સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/“આ વાટ અમુને ફિટ લાગે...”

From Ekatra Wiki
Revision as of 10:21, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ઘોલવડ — વલસાડવિસ્તારનીચીકુનીવાડીઓનામાલિકઈરાનીશેઠના...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ઘોલવડ — વલસાડવિસ્તારનીચીકુનીવાડીઓનામાલિકઈરાનીશેઠનાઅચરજનીઆજેકોઈસીમાનહોતી. શેઠનીવાડીમાંકેટલાંયમજૂરોરોજીઆણો (રોજનાપગારનેધોરણે) કામકરે. તેમાંનાંકેટલાંકઆદિવાસીસ્ત્રી-પુરુષોપોતાનામામૂલીપગારમાંથીપણરોજનાપાંચપાંચરૂપિયાછેલ્લાછમહિનાથીકપાવતાંહતાં. ઈરાનીશેઠનેએમકેકોઈ“અલ્પબચત” જેવીયોજનાવાળાએલોકોનેસમજાવીગયાહશે. ચાલો, એયસારુંજછે. બચતકરશેતોરોજતાડીનાપટ્ટે (અડ્ડે) જઈઢીંચવામાંતોપૈસાનહીંગુમાવે! બેપૈસાબચ્યાહશેતોછોકરાંસારાંકપડાંપહેરશેઅનેપ્રસંગેએમનેજખપલાગશે. પણઆઆદિવાસીઓનોપ્લાનકંઈજુદોજહતો, એતોએમાંનાએકરમલાએઆજેફોડપાડીનેકહ્યુંત્યારેસમજાયું : “શેઠ! માફકરજે. તારેતાંવરહોથીવેઠકરીએનેતુંઅમારુંપેટપૂરે. પનટારાહાટુઅમુનેકોઈભાવનીમલે. નેઅમારીજાતહોએવીકેલાગમલેટારેચોરીહોકરીલેવાની. એમાંકાંઈશરમની. ભાજી, ચીકુ, આંબા.... અનેકો’કવારતોશેઠ, તારુંહઠિયારબીવેકીમારેલું, હા!.... પનઆભલુંથજોઅમારાડાડાનુંકેટેમનીવાટુલઈનેઆવાસુકાકાઅમારેટાંપાડામાં (વસ્તીમાં) આઈવાનેભગવાનનીનેસ્વાઢયાયનીહારીહારીવાતોકીઢી. તેવાંએશીખડાઈવુંકેભગવાનઆપડીઅંડરઆવીનેઆપડનેસંભાલે. દૂધનીઅંદરઘીહોય, પનતેકંઈહીદુંદેખાયની, તેવીરીતેએવાલોબીપડીઅંડરઆપડીહાઠેનેહાઠેજરીયે, પનડાયરેક્ટજોવાનીમલે. પનઅંડરએહોયતોખરોજ. “એકવારટેમનીવીડીઓકેસેટમાંવાટકીઢીકેમનેખપાપીહોયતોબીભગવાનમાફકરવાનો. પનએકવારઆપડનેહમજમલીયાપછીબેઈમાનીનાઠાય, અનેપછીમાફીબીનામલે. આવાટઅમુનેબરોબરફિટલાગે. તેઠીવિચારકીઢોકેઆપડેઈરાનીશેઠનુંબહુબધુંલાટેલુંછે, તેબધુંતોનઈંપનફૂલનઈંનેફૂલનીપાંખડીપાછુંવારવુંજોવે. તેવિનાઅવેનીચાલવાનું. તેઠીઅમેબધાઆછમહિનાથીરોજનાપાંચરૂપિયાતારીકનેકપાવતાછે. એપૈહાતારાજછેનેતુંજરાખજે. અમુનેબધ્ધાનેમાફકરીનેઅમારુંપ્રાયશ્ચિતકરવાડેજે.” ઠારેદિલનાઘા અહો, માતેમા! બીજાવનનાવા!... અહા! એતોમા, સૂણીધાતાંધા; શૂરાંપૂરાંબાઝીલેઆડાઘા, મીઠીનજરેમાઠારેદિલનાઘા. ‘લલિત’