સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનહર તળપદા/એકલદોકલ કેડીએ...

From Ekatra Wiki
Revision as of 10:38, 5 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem. એકલદોકલ કેડીએ કો તડકાઓના ધણની સાથે ઝાંઝરમાં રણઝણતું રાજસ્થાન,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

<poem. એકલદોકલ કેડીએ કો તડકાઓના ધણની સાથે ઝાંઝરમાં રણઝણતું રાજસ્થાન, ખંડિયેરનું ભૂત બનીને કોતરમાંનાં ખાંડાંમાં ખણખણતું રાજસ્થાન. </poem>