સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/દાદુ દયાળ: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} કબીરઅનેનાનકનાજેવોજજેનોઉપદેશગણાયછેતેદાદુનોજન્મસંવત૧...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
કબીરઅનેનાનકનાજેવોજજેનોઉપદેશગણાયછેતેદાદુનોજન્મસંવત૧૬૦૦માંઅમદાવાદમાંએકમુસ્લિમપીંજારાપરિવારમાંથયેલો. વિધિસરનુંકોઈશિક્ષણએમનેમળેલુંનહીં, પણઈશ્વરઅનેતેનીસૃષ્ટિનુંરહસ્યજાણવાતેમનુંમનબાળપણથીતલપાપડરહેતું. સત્સંગઅનેયાત્રા-પ્રવાસતેમનાશિક્ષકબન્યા. ઉત્તરપ્રદેશ, બિહારઅનેબંગાળમાંખૂબભ્રમણકર્યાપછીરાજપૂતાનામાંસાંભરપાસેનરાનાગામમાંતેસ્થાયીથયેલા. રૂપીંજીનેગુજરાનચલાવતા. આત્મશિક્ષણથીજતેમનેપદ-ભજનસ્ફુરેલાં. આરંભથીજએમનુંજીવનએટલુંપ્રેમાળ, કરુણામયઅનેદયાળુહતુંકેસૌતેમનેદાદુદયાળકહીનેબોલાવતા.
 
ભિખારી : આમતોહુંએકલેખકછું. મેંએકચોપડીલખેલી : ‘પૈસાકમાવાની૧૦૦તરકીબો’.
કબીર અને નાનકના જેવો જ જેનો ઉપદેશ ગણાય છે તે દાદુનો જન્મ સંવત ૧૬૦૦માં અમદાવાદમાં એક મુસ્લિમ પીંજારા પરિવારમાં થયેલો. વિધિસરનું કોઈ શિક્ષણ એમને મળેલું નહીં, પણ ઈશ્વર અને તેની સૃષ્ટિનું રહસ્ય જાણવા તેમનું મન બાળપણથી તલપાપડ રહેતું. સત્સંગ અને યાત્રા-પ્રવાસ તેમના શિક્ષક બન્યા. ઉત્તર પ્રદેશ, બિહાર અને બંગાળમાં ખૂબ ભ્રમણ કર્યા પછી રાજપૂતાનામાં સાંભર પાસે નરાના ગામમાં તે સ્થાયી થયેલા. રૂ પીંજીને ગુજરાન ચલાવતા. આત્મશિક્ષણથી જ તેમને પદ-ભજન સ્ફુરેલાં. આરંભથી જ એમનું જીવન એટલું પ્રેમાળ, કરુણામય અને દયાળુ હતું કે સૌ તેમને દાદુ દયાળ કહીને બોલાવતા.
વેપારી : તોપછીઆમભીખશીદનેમાગેછે?
ભિખારી : આમ તો હું એક લેખક છું. મેં એક ચોપડી લખેલી : ‘પૈસા કમાવાની ૧૦૦ તરકીબો’.
ભિખારી : એ૧૦૦માંનીજએકઆતરકીબછે.
વેપારી : તો પછી આમ ભીખ શીદને માગે છે?
{{Right|[‘મોડર્નમેચ્યોરીટી’]}}
ભિખારી : એ ૧૦૦માંની જ એક આ તરકીબ છે.
{{Right|[‘મોડર્ન મેચ્યોરીટી’]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits