સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ઓળખો છો આમને?

From Ekatra Wiki
Revision as of 09:56, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} {{center|અણ્ણાસાહેબસહસ્રબુદ્ધે (૧૮૯૭-૧૯૮૦)}} આજીવનબ્રહ્મચર્યન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

         

અણ્ણાસાહેબસહસ્રબુદ્ધે (૧૮૯૭-૧૯૮૦)

આજીવનબ્રહ્મચર્યનુંવ્રતધારણકરનારઅનંતવાસુદેવસહસ્રબુદ્ધેએ૧૯૨૦થીમાંડીનેસ્વરાજમાટેનીદરેકલડતમાંભાગલીધેલો. તિલકરાષ્ટ્રીયવિદ્યાપીઠ (પુણે)થીએમનાસાર્વજનિકજીવનનોઆરંભથયેલો. તેમાંહરિજનોનેપ્રવેશઆપવાનામુદ્દાપરસંસ્થાનેમળતીસહાયબંધથઈગઈત્યારેવિદ્યાર્થીઓસાથેડાંગરનાંખેતરોમાંમજૂરીકરીનેતેમણેસંસ્થાનુંખર્ચકાઢેલું. દલિતવાસમાંજઈનેએમણેરાત્રીશાળાઓચલાવેલી. અબ્રાહ્મણોનેજનોઈઆપવાનોમોટોસમારંભરચીનેતેમણેબ્રાહ્મણોનોરોષવહોરીલીધોહતો. ૧૯૧૯માંએમણેપ્રથમવારગાંધીજીનાંદર્શનકર્યાં. મૂળતોગાંધીજીનીસભામાંધાંધલમચાવવામિત્રોસાથેગયાહતા, પણગાંધીજીનાભક્તબનીગયા. પછીસાબરમતીઆશ્રમમાંઆવીનેખાદી-ઉદ્યોગનીસંપૂર્ણતાલીમલીધી. આંધ્રપ્રદેશનામેટપલ્લીખાદીકેન્દ્રનેતેમણેજોતજોતામાંલાખોનુંઉત્પાદનકરતુંકરીદીધું. ૧૯૩૪માંબિહારધરતીકંપનાસેવાદલમાંજોડાયા. પછીનેવરસેમહારાષ્ટ્રકોંગ્રેસસમિતિનામંત્રીબન્યા. ૧૯૪૨ની‘હિંદછોડો’ લડતવખતેબોંબનીહેરવણીફેરવણીકરતા. સ્વરાજમળ્યાપછી૧૯૫૧માંગ્રામોદ્યોગનીજાણકારીમેળવવાજાપાનગયા. ત્યાંથીઆવીનેઅખિલભારતચરખાસંઘનામંત્રીબન્યા. ભૂદાનઆંદોલનમાંજોડાયા. કોરાપુટ (ઓરિસા)માંજિલ્લાદાનથતાંત્યાંનવ-નિર્માણનુંકામચારવરસસુધીકર્યું.

અનંતકાણેકર (૧૯૦૫-૧૯૮૦)

પોતાનીનિવૃત્તિસુધીમુંબઈનીસિદ્ધાર્થકોલેજમાંશિક્ષણકાર્યકરનારપ્રાધ્યાપકકાણેકરનીસર્જકપ્રતિભાપણસાથોસાથખૂબપાંગરી. લલિતનિબંધ, લઘુકથા, નાટક, પ્રવાસવર્ણન, પત્રકારિત્વ, રાજકારણ, ચલચિત્રો—એમઅનેકક્ષેત્રમાંતેમણેકલમચલાવેલીછે. ૧૯૩૩માંસ્થપાયેલી‘નાટ્યમન્વન્તર’ સંસ્થાદ્વારાશિક્ષિતમરાઠીમહિલાઓનેરંગમંચપરલાવનારાએપ્રથમનિર્માતાહતા.

અશરફખાન (૧૮૮૦-૧૯૬૨)

ઇન્દોરનાએકમુસ્લિમપરિવારમાંજન્મેલાઅશરફખાનનાનપણથીજદિવસમાંપાંચવખતનમાજપઢતા. ધર્માચરણમાટેનાઅનુરાગનીસાથેસાથેનાટ્યભૂમિપ્રત્યેનુંઆકર્ષણએટલુંભારેથયુંકેનાનીવયેઘરેથીનાસીજઈનેવાંકાનેરનાટકકંપનીમાંજોડાઈગયેલા. કુટુંબનામાણસોનેથયુંકેછોકરોખોટાછંદેચડ્યોછે, એટલેશોધખોળકરી, તેનેસમજાવીઘેરપાછોલાવ્યા. પણઅશરફનીઉંમરપચીસવર્ષનીથઈત્યારેરંગભૂમિમાટેનીતેનીઝંખનાપિછાણીનેપરિવારજનોએતેનેપારસીનાટકમંડળીમાંજોડાવાનીરજા૧૯૦૫માંઆપી. ત્યાં‘ઝહરીસાપ’ નામનાતેનાપ્રથમનાટ્યપ્રયોગમાંજઅશરફેપોતાનામાંરહેલીઅભિનય-ક્ષમતાનોપરિચયકંપની-સંચાલકોનેકરાવ્યો. તેનેઉર્દૂભાષા, અભિનય, સંગીતવગેરેનીવ્યવસ્થિતતાલીમમળેતેમાટેઅમૃતકેશવનાયકઅનેપંડિતનારાયણપ્રસાદજેવાગુરુઓપાસેમૂકવામાંઆવ્યો. એરીતેઅશરફખાનેનાટ્યકલામાંપ્રવીણતામેળવી. ૧૯૧૪માંતેઆલ્ફ્રેડનાટકકંપનીમાંમાસિકપચીસરૂપિયાનાપગારથીજોડાયા. ગુજરાતીભાષામાંપહેલુંનાટકતેમણેકરાંચીમાંરજૂકર્યું, ત્યાંસુધીતોહિન્દીઅનેઉર્દૂનાટકોજએમણેભજવેલાં. પણઉચ્ચકોટિનાઅભિનેતાતરીકેનીકીર્તિતેમણેગુજરાતીરંગમંચદ્વારાજપ્રાપ્તકરી. ‘માલવપતિ’ નાટકનાપ્રથમપ્રયોગથીજમુંજતરીકેનોતેમનોઅભિનયખૂબવખણાયો. ‘સિરાજુદૌલા’ નાટકમાંદારૂડિયાસિરાજનુંમુખ્યપાત્રએમનેમળ્યું. દારૂનેક્યારેયહાથનઅડાડનારઅશરફખાનેએપાત્રએવીઅદ્ભુતરીતેભજવ્યુંકેપ્રેક્ષકોએમનાઅભિનયપરફિદાથઈગયા. પછીતોઅનેકનાટકોમાંએમણેસફળભૂમિકાઓભજવી.

હેન્રીસ્ટેનલી (૧૮૪૧-૧૯૦૪)

મૂળનામજોનરોલેન્ડ્ઝ. જન્મપછીતરતપિતૃસુખગુમાવ્યું. માતાએતેનેત્યજીદીધો. અનાથાશ્રમમાંઉછેરથયો. છવરસનીવયેએકધર્માદાસંસ્થામાંમૂકવામાંઆવ્યો. ત્યાંકાળીમજૂરીનેમારઝૂડમાંથીનાસીછૂટીનેવતનઇંગ્લેન્ડથીઅમેરિકાજતાજહાજમાંકેબિન-બોયતરીકેએચડીગયો. ત્યાંએકદુકાનનામાલિકપાસેથીએનેઆશરોનેનોકરીમળ્યાં. એરાંક, લાચારછોકરામાંજોતજોતામાંખુમારીપ્રગટી. માલિકનીપત્નીબીમારપડીત્યારેછોકરાએઘણીચાકરીકરી. તેતોબચીનહીં, પણછોકરાનીસેવાથીગદ્ગદબનેલોમાલિકહવેતેનેપુત્રસમાનગણવાલાગ્યો. માલિકનુંનામહતુંહેન્રીમોર્ટનસ્ટેનલી. તેપછીઇંગ્લેન્ડવાળુંનામજોનરોલેન્ડ્ઝલુપ્તથયું, તેનુંસ્થાનલીધુંપિતાસમાનએપુત્રેઆપેલાપોતાનાનામે: હેન્રીમોર્ટનસ્ટેનલી. થોડોવખતલશ્કરમાંકામકરીનેહેન્રીએકઅખબારનોખબરપત્રીબનીભૂમધ્યસમુદ્રનીઆસપાસનાદેશોમાંઘૂમ્યો. પછીન્યુયોર્કના‘હેરલ્ડ’ દૈનિકનામાલિકજેમ્સબેનેટેસ્ટેનલીનેએકકામગીરીસોંપી: આફ્રિકાનાંઅંધારાંઉલેચવાગયેલાશોધસફરીડેવિડલિવિંગસ્ટનનોઘણાવખતથીપત્તોનહોતો, તેનીઆફ્રિકાજઈનેભાળલગાડવાની. ઘાસનીગંજીમાંખોવાયેલીસોયશોધીકાઢવાજેવીએવાતહતી. અનેકમુસીબતોભરેલીરઝળપાટનેઅંતે૧૮૭૧નાનવેમ્બરમાંતેનીખોજપૂરીથઈત્યારેસ્ટેનલીએઉચ્ચારેલાશબ્દોઇતિહાસમાંઅંકાઈગયાછે: “હુંધારુંછુંકેઆપજડો. લિવિંગસ્ટનહશો!” આફ્રિકાથીપાછાફરીનેસ્ટેનલીએએકપુસ્તકલખ્યું: ‘ડો. લિવિંગસ્ટનમનેકેવીરીતેમળ્યા’. તેપછીઆફ્રિકાનાઅજાણપ્રદેશોનીખોજમાંએણેકેટલીયેસફરોકરી: ૧૮૭૪-૭૭માં, ૧૮૭૮માં, ૧૮૭૯-૮૪માંઅનેછેલ્લે૧૮૮૭-૮૯માં. એદરેકનાંબયાનઆપતાંપુસ્તકોપ્રગટકર્યાં. જીવનનાંછેલ્લાંવરસોમાંસ્ટેનલીબ્રિટિશપાર્લમેન્ટનાસભ્યચૂંટાયાહતા. એમને‘સર’નોખિતાબમળેલો. સ્ટેનલીનીઆરામગાહનીનીચેતેનાસમગ્રજીવનનાસરવૈયારૂપએકજશબ્દકોતરેલોછે: ‘આફ્રિકા’. મૂળશંકરપ્રા. ભટ્ટ


[‘વિશ્વપ્રસિદ્ધવ્યકિત-કોશ’ પુસ્તક]