સંચયન-૬૦: Difference between revisions

1,224 bytes added ,  19:04, 31 December 2023
()
()
Line 230: Line 230:
{{Gap|10em}}ઘર વ્હાલું...
{{Gap|10em}}ઘર વ્હાલું...
{{Gap|8em}}<small>''(‘ઝાકળભીનો સૂરજ’ - ૨૦૨૩ માંથી)''</small></poem>}}
{{Gap|8em}}<small>''(‘ઝાકળભીનો સૂરજ’ - ૨૦૨૩ માંથી)''</small></poem>}}
<big>{{color|red|પાનખર}}</big><br>
<big>{{color|Orange|~ હરીન્દ્ર દવે}}</big>
{{Block center|<poem>હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે,

નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે!
{{Gap|2.5em}}વિલુપ્ત ગુંજનો થતાં 

{{Gap|5em}}રહ્યાં પ્રસન્ન રાગનાં,

{{Gap|2.5em}}લહર ગઈ સમેટી શ્વાસ
  
{{Gap|5em}}મહેકતા પરાગના;
છેલ્લું આ કિરણ જતાં સુધી જ બસ ઉજાસ છે,

નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે!
{{Gap|2.5em}}હવે બિડાય લોચનો

{{Gap|5em}}રહેલ નિર્નિમેષ જે,

{{Gap|2.5em}}રાત અંધકારથી જ
  
{{Gap|5em}}રંગમંચને સજે,
હૃદયમાં ભારભાર છે, અધર પે પ્યાસ પ્યાસ છે,

નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે!</poem>}}