસ્તિક.
:(૩).
:સ્વપ્ન, ચિત્ર, સાક્ષાત્
:(૪).
:સ્વપ્ન, ચિત્ર, સાક્ષાત્, શ્રવણ.
:(૬).
:ચાર્વાકદર્શન. જૈનદર્શન, બૌદ્ધદર્શન, સાંખ્યયોગદર્શન, ન્યાય વૈશેષિક દેશન, મીમાંસાદર્શન.
:(૮).
:ગુરુ, ભાગ્યવાન, દાતા, કામધેનુ, દર્પણ, પ્રભુ, સૂર્ય, ઈશ્વર.
:(૧૫)
:ચાર્વાક, બૌદ્ધ, આહત, રામાનુજ, પૂર્ણપ્રજ્ઞ, નકુલીશ, પાશુપત, શૈવ, પ્રત્યભિજ્ઞા, રસેશ્વર, ઔલૂક્ય, અક્ષપાદ, પાણિનિ, સાંખ્ય, પાત જલ, શંકર. (મધ્વાચાર્ય).
દશજ્યોતિ (૧૦).
:ધૂમ્રા, અચિ, ઉષ્મા, જ્વલિની, વિસ્ફુલ્લિંગિની, સુશ્રી, સુરૂપા, કપિલા, હવ્ય, કવ્યવહા.
દશદિશા (૧૦).
:પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, વાયવ્ય, નૈઋત્ય, અગ્નિ, આકાશ, પાતાળ.
દેશધર્મ (૧૦).
:ક્ષમા, નિર્લોભતા, આર્જવ, મૃદુતા, નિરભિમાન, સત્ય, સંયમ, તપ, ત્યાગ, બ્રહ્મચર્યવાસ.
દશનાડી (૧૦).
:ઈડા, પિંગળા, સુષુમ્ણા, ગાંધારી, હસ્તિજિહ્વા, યશસ્વિની, અલંબુષા, કૂહુ, શંખિની, પૂષા.
દશમૂલ (૧૦)
:બીલી, અરણી, ઊભી ભોરિંગડી, બેઠી ભોરિંગડી, સાલવણ, પીઠવણ, ગોખરુ, શીવણ, પાડવણુ, પુષ્કરમૂળ. (– આર્યભિષક). (૧૦).
:ખિલવણી, મોટીરીંગણી, ભોંયરીંગણી, ગોખરૂ, બીલી, પાડલ, અરણી, અરડૂસો, અરલ, કામરી. (યોગચિંતામણિ).
:(૧૦).
:શાલીપર્ણી, પ્રશ્નીપર્ણી, બૃહતી, ક્ષુદ્રા, ગોખરુ (–લઘુપંચમૂળ)
:બીલી, અગ્નિમંથ, અરડૂસો, કામરી, પાડલ.(બૃહત્પંચમૂળ).
દશમુખી (૨).
:કાલિ, રાવણ.
દશરથપુત્ર (૪).
:રામ, લક્ષમણ, ભરત, શત્રુઘ્ન.
દશા (૧૦).
:અભિલાષ, ચિંતા, ગુણકથન, સ્મૃતિ, ઉદ્વેગ, પ્રલાપ, ઉન્માદ, વ્યાધિ, જડતા, નિધન. (કામસૂત્ર).
દશાંગલેપ (૧૦).
:સરસડાની છાલ, જેઠીમધ, રતાંજલી, એલચી, જટામાસી, હળદર, દારૂહળદર, કઠ, વાળો, તગર,
દશાંગીસુખ (૧૦).
:ભૌતિક સુખ, અનુકૂળ મિત્ર, મોટી જ્ઞાતિમાં જન્મ, ઉચ્ચ કુળમાં જન્મ, શરીરનો ઉત્તમ વર્ણ, નીરોગી શરીર, મહાપ્રજ્ઞાવર્તપણુ, વિનય, યશ, પરાક્રમીપણું.
દાન (૩).
:અભયદાન, ઉપકારદાન, દ્રવ્યદાન (વo ૨o કોo)
:જ્ઞાનદાન, અભયદાન, ધર્મોપકરણદાન, અનુકંપાદાન.
:(૯)
:ગોદાન, ભૂમિદાન, તલદાન, સુવર્ણદાન, વસ્ત્રદાન, ધાન્યદાન, આજયદાન, રોપ્યદાન, લવણદાન. (અંત્યેષ્ટિના).
:(૧૪).
:અન્નદાન, ઉદકદાન, દીપદાન, તાંબૂલદાન, ગૌદાન, કન્યાદાન, વિદ્યાદાન, પાત્રદાન, ચંદનદાન, પુષ્પદાન, વસ્ત્રદાન, સગડીદાન, લોહદાન, તિલદાન.
:(૧૪).
:જ્ઞાનદાન, વિદ્યાદાન, બ્રહ્મદાન, સદાચારદાન, કીર્તિદાન, ધર્મદાન, અહિસાદાન, ઉપદેશદાન, ધનદાન, ભૂમિદાન, મંદિરદાન, પ્રાણદાન, વિવાહદાન, અભયદાન.
દાનેશ્વરી (૪).
:કર્ણ, દધીચિ, બલિ, શિબિ.
દાસ (૧૩).
:ગૃહજાત, ક્રીત, લબ્ધ, દાયાદુપાગત, અનાકાલભૃત, આહિત, ઋણ દાસ, યુદ્ધપ્રાપ્ત, પણેજિત, પ્રવજ્યાવસિત, કૃત, વડવાહત, આત્મવિક્રેતા.
દિક્‌પાળ (૮).
:ઇન્દ્ર (પૂર્વદિશાનો), અગ્નિ (અગ્નિકોણનો), યમ (દક્ષિણનો), નૈઋતિ (નૈઋત્યકોણનો), વરુણ (પશ્ચિમ), વાયુ (વાયવ્યકોણનો), કુબેર (ઉત્તરનો), શિવ (ઈશાનકોણનો).
દિગ્‌કુમારી (૫૬).
:ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, સુવત્સા, વત્સનિત્રા, પુષ્પમાલા, આનંદિતા, મેઘંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયધારા, વિચિત્રા, વારિષેણા, બલાહિકા, નંદા, ઉત્તરાનંદા, આનંદા, નંદિવર્ધના, વિજયા, :વિજયંતી, જયંતી, અપરાજિતા, સમાહાર, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા, વસુંધરા, ઈલાદેવી, સુરાદેવી, પૃથિવી, પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા, શીતા, અલંબુસા, મિનકેશી, :પુંડરીકા, વારુણી, હાસા, સર્વપ્રભા, શ્રી, હ્રી, ચિત્રા, ચિત્રકનકા, શતેરા, વસુદામિની, રૂપા, રૂપાસિકા, સુરૂપ, રૂપકાવતી.
દિગ્ગજ (૪)
:રિષ, વયુહૂ, કરપરાજિત, વામન.
:(૪)
:ઋષભ, પુષ્કરચૂડ, વામન, અપરાજિત.
:(૮)
:ઐરાવત, પુંડરીક, વામન, કુમુદ, અંજન, પુષ્પદંત, સાર્વભૌમ, સુપતિક.
દિગ્ગજી (૮)
:અભ્રમુ, કપિલા, પિંગલા, અનુપમા, તામ્રવણી, શુભ્રદન્તી,
:અંગના, અંજનાવતી.
દિવ્ય (૫)
:સોનામહોરની વૃષ્ટિ, પંચવર્ણા ફૂલની વૃષ્ટિ, વસ્ત્રની વૃષ્ટિ, દેવદુંદુભિ, અહાદાન મહાદાન એવો ધ્વનિ.
દિશા (૪)
:ઉત્તર, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ.
