સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/બિલાડી

From Ekatra Wiki
Revision as of 11:18, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} અમેરિકનઅખબારનવીસજોનસીનોરનેએમનાછાપાનાસમાચાર-તંત્રીએએ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          અમેરિકનઅખબારનવીસજોનસીનોરનેએમનાછાપાનાસમાચાર-તંત્રીએએકકામગીરીસોંપેલી — ઝાડપરચડીનેત્યાંફસાઈગયેલીબિલાડીનેબચાવવાની. તેયાદકરતાંએકહેછે : “તસવીરકારઅનેહુંએકલાંબીનિસરણીલઈઆવ્યા. પણઅમેઝાડસરસીએનેબરાબરગોઠવી, ત્યાંતોબિલાડીપોતાનીમેળેનીચેઊતરીગઈ. પછીતોઅમારીપાસેએકજરસ્તોરહ્યો : બિલાડીનેપકડીનેપાછીઝાડપરલઈજવાનો, જેથીહુંએનેબચાવીનેનીચેલઈઆવતોહોઉંએવીછબીખેંચીશકાય. અનેબીજેદિવસેઅમારાછાપામાંએતસવીરબરાબરપ્રગટથઈ. પણએમાંએકજનડતરઆવ્યું — ગામનાહરીફછાપાએહુંબિલાડીનેઝાડનીઉપરગોઠવતોહતોતેનીછબીપ્રસિદ્ધકરેલી!” [‘સાનડીએગોટ્રીબ્યુન’]