સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/અનન્ય સર્વસમર્પણ

From Ekatra Wiki
Revision as of 10:19, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} મહાદેવભાઈનાજીવનવિશેવિચારકરતાંસૌનાંમનઉપરજેઊડામાંઊડી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          મહાદેવભાઈનાજીવનવિશેવિચારકરતાંસૌનાંમનઉપરજેઊડામાંઊડીછાપપડેતેતેમનાસર્વસમર્પણની. આપણાજમાનામાંકેવળઅંધશ્રદ્ધાનુંસમર્પણકોઈવ્યકિતનાજીવનમાંમળીઆવે, પણજેનીબુદ્ધિશકિતવિસ્તૃતશિક્ષણથીઅનેવાચન-મનનથીપૂર્ણખીલેલીછેએવીવ્યકિતનુંસર્વસમર્પણજેવુંમહાદેવભાઈમાંજોઈએછીએતેવુંબીજાકોઈમાંજોતાનથી. જેવ્યકિતખરેખરઆત્મસમર્પણકરેછેતેનીકેટલીકશકિતઓનજદેખાય. મહાદેવભાઈમાંકેટલીકવિરલઅનેઅસાધારણશકિતઓનાનપણથીહતી. એમનીસ્મરણશકિતઆશ્ચર્યપમાડેએવીહતી. બહુનાનપણનોએમણેમનેએકકિસ્સોકહેલો. પોતેએકડિયામાંભણતાહતા, અનેપાસેજપહેલીકેબીજીચોપડીનોક્લાસચાલતોહતો. એક્લાસમાંઇન્સ્પેક્ટરઆવ્યા. કંઈસવાલપૂછ્યો; આખાવર્ગનેનઆવડ્યો. મહાદેવભાઈથીનરહેવાયુંઅનેપોતેબોલીઊઠ્યા: “હુંકહું?” એવખતેએમનેબીજાક્લાસનાકેટલાયપાઠોમાત્રસાંભળવાથીજમોઢેઆવડતાહતાઅનેતેમાંનાકોઈએમણેત્યાંબોલીબતાવ્યા! એતોનાનપણનીવાતથઈ. પણબારડોલીનીરેવન્યૂતપાસણીમાંબંનેઅંગ્રેજન્યાયાધીશોએકપછીએકપ્રશ્નમામલતદારનેપૂછેઅનેપોતપોતાનીનોંધકરે. મહાદેવભાઈએબંનેનીનોંધોનુંટાંચણકરીલીધું. એમનીલખવાનીઝડપપણબહુજબરીહતી. આખીજુબાની, એમણેપછીએઅમલદારોનેજોઈ, સુધારાવધારાકરી, પાછીઆપવામોકલીઆપી. બંનેચકિતથઈગયાકેઆટલુંબધુંએમણેયાદશીરીતેરાખ્યું? એમનુંવાચનપણવિશાળહતું. હુંઇચ્છુંકેકોઈએમણેવાંચેલીચોપડીઓનીયાદીબનાવે. અમેબોર્ડિંગમાંહતાત્યારેપણએમનુંવાચનઘણુંવિશાળહતું, અનેએમાંથીલાંબાંઅવતરણોગમેત્યારેઆપીશકતા. મેંપોતેઆટલીસ્મરણશકિતવાળોકોઈમાણસજોયોનથી. ભાષાસમજવાની—નવીભાષાશીખવાની—એમનીશકિતપણઅજબહતી. અમેજેલમાંભેગાહતા. લોર્ડએક્ટનનુંનાનુંસરખુંઇતિહાસપરનુંપુસ્તકઅમારીસાથેહતું. એમાંપાછળફ્રેંચભાષામાંલાંબાંઅવતરણોહતાં. અમારાઅબ્બાસતૈયબજીદાદાનેફ્રેંચઆવડતું. એમનીપાસેઆઅવતરણોપરથીએમણેફ્રેંચશીખવામાંડ્યું. થોડીવારમાંતોઅબ્બાસકરતાંએપોતાનીમેળેઆગળનીકળીગયા. તેમણેકાંઈકપૂછ્યું. અબ્બાસસાહેબેકહ્યુંકેતેપોતાનેનહોતુંઆવડતું. મહાદેવભાઈએપૂછ્યું: “આવોઅર્થનહોઈશકે?” અબ્બાસસાહેબકહે: “કમબખ્ત! તુંતોમારાકરતાંપણવધારેઆગળગયો. હવેમનેપૂછવાનઆવીશ!” તેમનેઅંગ્રેજીતોઘણુંસારુંઆવડતું. મહાત્માજીસાથેરહ્યાપછીતેમનામાંમહાત્માજીજેવુંજઅંગ્રેજીલખવાનીશકિતઆવીગઈ. મહાત્માજીતેમનુંલખાણભાગ્યેજસુધારતા. તેમનુંશબ્દભંડોળ—અંગ્રેજી, ગુજરાતીબંને—મોટુંહતું. એમનીડાયરીઓનેજગતસાહિત્યમાંહુંતોઅનન્યમાનુંછું—વિષયનીમહત્તાનીદૃષ્ટિએ, લેખકનીસચ્ચાઈનીદૃષ્ટિએઅનેલેખકનીશકિતનીદૃષ્ટિએ. [‘મનોવિહાર’ પુસ્તક: ૧૯૫૬]