સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુનિ ભુવનચંદ્ર/જૈન ધર્મ-સાર

Revision as of 05:47, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} [‘સમણસુત્તં’ પુસ્તકમાંઆપેલી૭૫૬ગાથાઓમાંથીસંકલિત] તુંત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

         

[‘સમણસુત્તં’ પુસ્તકમાંઆપેલી૭૫૬ગાથાઓમાંથીસંકલિત] તુંતારામાટેજેઇચ્છેછે, તેવુંબીજામાટેપણઇચ્છજે. તારાપોતાનેમાટેજેનથીઇચ્છતો, તેવુંબીજાનેમાટેપણનઇચ્છતો.

એકનાઅપમાનમાંબધાનુંઅપમાનછે; એકનીપૂજામાંસર્વનીપૂજાઆવીજાયછે.

રાગઅનેદ્વેષઆપણુંજેટલુંબૂરુંકરેછે, એટલુંતો બળવાનશત્રુપણનથીકરીશકતો. એબેજઆપણનેઅન્યપાપોમાંદોરીજાયછે.

બહારનીલડાઈથીશુંવળશે? લડવાનુંતોપોતાનીજાતસાથેજછે. જેજાતનેજીતેછેતેજસાચુંસુખપામેછે.

ક્રોધપ્રેમનોનાશકરેછે, માયામૈત્રીનો, પણલોભતોસર્વનોનાશકરેછે. ક્ષમાથીક્રોધનેહણો, નમ્રતાથીઅભિમાનનેજીતો, અનેસંતોષવડેલોભપરવિજયમેળવો.

નિષ્કામભાવેદાનઆપનારઅનેનિષ્કામભાવેદાનલેનાર, બન્નેઆજગતમાંદુર્લભછે.

ઇંદ્રિયોનીઉપશાંતિએજઉપવાસછે. જિતેન્દ્રિયભોજનકરતોહોયત્યારેપણઉપવાસીછે. ઉપવાસોથીઅજ્ઞાનીનેજેટલીશુદ્ધિથાય, તેનાથીઘણીવધારેશુદ્ધિરોજજમનારાજ્ઞાનીનેથાયછે.

સુખીસ્થિતિમાંમેળવેલુંજ્ઞાનદુખનીસ્થિતિમાંનકામુંથઈજાયછે. માટેસાધકેપોતાનીશક્તિઅનુસારકષ્ટઅપનાવીનેજાતનેકેળવવી.

જેતપનીસાથેજ્ઞાનનથી, એતપકેવળભૂખમરોગણાય.

સુખમેળવવુંકેદુખનેદૂરકરવું, એતપનોહેતુનથી. તપનોહેતુતોમોહક્ષયકરવાનોછે.

પાણીવગરઅનાજપાકતુંનથી, તેમવિનયવગરનીવિદ્યાફળતીનથી.

વાચના (પાઠકરવો), પરિવર્તના (શીખેલુંફરીયાદકરીજવું), પૃચ્છના ( પ્રશ્નોકરવા), અનુપ્રેક્ષા (વિચારવું), અનેધર્મકથા (અન્યનેસમજાવવું) — આપાંચપ્રકારનોસ્વાધ્યાયતેતપછે. સ્વાધ્યાયસમાનઅન્યકોઈતપછેનહિ. [‘સમણસુત્તં’ એજૈનધર્મસારનોમુનિશ્રીભુવનચંદ્રજીએકરેલોસરળગુજરાતીઅનુવાદછે. વિશ્વનામહાનધર્મોનાઅધ્યયનપછીવિનોબાજીએ‘કુરાનસાર’, ‘ખ્રિસ્તધર્મસાર’, ‘ગીતા-પ્રવચનો’, ‘ધમ્મપદ’, ‘જપુજી’, ‘ભાગવતધર્મસાર’, ‘તાઓઉપનિષદ’ વગેરેપુસ્તકોતૈયારકરીનેપ્રજાનેઆપ્યાં. તેપછીતેમનીપ્રેરણાથીજૈનોનાજુદાજુદાફિરકાનામુનિઓતથાવિદ્વાનોએકત્રાથયા. એબધાનીમહેનતનેપરિણામેજૈનોનોએકઉત્તમ, સર્વમાન્યધર્મસારતૈયારથયો, તે‘સમણસુત્તં’ નામેગ્રંથરૂપે૧૯૭૫માંભગવાનમહાવીરની૨૫૦૦મીજયંતીપ્રસંગેપ્રગટથયો. પછીનેવરસેતેનોગુજરાતીઅનુવાદબહારપડેલો, તેઘણોસમયઅપ્રાપ્યરહેલો. પછીમુનિશ્રીભુવનચંદ્રજીએમૂળગાથાઓપરથી‘સમણસુત્તં’નોનવેસરકરેલો, અનુવાદ૧૯૯૫માંજૈનસાહિત્યઅકાદમી (ગાંધીધામ)તરફથીપ્રકાશિતથયોછે.]