સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ખરી જરૂર!

From Ekatra Wiki
Revision as of 10:42, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} નાનાએવાશહેરનામુખ્યરસ્તાપરથીબેફામઝડપેપસારથતીએકઅમીરી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          નાનાએવાશહેરનામુખ્યરસ્તાપરથીબેફામઝડપેપસારથતીએકઅમીરીમોટરગાડીનેપાછળથીએનેઆંબીગયેલામોટરસાઇકલ-સવારપોલીસેઊભીરખાવી. હાંકનારસન્નારીનાંનામઠામએણેપોતાનીડાયરીમાંનોંધવામાંડયાં, એટલેબાનુજરાગરમથઈનેબોલ્યાં : “તમેવધારેકાંઈલખોતેપહેલાંએટલુંજાણીલેજોકેઆગામનાનગરપતિમારામિત્રછે.” એકશબ્દપણબોલ્યાવિનાપોલીસેનોંધટપકાવવીચાલુરાખી. “અહીંનાપોલીસ-ઉપરીપણમનેસારીરીતેઓળખેછે.” સન્નારીએઆગળચલાવ્યું. એમનામિજાજનોપારોચડતોજતોહતો, તેછતાંપેલાએતોડાયરીમાંલખવાનુંચાલુરાખ્યું. “ભલાઆદમી, હુંતમારામેજિસ્ટ્રેટનેઅનેઅહીંનાધારાસભ્યનેપણસારીરીતેઓળખુંછું.” નોંધપૂરીકરીનેડાયરીબંધકરતાંપોલીસેઅંતેમધુરતાથીપૂછ્યું : “હવેકહોજોઈએ, તમેકાનજીરવજીનેપણઓળખોછો?” “ના?” બાનુએકબૂલકરતાંઅચરજબતાવ્યું. “ત્યારેખરીજરૂરતમારેતેનીઓળખાણનીહતી,” પોતાનીમોટરસાઇકલપરચડતાંએણેકહ્યું, અનેપછીઉમેર્યું :“હુંકાનજીરવજીછું.”