શાંત કોલાહલ/પ્રારંભિક: Difference between revisions

no edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
No edit summary
Line 178: Line 178:

તત્ત્વજ્ઞાન અને કવિતાનો સુમેળ સાધતી, એ ઉભયની સમૂળતા ને અસલિયત દાખવતી એમની કવિતા દ્વારા આપણે રાજેન્દ્ર શાહના વધુ અર્થપૂર્ણ ને ઊંડા પરિચય માટે સક્રિય થઈએ. ૧૯૨૯થી અજસ્ર ચાલતી એમની આજદિન પર્યંતની કાવ્યધારાનું પાન કરતાં આપણે આપણામાંના દૈવતને સમજવાનો — પામવા-માણવાનો ઉપક્રમ રચીએ એમાં જ સર્જક-અનુવાદક અને અધ્યાત્મસાધક એવા કવિ રાજેન્દ્ર શાહના કાવ્યપુરુષાર્થ ને જીવનપુરુષાર્થનીયે સાર્થકતા હશે.

{{dhr}}{{page break|label=}}{{dhr}}
'''૨. રાજેન્દ્ર શાહની કાવ્યબાની'''
'''૨. રાજેન્દ્ર શાહની કાવ્યબાની'''

Line 204: Line 204:
એક અતીન્દ્રિય સુન્નબિંદુ મહીં  
એક અતીન્દ્રિય સુન્નબિંદુ મહીં  
પામી રહે છે વિલય.’
પામી રહે છે વિલય.’
<center>*</center>
<center>*</center>‘અહીં તો સૂતું છે શવ
‘અહીં તો સૂતું છે શવ
અચેતન ગાત...
અચેતન ગાત...
(અબાધિત કાળ)
(અબાધિત કાળ)
Line 242: Line 241:
રાજેન્દ્ર શાહને તળપદી ગુજરાતી ભજનવાણીનોયે ઊંડો પરિચય છે. ‘કાયાને કોટડે બંધાણો’, ‘હરિ તારા ઘટના મંદિરિયામાં બેસણા હોજી’, ‘આપણા ઘડવૈયા ! બાંધવ આપણે’, ‘ખાટી રે આંબલીથી’, ‘અવળી રીત્યું’ જેવી કૃતિઓમાં ભજનવાણીના લહેકાઓ ને તેની સાથે સંપૃક્ત લય-ઢાળનો સુંદર વિનિયોગ થયો છે. ‘કાયાને કોટડે બંધાણો’ ગીતમાં ઉપાડની પંક્તિની પદાવલિ, ‘બંધાણો’, ‘રંગાણો’, ‘લ્હેરુંમાં’, ‘નજરુંનો ખેલ’ જેવી કાઠીયાવાડી લઢણ દેખાડતી પદાવલિ; ‘નિજ તે આનંદ કાજે’, ‘જાણ રે ભેદુએ જોયો’ આદિમાં ‘તે’ ‘રે’ ની ઉપસ્થિતિ – આ સર્વથી ભજનનું એક હવામાન બંધાય છે. ભાવ તો એમાં ભજનવાણીને અનુરૂપ છે જ. રાજેન્દ્ર શાહે આપણાં પરંપરાગત લોકગીતોની ચાલચલગત પણ બરોબર પામી લીધી છે. નરસિંહ, મીરાં કે દયારામ; કાન્ત કે નિરંજન – આ સર્વથી તેઓ અંતર રાખીને ચાલ્યા નથી, ને છતાં પોતાનો કવિમિજાજ, પોતાની કવિ તરીકેની અસલિયત, નિજી કાવ્યબાનીની વિલક્ષણતા સારી પેઠે સાચવી છે. ‘ઈંઘણાં વીણવા ગૈતી મોરી સૈયર’, ‘લીમડી ઝૂકી લેલૂંબ’, ‘કૂવાને કાંઠડે, ‘એલિ મોરલી’ જેવાં અનેક તેમજ ખારવાનાં અને વનવાસીનાં ગીતોમાં રાજેન્દ્ર શાહની કાવ્યબાનીનાં જૂજવા રૂપ અવલોકવા મળે છે. ‘ખારવાનાં ગીતો’માં હલેસાની સાથે તાલ મિલાવતા સંક્ષિપ્ત લયમાં ‘થોડા થોડા હે એ ઈ ષા’ સાથે ‘વીસ્કી સોડા હે એ ઈ ષા’ પંક્તિ ગોઠવી દેતાં રાજેન્દ્ર શાહનું કવિત્વ જરાય ખમચાતું નથી. રાજેન્દ્ર શાહમાં દાંભિક વિધિનિષેધોનો ભોગ ન બનેલી એવી–નરવી–સર્ગશક્તિ છે ને તેને તેમની કાવ્યબાનીએ સચ્ચાઈનો રણકો બરાબર આપ્યો છે. રાજેન્દ્ર શાહ કવિ તરીકે જેમ સંશયાત્મા નથી તેમ દંભી નથી અને તે બાબત એમની કવિતાને અને એમની કાવ્યબાનીને સુગ્રથિતતા-સંશ્લિષ્ટતા (ઇન્ટિગ્રિટી) બક્ષે છે.

:રાજેન્દ્ર શાહનાં વનવાસીનાં ગીતો કેટલીક રીતે નંદલાલ બસુની ચિત્રકળાની યાદ આપે છે. નંદલાલે આપણા લોકજીવનનાં – તળપદ જીવનનાં ચિત્રો ઉઠાવતાં એમાં વાસ્તવિકતા સાથે કલામયતાનું સંમિશ્રણ કરી પોતાને એક આગવી શોભન-શૈલી નિપજાવી છે તેમ રાજેન્દ્ર શાહે વનવાસીનાં ગીતોમાં પોતાની એક આગવી નિરૂપણ-શૈલી નિપજાવી છે. આ ગીતોમાં વનવાસીનો ભાવ-મિજાજ ઉપસાવવામાં એમની કાવ્યબાનીની રસાત્મકતા પ્રગટ થાય છે. તેઓ વનવાસીના મનોવિશ્વને એના પ્રાકૃતિક સંનિવેશ સાથે નિરૂપતાં તળપદ જીવનનાં અનેક ઉપકરણોને ખપમાં લે છે. એમની અલંકાર અને કલ્પનલીલા, એમની વાગ્લીલા તળપદ ઉચ્ચારણના વળોટોથી મનોહર ઉઘાડ પામે છે;
રાજેન્દ્ર શાહનાં વનવાસીનાં ગીતો કેટલીક રીતે નંદલાલ બસુની ચિત્રકળાની યાદ આપે છે. નંદલાલે આપણા લોકજીવનનાં – તળપદ જીવનનાં ચિત્રો ઉઠાવતાં એમાં વાસ્તવિકતા સાથે કલામયતાનું સંમિશ્રણ કરી પોતાને એક આગવી શોભન-શૈલી નિપજાવી છે તેમ રાજેન્દ્ર શાહે વનવાસીનાં ગીતોમાં પોતાની એક આગવી નિરૂપણ-શૈલી નિપજાવી છે. આ ગીતોમાં વનવાસીનો ભાવ-મિજાજ ઉપસાવવામાં એમની કાવ્યબાનીની રસાત્મકતા પ્રગટ થાય છે. તેઓ વનવાસીના મનોવિશ્વને એના પ્રાકૃતિક સંનિવેશ સાથે નિરૂપતાં તળપદ જીવનનાં અનેક ઉપકરણોને ખપમાં લે છે. એમની અલંકાર અને કલ્પનલીલા, એમની વાગ્લીલા તળપદ ઉચ્ચારણના વળોટોથી મનોહર ઉઘાડ પામે છે;
{{Poem2Close}}
{{Poem2Close}}
દા.ત.,
દા.ત.,
Line 280: Line 279:
{{block center|<poem>‘ભર્યું ઘર હતું તેના સૂના રજોમય પ્રાંગણે  

લઘુક ગઠડી મૂકી આયુષ્યના અવશેષની.’
લઘુક ગઠડી મૂકી આયુષ્યના અવશેષની.’
<center>*</center>
<center>*</center>‘મુખથી ઉઘડ્યા તાળાં, દ્વારે કર્યું જરી ક્રંદન,’
‘મુખથી ઉઘડ્યા તાળાં, દ્વારે કર્યું જરી ક્રંદન,’
<center>*</center>‘પુર ઘરસમું હેતે મ્હોર્યું હતું પરસાળમાં.’
<center>*</center>
<center>*</center>‘અવ અહીં ઝૂલે ખાલી સીકું, વિના દધિ ઝૂરતું.’
‘પુર ઘરસમું હેતે મ્હોર્યું હતું પરસાળમાં.’
<center>*</center>‘બીન મૂક થયું તોયે એની સુણી રહું ઝંકૃતિ,
<center>*</center>
‘અવ અહીં ઝૂલે ખાલી સીકું, વિના દધિ ઝૂરતું.’
<center>*</center>
‘બીન મૂક થયું તોયે એની સુણી રહું ઝંકૃતિ,
વિવિધ સમયે છેડ્યા તે સૌ મળે સ્વર વૃંદમાં.’

{{gap|4em}}(‘આયુષ્યના અવશેષે’, ધ્વનિ.પૃ. ૧૭ , ૧૮, ૧૯)

‘તત્ત્વને આશ્રયે જાણે પ્રકૃતિ રમણે ચડી !’
‘તત્ત્વને આશ્રયે જાણે પ્રકૃતિ રમણે ચડી !’
<center>*</center>
<center>*</center>‘અંગથી સ્પર્શનું તારું રેશમી વસ્ત્ર હો પરું.’
‘અંગથી સ્પર્શનું તારું રેશમી વસ્ત્ર હો પરું.’
{{gap|4em}}(‘શેષ અભિસાર’, ધ્વનિ, પૃ. ૨૪, ૨૫)

‘મધ્યાહ્‌નની અલસ વેળ હતી પ્રશાન્ત,
‘મધ્યાહ્‌નની અલસ વેળ હતી પ્રશાન્ત,
ધીરે ધીરે લસતી ગોકળગાય જેમ.’
ધીરે ધીરે લસતી ગોકળગાય જેમ.’
<center>*</center>
<center>*</center>‘ભારો ઉતારી શિરથી પથને વિસામે,
‘ભારો ઉતારી શિરથી પથને વિસામે,
નાનેરું ગામ શ્રમથી વિરમ્યું લગાર.’
નાનેરું ગામ શ્રમથી વિરમ્યું લગાર.’
<center>*</center>
<center>*</center>‘કંકાસિની પણ પ્રસૂન વડે પ્રફુલ્લ.’
‘કંકાસિની પણ પ્રસૂન વડે પ્રફુલ્લ.’
<center>*</center>‘ત્યાં પંક માંહી મહિષીધણ સુસ્ત બેઠું,
<center>*</center>
‘ત્યાં પંક માંહી મહિષીધણ સુસ્ત બેઠું,
દાદૂર જેની પીઠ્યે રમતાં નિરાંતે.’
દાદૂર જેની પીઠ્યે રમતાં નિરાંતે.’
<center>*</center>
<center>*</center>‘નાનું તળાવ નિજમાં પરિતૃપ્ત પ્રજ્ઞ.’
‘નાનું તળાવ નિજમાં પરિતૃપ્ત પ્રજ્ઞ.’
{{gap|8em}}(‘શ્રાવણી મધ્યાહ્‌ને’, ધ્વનિ, પૃ. ૯૪, ૯૫,)

તું ઓસને સલિલ નિર્મલ કંજલક્ષ્મી  
તું ઓસને સલિલ નિર્મલ કંજલક્ષ્મી  
Line 337: Line 327:

રાજેન્દ્ર શાહની સર્જકતાને હજુ ઓટ નથી આવી એ એમનું કવિ તરીકેનું વીર્યત્વ પ્રગટ કરે છે. રાજેન્દ્ર શાહે ‘પત્રલેખા’, ‘કિંજલ્કિની’, ‘વિભાવન’ અને ‘દ્વા સુપર્ણા’ આપણને આપ્યા છે. એમનો કવિકંઠ હજુ કાવ્યબાર્ન ની વિવિધ તરેહો નિપજાવવામાં સક્રિય છે. આ સક્રિયતા ‘મીઠા વગરના માણસ’ માટે ‘અલૂણ’ વાપરે, પ્રાસ માટે થઈને ‘માણેક’નું ‘માણિક’ કરે, ક્યારેક ‘જલતુષાર’ કે ‘વાદળી જલભીની’ જેવા શબ્દાળુતાનો વહેમ જન્માવે એવા ઉક્તિપ્રયોગો કરી બેસે એવું બંને, પણ એ સક્રિયતા જ શીમળામાં ‘ભિખ્ખુ’ ને દર્શાવી શકે છે. ‘સાબરનાં નીતરેલ નીર’માં ‘ઝાંઝવાનાં પાણી’યે દેખાડી શકે છે. એ સક્રિયતાએ જ ‘કાંટાળિયા અંધારની ડાળે રતૂમડો અંકોર’ ફૂટે છે અને ‘આયખા કેરા ઓઢણે મીઠી યાદ ભરી’ શકાય છે. આપણે રાજેન્દ્ર શાહની કાવ્યબાનીગત સક્રિયતાને રસપૂર્વક બિરદાવીએ અને એક કાવ્ય જેવું ‘આયુષ્યના અવશેષ’ માટે સર્જ્યું એવું અન્ય કાવ્ય આયુષ્યના પ્રારંભ માટેય સર્જે એમ વાંછીએ.

