સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/રમતનું ગાંડપણ: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} આપણાદેશમાંક્રિકેટનીરમતવધુલોકપ્રિયછે, પણદુનિયાનાઘણાખ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
આપણાદેશમાંક્રિકેટનીરમતવધુલોકપ્રિયછે, પણદુનિયાનાઘણાખરાદેશોફૂટબોલપાછળગાંડાછે. રમતગમતનોઆશોખઅનેઆનંદજ્યારેઘેલછાબનીનેપાગલપણાનીહદવટાવે, ત્યારેકેવાંગંભીરપરિણામોઆવેએપણજાણવાજેવુંછે. ૨૦૦૨નાવર્લ્ડકપમાંયજમાનદેશજાપાનનીટીમેરશિયાનીટીમનેહારઆપીતેનાકારણેરશિયામાંવ્યાપકતોફાનોફાટીનીકળ્યાંહતાં. ફૂટબોલનીમૅચઅનેદુર્ઘટનાઓનોઆસંબંધબહુજૂનોછે. આરહ્યાંકેટલાંકઉદાહરણો:
 
૧૯૬૪માંપેરુદેશમાંએકફૂટબોલમૅચમાંરૅફરીનોએકનિર્ણયપ્રેક્ષકોનેપસંદનાપડ્યો. આટલાકારણસરપ્રેક્ષકોમાંઘમસાણતોફાનફાટીનીકળ્યું, જેમાં૩૦૦થીવધુમૃત્યુપામ્યાઅને૫૦૦થીવધુગંભીરઈજાપામ્યા. ફૂટબોલનીમૅચનીઆસૌથીમોટીદુર્ઘટનાગણાયછે.
આપણા દેશમાં ક્રિકેટની રમત વધુ લોકપ્રિય છે, પણ દુનિયાના ઘણાખરા દેશો ફૂટબોલ પાછળ ગાંડા છે. રમતગમતનો આ શોખ અને આનંદ જ્યારે ઘેલછા બનીને પાગલપણાની હદ વટાવે, ત્યારે કેવાં ગંભીર પરિણામો આવે એ પણ જાણવા જેવું છે. ૨૦૦૨ના વર્લ્ડ કપમાં યજમાનદેશ જાપાનની ટીમે રશિયાની ટીમને હાર આપી તેના કારણે રશિયામાં વ્યાપક તોફાનો ફાટી નીકળ્યાં હતાં. ફૂટબોલની મૅચ અને દુર્ઘટનાઓનો આ સંબંધ બહુ જૂનો છે. આ રહ્યાં કેટલાંક ઉદાહરણો:
૧૯૭૧માં, સ્કોટલૅન્ડમાંએકમૅચપૂરીથયાનુંમાનીપ્રેક્ષકોસ્ટેડિયમબહારજવાલાગ્યા. દરમિયાન, મૅચમાંછેલ્લીઘડીએગોલથયાનુંજાણીપ્રેક્ષકોએસ્ટેડિયમમાંપાછાફરવાધસારોકર્યો. પરિણામ? ૬૬ચગદાઈમર્યા.
૧૯૬૪માં પેરુ દેશમાં એક ફૂટબોલ મૅચમાં રૅફરીનો એક નિર્ણય પ્રેક્ષકોને પસંદ ના પડ્યો. આટલા કારણસર પ્રેક્ષકોમાં ઘમસાણ તોફાન ફાટી નીકળ્યું, જેમાં ૩૦૦થી વધુ મૃત્યુ પામ્યા અને ૫૦૦થી વધુ ગંભીર ઈજા પામ્યા. ફૂટબોલની મૅચની આ સૌથી મોટી દુર્ઘટના ગણાય છે.
એવોજએકકિસ્સો૧૯૮૨માંમોસ્કોમાંબન્યોઅને૩૪૦લોકોમર્યા.
૧૯૭૧માં, સ્કોટલૅન્ડમાં એક મૅચ પૂરી થયાનું માની પ્રેક્ષકો સ્ટેડિયમ બહાર જવા લાગ્યા. દરમિયાન, મૅચમાં છેલ્લી ઘડીએ ગોલ થયાનું જાણી પ્રેક્ષકોએ સ્ટેડિયમમાં પાછા ફરવા ધસારો કર્યો. પરિણામ? ૬૬ ચગદાઈ મર્યા.