:(૮)
:પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય.
:(૧૦)
:પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, આકાશ, પાતાલ.
દિશાકુમારી (૪).
:(પૂર્વદિશાની-૮) નંદોત્તરા, નંદા, આનંદા, નિંદિષેણ, વિજ્યા, વૈજયંતી, જયંતી, અપરાજિતા.
:(પશ્ચિમદિશાની-૮) ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, નવમિકા, સીતા, ભદ્રા.
:(ઉત્તર દિશાની-૮) અલંબુસા, મિશ્રકેશી, પુંડરીકિણી, વારૂણી, હાસા, સર્વપ્રભા, શ્રી, હ્રી.
:(દક્ષિણ દિશાની-૮). લહમવતી, શેષવતી, ચિત્રગુપ્તા, વસુંધરા, સમાહાર, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધા, યશોધરા.
દિશાગ્રહ (૮)
:પૂર્વ-રવિ, અગ્નિ-શુક્ર, દક્ષિણ-મંગળ, નૈઋત્ય-રાહુ, પશ્રિમ-શનિ, વાયવ્ય-ચંદ્ર, ઉત્તર-બુધ, ઈશાન–ગુરુ. (જુઓ ગ્રહ).
દિશાના દેવ (૮)
:પૂર્વ–ઇન્દ્ર, પશ્ચિમ–વરૂણ, ઉત્તર-કુબેર, દક્ષિણ–યમ, ઈશાન-શિવ, અગ્નિ–અગ્નિ, નૈઋત્ય-નૈઋતિ, વાયવ્ય-વાયુ.
દુર્ગ (૪)
:ભૂમિદુર્ગ, જલદુર્ગ, ગિરિદુર્ગ, ગહ્વરદુર્ગ.
:(૬) (મનુ પ્રમાણે)
:ધર્નુ દુર્ગ, મહીદુર્ગ, જલદુર્ગ, વૃક્ષદુર્ગ, નરદુર્ગ, ગિરિદુર્ગ. (૧૬)
:ધન્વ, મટોડી, પાણી, ઝાડ, નૃ, પહાડી, બંધ, ઐરિણી, ખાઈ, પારિધ, સૈન્ય, મરિ, મૃ, માનવ, ધાવ, ગિરિ.
દુર્ગા (૮)
:તારા, ઉગ્રા, મહોગ્રા, વજ્રા, કાલી, સરસ્વતી, કામેશ્વરી, ચામુંડા.
:(૯)
:ઉગ્રચંડા, પ્રચંડા, ચંડોગ્રા, ચંડનાયિકા, સતીચંડા, ચામુંડા, ચંડા, ચંડવતી, ઉગ્રદુર્ગા.
:(૯)
:મહાલક્ષ્મી, નંદા, ક્ષેમકરી, ક્ષેમદૂતી, મહાચંડી, ભ્રામરી, સર્વમંગલા, રેવતી, હરસિદ્ધા.
:(૯)
:નીલકંઠી, ક્ષેમકરી, હરસિદ્ધિ, રુદ્રાંશદુર્ગા, વનદુર્ગા, અગ્નિદુર્ગા, જયદુર્ગા, વિધ્યાવાસી દુર્ગા, રિપુકુમારી દુર્ગા. (શૈવપંથ શક્તિદેવી)
:(૯)
:શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી, સિદ્ધિદાત્રી. (નવરાત્રિમાં ક્રમવાર પૂજાતી દુર્ગા).
:(૧૦) વરેણ્યા, વરદા, વરિષ્ઠા, વરવર્ણિની, ગરિષ્ઠા, વરોહા, વરાહા, નીલગંધા, સંધ્યા, ભોગભોક્ષદા. (ભાગવત પ્રમાણે).
દુર્ગુણ (૯)
:લોભ, અસત્ય, ચોરી, દુર્જનતા, સ્વધર્મત્યાગ, દરિદ્રતા, કપટ, કલહ, દંભ.
