17,546
edits
(Created page with " <center>'''ગ્રીષ્માંત'''</center> <poem> ::અપરાહ્ન આતપ્ત કુટીર થકી આમ્રઘટાતલે મૂકી આરામખુરશી ::આસીન હું ઉદાસીન મને. ગ્રંથકથા તણું રહ્યું અધૂરું શ્રવણ : ::અચ્છોદ સરસિજલ તૃપ્ત સુપ્ત રાજપુત્ર ::શ્રાન્ત ભ...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 28: | Line 28: | ||
આ નિદાઘ મહીં મધ્યદિને | આ નિદાઘ મહીં મધ્યદિને | ||
:::: | ::::ઊર્વીથકી અંતરીક્ષે ભમરાળ ભ્રમણમાં | ||
:::ડંમર જે દોડે નિત્ય પાગલ ઉન્મન | :::ડંમર જે દોડે નિત્ય પાગલ ઉન્મન | ||
– દગ્ધ અંતરમાં ધરી રહી કોઈ અદમ્ય ઝંખન – | |||
:::નહીં એ ય | :::નહીં એ ય દૃષ્ટિ મહીં ક્યાંય... | ||
તરુચ્યુત પિંગલ પત્ર કે છિન્ન ધૂલિકણે | તરુચ્યુત પિંગલ પત્ર કે છિન્ન ધૂલિકણે | ||
::::સ્વપ્ન એનું શયિત માર્ચ્છિત. | ::::સ્વપ્ન એનું શયિત માર્ચ્છિત. | ||
Line 45: | Line 45: | ||
:::::ક્રીડન આનંદરત કરે ધૂલિસ્નાન | :::::ક્રીડન આનંદરત કરે ધૂલિસ્નાન | ||
:::(અંગ નહીં મ્લાન) | :::(અંગ નહીં મ્લાન) | ||
પાંખ પાંખની | પાંખ પાંખની પ્રમત્ત ઝાપટને રવ | ||
::::રજનો ગોરંભ ક્ષુદ્ર | ::::રજનો ગોરંભ ક્ષુદ્ર | ||
Line 54: | Line 54: | ||
દુર્દાન્ત યૌવન : | દુર્દાન્ત યૌવન : | ||
પરિચય નહીં તેની અદમ્ય પિપાસા થકી | પરિચય નહીં તેની અદમ્ય પિપાસા થકી વિહ્વલ અંતરે | ||
જનાલયે ઘનારણ્યે નિરંતર પરિભ્રમણ ઉદ્યત. | જનાલયે ઘનારણ્યે નિરંતર પરિભ્રમણ ઉદ્યત. | ||
::::કોઈ | ::::કોઈ કલસૂર | ||
::::મધુગંધ | ::::મધુગંધ | ||
::::છન્ન લાવણ્યની સ્વપ્નમયી છાયાનું અંજન | ::::છન્ન લાવણ્યની સ્વપ્નમયી છાયાનું અંજન | ||
:::::કરે આકર્ષણ | :::::કરે આકર્ષણ | ||
– અશ્વખુરા થકી વિદ્ધ ધરિત્રી આ મૃણ્મય અશ્મર | |||
નહીં તો ય સિદ્ધિ | નહીં તો ય સિદ્ધિ | ||
અગોચર સ્થાન | અગોચર સ્થાન | ||
Line 70: | Line 70: | ||
અર્ચિપુંજ થકી પ્રભવંત અનન્ય સુંદર પ્રતિભાન | અર્ચિપુંજ થકી પ્રભવંત અનન્ય સુંદર પ્રતિભાન | ||
:::શાન્તિ... | :::શાન્તિ... | ||
ઋતુક્રાંતિ.. | ::::::::ઋતુક્રાંતિ... | ||
‘શી મધુર તંદ્રા મહીં મગ્ન? | ‘શી મધુર તંદ્રા મહીં મગ્ન? | ||
:::કને કોણ આવી ઊભું એથી અણજાણ?’ | :::કને કોણ આવી ઊભું એથી અણજાણ?’ | ||
Line 78: | Line 79: | ||
::::::‘લિયો શીત જલ’ | ::::::‘લિયો શીત જલ’ | ||
એ જ તે સમય | એ જ તે સમય | ||
સ્વેદસિક્ત | સ્વેદસિક્ત તરસવિહ્વલ કોઈ શ્વાન | ||
ઢૂંઢે અહીં આવી ઢળ્યા પાણીનું પલ્વલ | |||
:::::નહીં ક્યાંય.... | :::::નહીં ક્યાંય.... | ||
કુંભ થકી ભરી દીધ પ્રાંગણની ઠીબ | કુંભ થકી ભરી દીધ પ્રાંગણની ઠીબ |
edits