સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/અધ્યાપકો— વિદ્યાર્થીઓ માટે એક આદર્શ

From Ekatra Wiki
Revision as of 11:23, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} આજનાસમયેગુરુ-વિદ્યાર્થીવચ્ચેનાસંબંધોસાવક્ષીણથઈરહ્યા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          આજનાસમયેગુરુ-વિદ્યાર્થીવચ્ચેનાસંબંધોસાવક્ષીણથઈરહ્યાછેત્યારે‘સોનગઢનોકળાધર’ (લે. સુરેશજોષી : સં. ગીતાનાયક) પુસ્તકએકસમર્થશિક્ષકનાપ્રેમાળ, વિશાળવ્યક્તિત્વનેઆપણીસામેમૂકીનેઅધ્યાપકો-વિદ્યાર્થીઓમાટેએકઆદર્શપણરજૂકરેછે. સાહિત્ય-શિક્ષણકઈરીતેઆપવું? વિદ્યાર્થીકઈરીતે‘સાહિત્ય-પદાર્થ’નેસાચારૂપેજાણે-પ્રમાણે? શિક્ષકમાંકયાઉમદાગુણોહોવાજોઈએ-જેવાપ્રશ્નોનાઉત્તરોપણઆપુસ્તકનીબાય-પ્રોડક્ટરૂપેલઈશકાય.