સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ફુવારા
પૃથ્વીનુંપડફાડીનેવછૂટતાગરમપાણીનાફુવારાએકુદરતનીજવલ્લેજજોવામળતીકરામતછે. ફક્તઆઈસલેંડ, ન્યુઝીલેંડઅનેયુનાઈટેડસ્ટેઇટ્સમાંજએવાફુવારાકાંઈકગણનાપાત્રસંખ્યામાંજોવામળેછે. અત્યંતઠંડામુલકઆઈસલેંડનાપાટનગરરેક્યાવિકનાંઅરધાંજેટલાંઘરોનેહૂંફાળાંરાખવાનુંકામઆવાફુવારાવાટેકુદરતેપૂરુંપાડેલુંગરમપાણીકરેછે.