સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/“ખોદી લે તારી મેળે!”

From Ekatra Wiki
Revision as of 10:22, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ઉત્તરપ્રદેશનામેરઠજિલ્લામાંદિલ્હીથીસોળમાઈલદૂરસેહાની...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ઉત્તરપ્રદેશનામેરઠજિલ્લામાંદિલ્હીથીસોળમાઈલદૂરસેહાનીનામનુંગામછે. બ્રહ્મોદેવીનામનીનવવધૂપરણીનેસેહાનીમાંપોતાનેસાસરેઆવી. એનાપિયરમાંતોઆંગણામાંજકૂવોહતો, પણઅહીંસેહાનીમાંબેખેતરવાદૂરગામનેકૂવેથીપાણીનીહેલસીંચીલાવવીપડતીહતી. ઉમંગભરીનવોઢાનેઘરનાકૂવાનીખોટસાલીઅનેરાતેપિયુનીપાસેએણેવાતમૂકી : “આપણાફળિયામાંજએકકૂવોહોયતોકેવુંસારું!” “તુંકાંઈગામમાંનવીનવાઈનીનથીઆવી,” પતિએકહીદીધું. “કૂવાનીતારેએટલીબધીજરૂરહોયતો, ખોદીલેતારીમેળે!” એવેણબ્રહ્મોદેવીનાહૈયામાંકોતરાઈગયાં. વળતીસવારેપાણીભરવાજતાંપોતાનીપાડોશણોપરમાલી, શિવદેઈઅનેચંદ્રાવતીસાથેએણેવાતકરી. અનેચારેયસહિયરોએમળીનેએકયોજનાઘડીકાઢી. એકસવારે, ચારેયનાધણીપોતપોતાનાંખેતરેગયાપછી, એપાડોશણોએગામનાગોરનેતેડાવ્યો, સારુંમૂરતજોવરાવ્યુંને.... પોતાનાઘરનીલગોલગએકકૂવોખોદવામાંડયો. ઘરનાઆદમીસાંજેખેતરેથીપાછાફર્યાત્યારેફળિયામાંઆઠફૂટઊંડોખાડોજોઈનેઅજાયબથઈગયા. તેછતાંમોઢેથીતોએટલુંજબોલ્યાકે, “અરે, આતેકાંઈબાયડિયુંનાંકામછે? આફૂરડીથાકીનેપડતુંમેલશે!” પણખાડોતોદિવસેદિવસેઊંડોથતોગયો. ચારેયબાઈઓનેકૂવાનીધૂનએવીલાગીગઈહતીકેરોજઊઠીનેઊંધેમાથેખોદ્યેજજતીહતી. બેજણિયુંઅંદરઊતરીનેખોદે, તોબીજીબેમાટીનાસૂંડલાબહારઠાલવીઆવે. પછીતોઅડખેપડખેનાંછોકરાંઓનેબીજીથોડીબાઈઓનેપણચાનકચડી.... ફક્તગામનામૂછાળામરદોજહાંસીકરતાઅળગારહ્યા. મૂરતકર્યાપછીનાવીસમાદિવસેબ્રહ્મોદેવીનેશિવદેઈખાડાનેતળિયેઊભીઊભીતીકમચલાવીરહીહતી, ત્યાંએમનાપગતળેથીશીતલજળનીસરવાણીફૂટી. એમવાતમાંનેવાતમાંઆખોકૂવોખોદાઈગયો. ટાબરિયાંઓએકિકિયાટાકર્યા. ગામનીસ્ત્રીઓએહરખનાંગીતોગાયાં. હવેતોપુરુષોએપણતારીફકરી. આખાગામમાંઆનંદનીલહરીફરીવળી. પંચાયતભેગીથઈનેતેણેકૂવાપરપથ્થર-સિમેન્ટનુંપાકુંમંડાણમુકાવવાનોખર્ચમંજૂરકર્યો. આપણુંસૌભાગ્યછેકેબ્રહ્મોદેવીઅનેતેનીઆવીસહિયરોગામેગામપડેલીછે. “ખોદીલેતારીમેળે!” કહીનેકોઈવારએનેચાનકચડાવીજોજો!