સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/સતપંથી: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} અમદાવાદનજીકનાપીરાણાગામમાંલગભગછસોવરસપહેલાંઆવીનેવસેલ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
અમદાવાદનજીકનાપીરાણાગામમાંલગભગછસોવરસપહેલાંઆવીનેવસેલાઇમામશાહેહિંદુઅનેમુસ્લિમબંનેકોમને‘સતપંથ’ પરચાલવાનોઉપદેશઆપીનેતેમનીશ્રદ્ધાજીતીલીધેલી. એપીરાણાનીદરગાહનાગાદીપતિહિંદુછે. ‘સતપંથ’નાઅનુયાયીઓઈદ, દિવાળીવગેરેબેયકોમનાતહેવારોઊજવેછેઅનેપીરાણામાંઇમામશાહનોમેળોભરાયછે. ગુજરાત, મહારાષ્ટ્રઅનેમધ્યપ્રદેશમાંસતપંથીઓમોટીસંખ્યામાંવસેછે.
 
અમદાવાદ નજીકના પીરાણા ગામમાં લગભગ છસો વરસ પહેલાં આવીને વસેલા ઇમામ શાહે હિંદુ અને મુસ્લિમ બંને કોમને ‘સતપંથ’ પર ચાલવાનો ઉપદેશ આપીને તેમની શ્રદ્ધા જીતી લીધેલી. એ પીરાણાની દરગાહના ગાદીપતિ હિંદુ છે. ‘સતપંથ’ના અનુયાયીઓ ઈદ, દિવાળી વગેરે બેય કોમના તહેવારો ઊજવે છે અને પીરાણામાં ઇમામશાહનો મેળો ભરાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સતપંથીઓ મોટી સંખ્યામાં વસે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits