સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ગઝલના જામમાં

From Ekatra Wiki
Revision as of 10:35, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} આધુનિકગુજરાતનાએકઉત્તમગઝલકારઅમૃત‘ઘાયલ’નુંનામસ્મરણીય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          આધુનિકગુજરાતનાએકઉત્તમગઝલકારઅમૃત‘ઘાયલ’નુંનામસ્મરણીયરહેશે. ૧૯૨૦પછીગુજરાતમાં‘શયદા’થીગઝલેજેપોતાનુંઆગવુંવ્યક્તિત્વનેકાઠુંજમાવ્યુંતેમાંઅમૃત‘ઘાયલ’નુંપ્રદાનપણમહત્ત્વનુંછે. સરધાર(જિ. રાજકોટ)માં૩૦સપ્ટેમ્બર, ૧૯૧૫નારોજતેમનોજન્મ. રાજકોટનીઆફ્રેડહાઈસ્કૂલમાંથીમૅટ્રિક. ૧૯૩૯થી૧૯૪૯સુધીપાજોદદરબારઇમામુદ્દીનખાનમુર્તઝાખાનનારહસ્યમંત્રી. તેપછી૧૯૭૩સુધીસરકારીબાંધકામખાતામાંવિભાગીયહિસાબનીસતરીકેસાવરકુંડલા, ભુજ, આદિપુરઅનેઅમદાવાદમાંનોકરીકરીનિવૃત્ત. નિવૃત્તજીવનરાજકોટમાંગાળ્યું. ગુજરાતનેગઝલરસનુંપાનકરાવનારાસમર્થગઝલકારોમાંઅમૃત‘ઘાયલ’ અગ્રેસરછે. ‘ઘાયલે’ ગઝલલેખનનોપ્રારંભકરેલો૧૯૩૯માં. પોતાનાઆગમનનીછડીપોકારતાંતેમણેલખેલું : બાજુમાંગુલઅનેનજરમાંબહાર, હાથમાંજામ, આંખડીમાંખુમાર! આવીપહોંચીસવારી‘ઘાયલ’ની, બાઅદબબામુલાહિજાહુશિયાર! તેપછીતોતેમનીપાસેથી‘શૂળઅનેસમણાં’ (૧૯૫૪), ‘રંગ’ (૧૯૬૦), ‘રૂપ’ (૧૯૬૭), ‘ઝાંય’ (૧૯૮૨), ‘અગ્નિ’ (૧૯૮૨), ‘ગઝલનામેસુખ’ (૧૯૮૪) તથાછેલ્લે૧૯૯૪માંતેમનીસમગ્રકવિતાનોસંચય‘આઠોંજામખુમારી’ મળ્યા. તેમનેતેમનીઉત્કૃષ્ટગઝલસર્જકતામાટે૧૯૯૩નોશ્રીરણજિતરામસુવર્ણચંદ્રકપ્રાપ્તથયો. ૨૦૦૨માંતેમનુંભક્તકવિશ્રીનરસિંહમહેતાઍવૉર્ડથીપણસન્માનથયું. ‘ઘાયલ’નીગઝલમાંખમીરનેખુમારીછે. તેઓપોતાનીલાક્ષણિકતાદાખવતાંકહેછે : ‘ઘાયલ’, સાંભળીમનેડોલીઊઠેનકાંસભા? મારાગઝલનાજામમાંજિંદગીનોખુમારછે. આમારીશાયરીયેસંજીવનીછે, ‘ઘાયલ’, શાયરછું, પાળિયાનેબેઠાકરીશકુંછું! તેઓલખેછે : કસુંબલઆંખડીનાઆકસબનીવાતશીકરવી? — કલેજુંકોતરીનાજુકમીનાકારીકરીલીધી! ‘ઘાયલ’ કેવળ‘મયખાના’નાઆદમીજરહ્યાનહોતા; તેમનેવાસ્તવિકતાનાકઠોરઅંદાજનીયેજાણહતી. તેમણેદંભીનેડોળઘાલુઓનીવાતપણવેધકતાથીગઝલમાંકરીછે : ચઢીઆવેયદિભૂખ્યોકોઈહાંકીક્હાડેછે, નથીકંઈપેટજેવુંઅન્નકૂટએનેજમાડેછે; કરાવેછેમકાનોખાલીમંદિરબાંધવામાટે, અહીંમાણસનેમારીલોક, ઈશ્વરનેજિવાડેછે! આવીમર્મવાણીસંભળાવનારા‘ઘાયલ’ પોતાનીગઝલોનાંબેમૂળબતાવેછે : ‘મીઠાંસમણાં, વસમાંશૂળ’.