સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મીરાં/ક્હાન રાખે તેમ રહીએ: Difference between revisions

no edit summary
(Created page with "<poem> ક્હાનરાખેતેમરહીએઓધવજી, ક્હાનરાખેતેમરહીએ; કોઈદિનપે’રણહીરનેચ...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
ક્હાનરાખેતેમરહીએઓધવજી, ક્હાનરાખેતેમરહીએ;
ક્હાન રાખે તેમ રહીએ ઓધવજી, ક્હાન રાખે તેમ રહીએ;
કોઈદિનપે’રણહીરનેચીર, કોઈદિનસાદાંરહીએ.
કોઈ દિન પે’રણ હીર ને ચીર, કોઈ દિન સાદાં રહીએ.
કોઈદિનભોજનશીરોનેપૂરી, કોઈદિનભૂખ્યાંરહીએ;
 
કોઈદિનરહેવાનેબાગબગીચા, કોઈદિનજંગલરહીએ.
કોઈ દિન ભોજન શીરો ને પૂરી, કોઈ દિન ભૂખ્યાં રહીએ;
કોઈદિનસૂવાનેગાદીનેતકિયા, કોઈદિનભોંયસૂઈરહીએ.
કોઈ દિન રહેવાને બાગબગીચા, કોઈ દિન જંગલ રહીએ.
મીરાંકેપ્રભુગિરિધરનાગર, સુખદુઃખસૌસહીરહીએ.
 
કોઈ દિન સૂવાને ગાદી ને તકિયા, કોઈ દિન ભોંય સૂઈ રહીએ.
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, સુખદુઃખ સૌ સહી રહીએ.
</poem>
</poem>
26,604

edits