દુહાજાતિ (૨૩)
:ભ્રમર, ભ્રામર, સરભ, સેન, મંડૂક, મર્કટ, કરજ, નર, હંસ, મદકલ, પયોધર, બલ, વારણ, ત્રિકલ, કત્સ, મત્સ્ય, શાર્દૂલ, વ્યાધ, વ્યાઘ્ર, બિડાલ, સોનક, મુખક, સર્પ. (વ. વૃં. દી.)
દુઃખત્રય (૩)
:આધિ, વ્યાધિ, ઉપાધિ.
:(૩) (બૌદ્ધમત).
:વ્યાધિ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ.
દુઃખ (૪)
:માનસદુ:ખ (કામ, ક્રોધ, લોભ, મોહ, અસૂયા, દ્વેષ) આધ્યાત્મિક દુઃખ (આત્માને થતું), આધિદૈવિક (અનાવૃષ્ટિ, ભૂકંપ), આધિભૌતિક (સર્પ, રાજા).
દૂષણ (૧૮) (જૈનમત).
:અજ્ઞાન, નિદ્રા, મિથ્યાત્વ, રાગ, દ્વેષ, અવિરતિ, ભય, શોક, જુગુપ્સા, દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીર્યાંતરાય, કામ, હાસ્ય, રતિ, અરતિ.
દેવ (૪)
:(સંસારીના) માતા, પિતા, આચાર્ય, અતિથિ.
:(૫)
:દ્રવ્યદેવ, નરદેવ, ધર્મદેવ, દેવાધિદેવ, ભાવદેવ.
દેવકન્યા (૯)
:કુમારિકા, ત્રિમૂર્તિ, કલ્યાણી, રોહિણી, કાલિકા, ચંડિકા, શાંભવી, દુર્ગા, સુભદ્રા.
દેવગંધર્વ (૧૬)
:ભીમસેન, ઉગ્રસેન, સુપર્ણ, વરુણ, ગોપતિ, ધૃતરાષ્ટ્ર, સૂપવર્ચા, સત્યવાક, અર્કપણ, પ્રયુત્ત, ભીમ, ચિત્રરથ, શાલિશિરા, પર્જન્ય, કલિ, નારદ.
દેવતરુ (૫)
:ચંદન, અશોક, મંદાર, કલ્પવૃક્ષ, પારિજાત.
:(૫)
:મંદાર, પારિજાત, સંતાન, કલ્પ, હરિચંદન.
દેવતા (૩૩).
:આઠ વસુ, અગિયાર રુદ્ર, બાર આદિત્ય, ઇંદ્ર, પ્રજાપતિ.
દેવતાભેદ (૪)
:ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક.
દેવયોનિ (૮)
:કિન્નર, ચારણ, યક્ષ, વિદ્યાધર, ગંધર્વ, સિદ્ધ, યોગી, મુનિ.
દેવલોક (૧૬) (જૈનમત)
:સૌધર્મ, ઐશાન, સનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, બ્રહ્મેતર, લાંતક, કાપિષ્ટ, શુક, મહાશુક્ર, સતાર, સહસાર, આનત, પ્રાણત, આરત, અચ્યુત.
દેવાંગના (૧૬)
:શ્રાલસી, તોરણા, મુગ્ધા, માનિની, જલમાલિકા, પદ્મધા, દર્પણા, વિન્યાસા, કેતકીભરણા, માતૃભૂમિ, ચામરા, ગુંઠના, નર્તકી, શુકસારિકા, નૂપુરવાદિકા, મર્દલા, (શિલ્પશાસ્ત્ર).
