સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/સૂરજે સળગાવેલું ફાનસ

From Ekatra Wiki
Revision as of 10:41, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} દુનિયાનીવસ્તીનોત્રીજોભાગ, એટલેકેબેઅબજજેટલાલોકો, એકવીસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          દુનિયાનીવસ્તીનોત્રીજોભાગ, એટલેકેબેઅબજજેટલાલોકો, એકવીસમીસદીનાઆરંભેપણવીજળીનીસગવડવિહોણાછે. રાતવેળાએપ્રકાશમાટેએમનેમીણબત્તીકેકેરોસીનનાફાનસપરજઆધારરાખવોપડેછે. પાણીનાધોધનેનાથીનેતેનીશક્તિવડેવીજળીપેદાકરવાનુંબહુઓછીજગ્યાએશક્યબનેછે. કોલસાકેડીઝલથીચાલતાંવીજમથકોબાંધવાપાછળમોટુંમૂડી-રોકાણકરવુંપડેછેઅનેએજાતનાબળતણનેતેનાંખાણ-કૂવામાંથીમથકસુધીપહોંચાડવાનોખર્ચઆકરોબનીજાયછે. એમથકપરથીદૂરદૂરનાંગામડાંસુધીવીજળીપહોંચાડવાનુંતોતેનાથીપણઅનેકગણુંખર્ચાળનીવડેછે. આબધીમુશ્કેલીઓમાંથીરસ્તોકાઢવોહોયતોલાખો-કરોડોગામડાંમાંજનજીવાખર્ચેવીજળીપેદાકરવીજોઈએ. દરેકગામનેકુદરતતરફથીશક્તિનોએકજબરદસ્તભંડારનિરંતરમળતોરહેછે, તેસૂરજનોપ્રકાશ. દિવસદરમિયાનએપ્રકાશનોધોધવરસતોજરહેછેતેમાંથીજરીકનોપણસંઘરોઆપણેકરીશકીએ, તોરાત્રીનાઅંધકારવેળાતેઉપયોગમાંઆવે. સૂર્યપ્રકાશનોઆજાતનોસંઘરોકરવાનીસગવડવિજ્ઞાનપાસેથીમાણસેમેળવીછે. તેનુંનામછેફોટોવોલ્ટેઈકપદ્ધતિ. તેનાવડેદિવસદરમિયાનસૂર્યશક્તિનુંસીધુંરૂપાંતરવિદ્યુતશક્તિમાંથાયછેઅનેતેવીજળીનેબૅટરીમાંસંઘરીશકાયછે. પછીરાતેએબૅટરીવડેબત્તીથઈશકેછે. એબત્તીનુંનામસૂર્ય-ફાનસ. ઘરનાછાપરાઉપરકેઅગાશીમાંદિવસનાપાંચ-છકલાકતડકોજ્યાંપડતોહોયએવીજગાએફોટોવોલ્ટેઈકપેનલગોઠવીનેરાખવાનીહોયછે. તેમાંજોડેલાવાયરનોબીજોછેડોનીચેઘરમાંરાખેલાસૂર્ય-ફાનસમાંભરાવીદેવાનોહોયછે. એરીતેસાંજસુધીમાંછાપરાનીપેનલપરજેટલોતડકોપડેતેવીજળીમાંરૂપાંતરિતથઈનેનીચેઘરમાંફાનસનીઅંદરનીબૅટરીમાંસંઘરાયછે. પછીફાનસમાંચાંપદાબીએએટલે૪૦વોટનાબલ્બજેટલોપ્રકાશતેઆપેછે. સામાન્યપેટ્રોમેક્સનાકદનું૪કિલોવજનવાળુંએફાનસઉપાડીનેઘરમાંગમેત્યાંલઈજઈશકાયછેઅનેતેમાંનીવીજળીચારેકકલાકચાલેછે. આફોટોવોલ્ટેઈકપેનલઅનેફાનસનીકિંમતઆજેરૂ. ૪૦૦૦જેટલીથાયછે, પણસૂર્યશક્તિનાવપરાશનોપ્રચારકરવાસરકારલગભગઅરધીરકમનીસબસિડીઆપેછે. એકવારએટલોખર્ચકરીનેઆસગવડવસાવીએ, પછીરોજેરોજકેરોસીનકેવીજળીનાકશાજખર્ચવગરઘરનેપ્રકાશમળેછે. આસગવડનીઆવરદાવીસેકવરસનીછે. સૂર્યશક્તિવડેઆરીતેપ્રકાશમળેછે, તેમતેશક્તિવડેરસોઈથઈશકેછે, પાણીગરમકરીશકાયછે, કૂવામાંથીપાણીકાઢવાનાપંપચલાવીશકાયછે. (આઅંગેવધુવિગતોનીચેનાસરનામાપરથીમળીશકશે :ગુજરાતઊર્જાવિકાસએજન્સી, સૂરજપ્લાઝાનં. ૨, સયાજીગંજ, વડોદરા૩૯૦૦૦૬. ફોન (૦૨૬૫) ૨૩૬૩૧૨૩.)