'''૩. શાંત કોલાહલ'''
'''૩. શાંત કોલાહલ'''

Line 347: Line 339:

રાજેન્દ્ર શાહ સ્નેહમાં જીવનનું સારસર્વસ્વ જુએ છે. એમણે સ્નેહનું ઊલટથી ગાન કર્યું છે. એમણે મુગ્ધાવસ્થાના પ્રેમનું તરલમસ્ત રીતે નિરૂપણ કર્યું છે. એમનાં ગીતોમાં આ પ્રેમનો કસૂંબી રંગ રમણે ચડે છે; પણ રાજેન્દ્ર શાહને મન પ્રણય તે માત્ર બે ઘડીનો ખેલ નથી. સંસારનું કલ્યાણકેન્દ્ર તેઓ નિત્ય વિકાસશીલ દાંપત્યપ્રેમમાં જુએ છે. એમનો પ્રણયાનુભવ તત્ત્વાનુભવનું  જ અવાંતર રૂપ બની રહે છે. દાંપત્યજીવનમાં વિસંવાદિતાના તનિક અંશને પણ ચલાવી લેવા તેઓ તૈયાર નથી. ‘છલનિર્મલ’માં તેઓ કહે છે :

{{block center|<poem>“આ માલિન્ય કેરા સ્પર્શ થકી હવે નહીં નહીં{{gap|4em}}
{{Poem2Close}}
{{block center|<poem>“આ માલિન્ય કેરા સ્પર્શ થકી હવે નહીં નહીં
{{gap|4em}}પ્રિય, તવ કરું અવમાન.”
{{gap|4em}}પ્રિય, તવ કરું અવમાન.”
{{Right|(પૃ.૬૦)}} </poem>}}
{{Right|(પૃ.૬૦)}} </poem>}} <br>
{{Poem2Open}}
આ કવિ ગૃહસ્થાઆશ્રમનો મહિમા પણ ‘મારું ઘર’, ‘ઓરડે અજવાળાં’, ‘શાંતિ’ જેવાં કાવ્યો દ્વારા નિર્દેશે છે. ‘મારું ઘર’ની નીચેની પંક્તિઓ ધ્યાનપાત્ર છે :

{{block center|<poem>“તે મારું કાળ-જૂનું ભવન; નિખિલ આ કેન્દ્રથી વિસ્તરેલું :

એની સર્વત્ર. જ્યાં જ્યાં ગતિ મુજ ત્યહિં, રેલાય છાયા અદીઠ.

ક્ષેત્રે સંકલ્પ કેરાં અગણિત કંઈ જે બીજ વેરેલ તેનું  

કૉળેલું સ્વપ્ન જાણે અનિમિષ દ્દગ માંડી નિહાળે વ્યતીત!”

{{Right|(પૃ. ૧૦૩)}} </poem>}}
{{Right|(પૃ. ૧૦૩)}} </poem>}} <br>
{{Poem2Open}}
કવિનું ઘર ચાલ દિવાલો વચ્ચે પુરાયેલું નથી. કવિનું ઘર તો અવકાશ-મોકળું છે. એમાં બંધન નહી, પણ મુક્તિ છે. ‘શાંતિ’માં ઘરના સાયંકાલના વાતાવરણનું રમણીય ચિત્ર મળે છે :

{{block center|<poem>“ઘર મહીં સહુ નાનાં મોટાં મળે; નિજ ક્ષેત્રનો  

શ્રમ સકલ આંહી ભુલાતો પરસ્પર હૂંફમાં,
શ્રમ સકલ આંહી ભુલાતો પરસ્પર હૂંફમાં,
શિશુની કલવાણી : ગૌરીને ગળે લય પ્રેમનો  
શિશુની કલવાણી : ગૌરીને ગળે લય પ્રેમનો  
પ્રગટી અઘરે આવી આછો રમે કંઈ ક્ષોભમાં.”
પ્રગટી અઘરે આવી આછો રમે કંઈ ક્ષોભમાં.”
{{Right|(પૃ. ૧૧૨)}}</poem>}}
{{Right|(પૃ. ૧૧૨)}}</poem>}} <br>
 
{{Poem2Open}}
રાજેન્દ્ર શાહની કવિત્વશક્તિનો ઉન્મેષ અહીં જોઈ શકાય છે. ગોપકાવ્યોમાં વાતાવરણનો મધુર અમલ ચઢાવનાર આ કવિ અહીં પણ પ્રસન્નતાની હવા જમાવી શક્યા છે.