શાંત કોલાહલ/૧૫ કુંજમાં ઘડી ગાળીએ: Difference between revisions

formatting corrected.
(+created chapter)
 
(formatting corrected.)
 
Line 2: Line 2:


<center>'''૧૫. કુંજમાં ઘડી ગાળીએ'''</center>
<center>'''૧૫. કુંજમાં ઘડી ગાળીએ'''</center>
<poem>
{{block center|<poem>
તમરાં બોલે તાનમાં, કાજળ રાતનું રેઢું રાન,
::તમરાં બોલે તાનમાં, કાજળ રાતનું રેઢું રાન,
:::આવે ને અવસરિયે, વાલમ,
:::::આવે ને અવસરિયે, વાલમ,
કુંજમાં ઘડી ગાળીએ તો યે કોઈ ન ભાળે વાન.
:કુંજમાં ઘડી ગાળીએ તો યે કોઈ ન ભાળે વાન.


::ફોરતી ફોરમ રાતની રાણી,
::::ફોરતી ફોરમ રાતની રાણી,
::ઝરણાંને જલ ઝૂલતી વાણી,
::::ઝરણાંને જલ ઝૂલતી વાણી,
કોઈ હિલોળે દીધ રે આણી
કોઈ હિલોળે દીધ રે આણી
::રોમની ઝીણી લ્હેરિયું,
::::રોમની ઝીણી લ્હેરિયું,
::::::એનું ઓળખી લેવું ગાન.
::::::એનું ઓળખી લેવું ગાન.


::::::ઉરને જેવી લાગતી લગન,
::::::ઉરને જેવી લાગતી લગન,
::::::આંખમાં એવી જાગતી અગન,
::::આંખમાં એવી જાગતી અગન,
આંહિ ધરા આંહિ એક છે ગગન,
આંહિ ધરા આંહિ એક છે ગગન,
::હાલ્ય, નિરાળા ભાવનું
::હાલ્ય, નિરાળા ભાવનું
::::આપણ ભૂલીએ રે કૈં ભાન.</poem>
::::આપણ ભૂલીએ રે કૈં ભાન.</poem>}}


{{HeaderNav2 |previous =૧૪ શિયાળુ સાંજ |next =૧૬ રેણ }}
{{HeaderNav2 |previous =૧૪ શિયાળુ સાંજ |next =૧૬ રેણ }}