સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ખાસ કાંઈ ફેર નથી!

From Ekatra Wiki
Revision as of 10:34, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} “આવોમાસ્તર.” “હા, કલ્પનાબેન. અમારાંઅરુણાબેનક્યાંછે?” “બ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          “આવોમાસ્તર.” “હા, કલ્પનાબેન. અમારાંઅરુણાબેનક્યાંછે?” “બહારશેરીમાંરમતાંહશે. જુઓને, એમનેક્યાંપગવાળીનેબેસવુંછે? આખોદિવસદોડાદોડી, નેઘરમાંતોધમાચકડીમચાવેછે. કોણજાણેબાલમંદિરેતોશુંયેકરતાંહશે!” “બાલમંદિરેઆવીનેતોરમેછેનેમજાકરેછે; ત્યાંનાંકામોકરેછે.” “પણમનેતોથાયછેકેઆબધાંકચ્ચાંબચ્ચાંનેતમેરાખતાહશોકઈરીતે?” “અમારેએમનેકાંઈખાસરાખવાંપડતાંનથી. એતોએમનીમેળેકામકર્યેજાયછે.” “કામકરેનેરમે, એબધીવાતસાચી; પણએમનેકાંઈભણાવવાનુંખરુંકેનહીં?” “બાલમંદિરનાંજુદાંજુદાંકામએવીરીતેગોઠવેલાંહોયછેકેએમાંજએમનુંભણતરથતુંજાયછે.” “આઅમારીઅરુણાનેતોકાંઈઆવડતુંજનથી. આટલાવખતથીબાલમંદિરેજાયછે, પણહજુકાંઈશીખીનથી.” “કેમ? બાલમંદિરેઆવતાંથયાંપછીઅરુણાબેનમાંકાંઈફેરનથીલાગતો?” “નારેભાઈ, કંઈફેરનથી; હજીતોદસસુધીયેલખતાંઆવડયુંનથી.” “દસસુધીલખતાંઆવડેતોજફેરપડયોકહેવાય? એનહીંઆવડતુંહોય, પણબીજોકોઈજાતનોફેરએમનાવર્તનમાંલાગેછેકેનહીં?” “મનેતોકોઈફેરલાગતોનથી. તમેજકહોને, કેવોફેર?” “એઘેરજેટલોસમયરહેએદરમ્યાનહાલવું-ચાલવું, ખાવું-પીવું, બીજાંભાઈબહેનસાથેરહેવું — એબધાંમાંબાલમંદિરેઆવ્યાપછીકાંઈફેરલાગેછેખરો?” “હા, એવુંથોડુંખરું. ખાતીવખતેપહેલાંનીજેમકજિયાનકરે, નેજમ્યાપછીભાણાનીઆજુબાજુનીજગ્યાસાફકરે. બસ, આટલોફેર; બીજોખાસકાંઈફેરનથી.” “પછીશેરીમાંબીજાંછોકરાંસાથેકેવીરીતેરહેછે?” “હા, એમાંપણકાંઈકસમજણીથઈલાગે. બાઝવા-કરવાનુંહવેઓછુંથયુંછે. બાકીબીજોતોકાંઈફેરનથી.” “બાલમંદિરેપરાણેતૈયારકરીનેમોકલવાંપડે?” “ના, એમતોહેમુભાઈઆવેતેપહેલાંજતૈયારથઈજાય. હાથપગધોવાનું, કપડાંબદલાવવાનુંગમે. પણબાકીતોકાંઈખાસફેરનથી.” “બીજુંકાંઈધ્યાનમાંઆવ્યુંછે?” “બીજુંતોશું? આએકલીએકલીલીટી-બે-લીટીગાયાકરેનેબધાંસાથેરમ્યાકરે. મોઢામાંઆંગળાં-બાંગળાંહવેઓછાંનાખે. બસ, બીજોકાંઈખાસફેરનથી.” “ત્યારેબેન, આતમેકહ્યાતેબધાફેરફારકાંઈઓછાકહેવાય? બાળકોમાંસારીટેવોપડેએતોસારુંને?” “ભાઈ, ઈતોછેજને!” થોડીબીજીવાતોકરીનેહુંછૂટોપડયો. પણમારાકાનમાંપેલુંગુંજતુંરહ્યું : “બીજોખાસકાંઈફેરનથી!”