:(૩૨)
:મેનકા, ઉર્વશી, મોહિની, રંભા, સુંદરી, હંસાવલી, ચિત્રિણી, ગૌરી, લીલાવતી, શુભાંગિની, કર્પૂરમંજરી, વિધિચિત્તા, પદ્મનેત્રા, ગાંધારી, સર્વકલા, ચિત્રરૂપા, દેવજ્ઞા, પશ્વિની, મરીચિકા, સુગંધા, માનુની, ચંદ્રાવલી, :શત્રુમર્દિની, માનહંસા, ભાવચંદ્રા, ચંદ્રરેખા, સુસ્વભાવા, મૃગાક્ષી, ભુજઘોષા, ચંદ્રવક્રા, જયા, કામરૂપા.
દેવી સ્વરૂપ (૩)
:લક્ષ્મીસ્વરૂપ, સરસ્વતી સ્વરૂપ, શક્તિસ્વરૂપ.
દેવોદ્યાન (૪).
:વૈભ્રાજ, ચૈત્રરથ, મિશ્રક, સિદ્ધકારણ.
દેહ (૨)
:સ્થૂળદેહ, સૂક્ષ્મદેહ.
:(૩)
:સ્થૂળદેહ, સૂક્ષ્મદેહ, કારણદેહ.
:(૮)
:સ્થૂલ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ, વિરાટ, હિરણ્ય, અવ્યાકૃત, અંતરિક્ષ.
દૈવી સંપત્તિ (૨૭)
:નિર્ભયતા, ચિત્તશુદ્ધિ, જ્ઞાન, એકનિષ્ઠા, દાન, ઇંદ્રિયનિગ્રહ, યજ્ઞ, શાસ્ત્રપઠન, તપ, સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, ચાડી ચૂગલીને અભાવ, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, અદ્રોહ, ભૂતદયા, વિષયલં પટતાનો :અભાવ, નમ્રતા, લજજા, ચપળતાનો અભાવ, પૂજ્યપણાના અભિમાનનો અભાવ.
દોષ (૩)
:શરીરના–ચોરી, વ્યભિચાર, હિંસા,
:મનના-તૃષ્ણા, ચિંતા, બુદ્ધિમંદતા.
:આયુર્વેદના-વાત, પિત્ત, કફ.
:(૬)
:વિક્ષેપ, કષાય, રસાત્વાદ, આલસ્ય, પ્રમાદ, દંભ.
:(૭)
:કામ, મત્સર, માયા, અભિમાન, સ્પૃહા, તૃષ્ણા, લોભ.
:(૧૦) (બૌદ્ધમત)
:જીવહિંસા, ચોરી, વ્યભિચાર, જૂઠું બોલવું, નિંદા કરવી, અપશબ્દો બોલવા, વ્યર્થ વાતો કરવી, લાલચ, તિરસ્કાર, ભૂલ.
:(૧૦)
:અવિવેક, યશ, લાભ, ગર્વ, ભય, નિદાન, સંશય, રોષ, અવિનય, અપમાન.
દંડ (૩).
:મન, વાણી, કાયા.
દંડાયુધ (૩૬).
:વજ્ર, ચક્ર, ધનુષ, અંકુશ, ખડ્ગ, છુરિકા, તોમર, કુંત, ત્રિશૂલ, ભાલો, ભિંદિપાલ, મુસંઢિ, માક્ષિક, મુદ્ગર, અરલ, હલ, પરશુ, પટ્ટિશ શવિષ્ટ, કણય, કંપન, કર્તરી, તલવાર, કુદ્દાલ, દુરસ્ફોટ, ગદા, પ્રલય, કાલ, :તારાચ, પાશ, ફલ, યંત્ર, દ્રસ, દંડ, લગડ, કટારી. (પૃથ્વીચંદ્રચરિત્ર).
