સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/“મત જાઈએ, બાબુજી!”

From Ekatra Wiki
Revision as of 10:18, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} લાલબહાદુર [શાસ્ત્રી] જેલમાંહતાત્યારેસમાચારમળ્યાકેએમની...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          લાલબહાદુર [શાસ્ત્રી] જેલમાંહતાત્યારેસમાચારમળ્યાકેએમનીએકદીકરીગંભીરમાંદગીમાંપટકાઈછે. જેલનાઅધિકારીએકહ્યુંકે, જોતમેલેખિતબાંહેધરીઆપોકેતેસમયદરમિયાનકોંગ્રેસનીચળવળમાંભાગનહીંલો, તોતમનેપેરોલપરછોડીએ. લાલબહાદુરજીએનાપાડી. એમનેસારીરીતેપિછાણનારજેલરેપાછળથીએમનેબિનશરતેપેરોલપરછોડ્યા. પરંતુલાલબહાદુરઘેરપહોંચ્યાતેદિવસેજદીકરીનુંઅવસાનથયુંહતું. તેનીઅંત્યેષ્ટિક્રિયાકરીઅનેપેરોલનાપંદરદિવસપૂરાથયાતેપહેલાંજએજેલમાંપાછાપહોંચીગયા. પછીનેવરસેએફરીજેલમાંહતાત્યારેએમનાપુત્રનેટાઇફોઇડથયેલો. તાવ૧૦૪ડિગ્રીએપહોંચ્યોત્યારેએમનેઅઠવાડિયાનીપેરોલપરછોડવામાંઆવેલા. એમુદતપૂરીથઈત્યારેપુત્રનોતાવહજીઊતર્યોનહોતો; ઊલટાનીહાલતબગડતીજતીહતી. જેલનાઅધિકારીએકહ્યુંકે, પેરોલનીમુદતહજીવધારવીહોયતોચળવળમાંભાગનહીંલેવાનીબાંહેધરીઆપો. લાલબહાદુરેનાપાડીઅનેપાછાજેલમાંજવાએતૈયારથયા. તેસમયેપુત્રને૧૦૫-૧૦૬ડિગ્રીજેટલોતાવહતો. તેનીપથારીપાસેકલાકોસુધીસૂનમૂનઊભારહ્યા. તાવથીધગધગતાબાળકનાહોઠજરાફફડ્યા; શબ્દનીકળ્યા: “મતજાઈએ, બાબુજી!” પિતાનીઆંખોમાંથીઆંસુનીધારાચાલી. પરંતુતરતજમાથાનેએકઝટકોમારી, જાણેકેસ્વપ્નમાંથીએકાએકજાગીગયાહોયતેમલાલબહાદુરેદાંતભીંસ્યા, સૌનેનમસ્કારકર્યાઅનેમક્કમપગલેજેલનીદિશામાંચાલવામાંડ્યું—પાછુંવળીનેપુત્રનીદિશામાંએકવારજોયુંપણનહીં. [‘સમર્પણ’ પખવાડિક: ૧૯૬૬]