શાંત કોલાહલ/ગ્રીષ્માંત: Difference between revisions

formatting corrected.
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 1: Line 1:


<center>'''ગ્રીષ્માંત'''</center>
<center>'''ગ્રીષ્માંત'''</center>
<poem>
 
{{block center|<poem>
::અપરાહ્ન
::અપરાહ્ન
આતપ્ત કુટીર થકી આમ્રઘટાતલે મૂકી આરામખુરશી
આતપ્ત કુટીર થકી આમ્રઘટાતલે મૂકી આરામખુરશી
Line 34: Line 35:
તરુચ્યુત પિંગલ પત્ર કે છિન્ન ધૂલિકણે
તરુચ્યુત પિંગલ પત્ર કે છિન્ન ધૂલિકણે
::::સ્વપ્ન એનું શયિત માર્ચ્છિત.
::::સ્વપ્ન એનું શયિત માર્ચ્છિત.
કવ
:::::કવ
કોણ ઇન્દ્રવન કેરી અપ્સરાનો પ્રહર્ષણ
::::કોણ ઇન્દ્રવન કેરી અપ્સરાનો પ્રહર્ષણ
:::મળે સ્નિગ્ધ
::::::મળે સ્નિગ્ધ
:::::સંજીવનસ્પર્શ
:::::::સંજીવનસ્પર્શ
:::અમીવર્ષણની તુષ્ટિ
::::::અમીવર્ષણની તુષ્ટિ
:::પરિચ્છન્ન મર્મ....
:::::::પરિચ્છન્ન મર્મ....


સહસા બખોલનીડ થકી ઊડી આવી ચકયુગ્મ
સહસા બખોલનીડ થકી ઊડી આવી ચકયુગ્મ
Line 94: Line 95:
:::ઘેરાય ગગન...
:::ઘેરાય ગગન...
ઝીણેરી ઝર્મર થકી સ્તિમિત નયન.
ઝીણેરી ઝર્મર થકી સ્તિમિત નયન.
</poem>
</poem>}}