સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મોરારજી દેસાઈ/— તો ક્યાંક ખામી છે

From Ekatra Wiki
Revision as of 06:52, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} સત્યનોઆગ્રહહતોપ્રથમથીજ. કોઈનોડરનરાખવોજોઈએ, એવીપણમાન્ય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          સત્યનોઆગ્રહહતોપ્રથમથીજ. કોઈનોડરનરાખવોજોઈએ, એવીપણમાન્યતા. એટલેજેસાચુંલાગેતેકહું, સાચુંજકહું. એમપણમાનુંકેસામોમાણસકંઈકખોટોહોયછેએટલેસત્યસહનકરીશકતોનથી, અનેમારામાંતેનેકટુતાદેખાયછે. પછીઅનુભવનેઆત્મનિરીક્ષણનેઅંતેમનેએવીખાતરીથઈકેસત્યજોમૃદુતાથીરજૂનકરીશકાયઅનેસાંભળનારનાચિત્તઉપરજોતેનોધક્કોલાગે, તોઆપણામાંજકાંઈકખામીછે. ઊંડાઊતરતાંમનેએમપણલાગ્યુંકેસત્યજોનિર્વિકારભાવેરજૂકર્યુંહોયતો, સાંભળનારતેપ્રમાણેવર્તેકેનવર્તે, આપણીસચ્ચાઈવિશેતોતેનેશંકાનરહેઅનેતેમાંકઠોરતાનોઅનુભવનથાય. ઘણીવારમાણસભયથીખોટુંબોલેછેઅનેતેનેકારણેજસત્યથીભડકેછે. તો, સામામાણસનેઆપણોભયનલાગવોજોઈએ. તેઅમુકવાતકરશેકેઅમુકરીતેવર્તશે, તોઆપણેનારાજથઈશુંનેતેનેજોઈતોલાભનહીંમળે, એવુંતેનેથવુંનજોઈએ. આપણેબીજાથીભયનપામીએ, તેમબીજાઓઆપણાથીભયનપામે, એવીસ્થિતિએપહોંચવાનોપ્રયત્નહોવોજોઈએ. સત્યનેપ્રિયથવાનીજરૂરનથી, એમાન્યતાબદલાઈગઈછે. સત્યજોપ્રિયનથાયતોક્યાંકખામીરહેલીછે, એમસમજીઆત્મનિરીક્ષણકરવુંજોઈએ. હુંજાગૃતરીતેપ્રયત્નકરુંછું; હજુઘણોપંથકાપવાનોબાકીછે. [‘કૉંગ્રેસપત્રિકા’ માસિક :૧૯૬૦]