:(૩૬)
:ચક્ર, ધનુ, વજ્ર, ખડ્ગ, ક્ષુરિકા, તોમર, કન્ત, ત્રિશુલ, શક્તિ, પરશુ, મક્ષિકા, ભલ્લિ, ભિંડિપાલ, મુષ્ટિ, લુણ્ઠિ, શંકુ, પાશ, પટ્ટિશ, યષ્ટિ, કણય, કમ્પન, હલ, મુશલ, ગુલિકા, કર્ત્તરી, કરપત્ર, તરવાર, કુદ્દાલ, કુસ્ફોટ, :કોફણિ ડાહ, ડથ્થૂસ, મુદ્ગર, ગદા, ઘન, કરવાલિકા.
:(શ્રીદ્વયાશ્રયમહાકાવ્ય.)
:(૩૯).
:ચક્ર, ધનુષ, વજ્ર, ખડ્ઝ, છરિકા, તોમર, નારાચ, કુંત, શૂલ, શક્તિ, પાસ, મુડુ, ભલ્લ, મક્ષિક, ભિંડિપાલ, મુષંડી, લુંઠિ, દંડ, ગદા, ફાંકુ, પરશુ, પટ્ટિશ, રિષ્ટ, કણય, કણવ, કંપન, હલ, મુશલ, આગલિકા, કત્તરિ, :કરપત્ર, તરવારિ, કોદાલ, અંકુશ, કરવાર, દુસ્ફોટ, ગોફિણી, દાહડ, ડમરુ. (વ.૨.કો.)
દ્રવ્યયજ્ઞ (૧૨).
:વાવ, કૂવા, તળાવ, દેવમંદિર, અન્નક્ષેત્ર, આરામસ્થાન, પૂર્ત, શરણાગતરક્ષણ, અહિંસા, તીર્થ, બહારવેદિકા, દાન.
દ્વાર (૯).
:મુખ, નાસિકાના બે, કાનના બે, આંખના બે, લિંગ (યોનિ), ગુદા. (શરીરના).
:(૨૩). (જૈનમત) શરીર, અવગાહના, સંઘયણ, સંસ્થાન, કષાય, સંજ્ઞા, વેશ્યા, ઇન્દ્રિય, સંઘાત (સમુદ્ઘાત), સંજ્ઞા, વેદ, પર્યાપ્તિ, દૃષ્ટિ, દર્શન, જ્ઞાન, યોગ, ઉપયોગ, કિમાહાર, ઉપપાત, સ્થિતિ (આયુ), સમુદ્ઘાત વડે :ચ્યવન, ગતિ, અગતિ. (૩૬) (જૈનમત)
:પ્રજ્ઞાપના, વેદ, રાગ, કલ્પ, નિર્ગ્રંથ, પ્રતિસેવના (વિરાધના), જ્ઞાન, તીર્થ, લિંગ, શરીર, ક્ષેત્ર, કાળ, ગતિ, સંયમ, નિકાસ (સંનિકર્ષ), યોગ, ઉપયોગ, કષાય, વેશ્યા, પરિણામ, બંધ, વેદ (કર્મનું વેદવું –ઉદય), :કર્મોદીરણ (ઉદીરણા), ઉપસંપદને હાર (સ્વીકારને ત્યાગ), સંજ્ઞા, આહાર, ભવ, આકર્ષ, કાળ માન, અંતર, સમુદ્ઘાત, ક્ષેત્ર, સ્પર્શન, ભાવ, પરિમાણ, અલ્પબહુવ,
દ્વારપાલિકા (૮).
:જયા, વિજ્યા, અજીતા, અપરાજિતા, વિભક્તા, મંગલા, મોહિની, સ્વંભિની.
દ્વીપ (૭)
:જંબુ, કુશ, પ્લક્ષ, શાલ્મલિ, ક્રૌંચ, શાક, પુષ્કર.
:(૭)
:લવણ, ઈક્ષુ, સુરા, વ્રત, દધિ, ક્ષીર, જળ.
:(૯) ઇંદ્રદ્વીપ, કરારમત, તામ્રવર્ણ, ગભસ્તિમત, નાગદ્વીપ, સૌમ્ય, ગાંધર્વ, વારુણ, કુમારક.


</poem>
</poem>