૧૯૮૫માંઇંગ્લૅન્ડનાએકસ્ટેડિયમમાંમૅચદરમિયાનઆગલાગતાં૫૬પ્રેક્ષકોભૂંજાઈમર્યા.
એવો જ એક કિસ્સો ૧૯૮૨માં મોસ્કોમાં બન્યો અને ૩૪૦ લોકો મર્યા.
એજવર્ષે, માત્ર૧૮દિવસપછી, બેલ્જિયમમાંદારૂપીનેછાકટાબનેલાપ્રેક્ષકોઅંદરોઅંદરબાખડીપડ્યા. મૅચરમતીબંનેટીમોનાસમર્થકોનેઅલગરાખવામાટેવચ્ચેકોંક્રિટનીએકદીવાલહતી, પરંતુધસારોએવોઆવ્યોકેદીવાલતૂટીપડીઅને૩૯લોકોચગદાઈમર્યા.
૧૯૮૫માં ઇંગ્લૅન્ડના એક સ્ટેડિયમમાં મૅચ દરમિયાન આગ લાગતાં ૫૬ પ્રેક્ષકો ભૂંજાઈ મર્યા.
૧૯૮૮માંનેપાળનાકાઠમંડુમાંવિજયીટીમનાસમર્થકોજીતથીગાંડાતૂરબન્યા. અન્યલોકોએમાંથીબચવાભાગ્યા, પણસ્ટેડિયમનાદરવાજાબંધહતા. લગભગ૮૦મૃત્યુપામ્યા.
એ જ વર્ષે, માત્ર ૧૮ દિવસ પછી, બેલ્જિયમમાં દારૂ પીને છાકટા બનેલા પ્રેક્ષકો અંદરોઅંદર બાખડી પડ્યા. મૅચ રમતી બંને ટીમોના સમર્થકોને અલગ રાખવા માટે વચ્ચે કોંક્રિટની એક દીવાલ હતી, પરંતુ ધસારો એવો આવ્યો કે દીવાલ તૂટી પડી અને ૩૯ લોકો ચગદાઈ મર્યા.
૧૯૮૯માં, ઇંગ્લૅન્ડમાંફરીબંનેટીમનાસમર્થકોનેઅલગપાડતીદીવાલપ્રેક્ષકોનાધસારાથીતૂટીપડી. બ્રિટનનીસૌથીભીષણએવીઆફૂટબોલદુર્ઘટનામાં૯૬લોકોએજીવખોયો.
૧૯૮૮માં નેપાળના કાઠમંડુમાં વિજયી ટીમના સમર્થકો જીતથી ગાંડાતૂર બન્યા. અન્ય લોકો એમાંથી બચવા ભાગ્યા, પણ સ્ટેડિયમના દરવાજા બંધ હતા. લગભગ ૮૦ મૃત્યુ પામ્યા.
૨૦૦૧માંઘાનામાંએકમૅચવખતે૧૨૦લોકોનાંમરણનીપજ્યાં. આફ્રિકાનીઆફૂટબોલસંબંધિતસૌથીમોટીદુર્ઘટનાછે.
૧૯૮૯માં, ઇંગ્લૅન્ડમાં ફરી બંને ટીમના સમર્થકોને અલગ પાડતી દીવાલ પ્રેક્ષકોના ધસારાથી તૂટી પડી. બ્રિટનની સૌથી ભીષણ એવી આ ફૂટબોલ દુર્ઘટનામાં ૯૬ લોકોએ જીવ ખોયો.
૨૦૦૧માં ઘાનામાં એક મૅચ વખતે ૧૨૦ લોકોનાં મરણ નીપજ્યાં. આફ્રિકાની આ ફૂટબોલ સંબંધિત સૌથી મોટી દુર્ઘટના છે.
{{Right|[‘આફતનિવારણ’ માસિક: ૨૦૦૨]}}
{{Right|[‘આફતનિવારણ’ માસિક: ૨૦૦૨]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits