સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/અલૌકિક આસક્તિ

From Ekatra Wiki
Revision as of 06:34, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} જગતમાંમાબાપનોપ્રેમમેંજેવોજાણ્યોછેતેવોકોઈએનહીંજાણ્ય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          જગતમાંમાબાપનોપ્રેમમેંજેવોજાણ્યોછેતેવોકોઈએનહીંજાણ્યોહોય. મારાપિતાઝીણાંમાંઝીણાંકામપણનોકરચાકરપાસેનહીં, પણમારીપાસેજકરાવતા. પાણીજોઈતુંહોયકેપગચાંપવાનાહોય, કંઈપણકામહોયકેમનેબૂમપાડીજછે. મારાતરફએમનીઆસક્તિકંઈકઅલૌકિકહતી. તેદિવસેહંમેશનીરીતપ્રમાણેહુંપગદાબતોહતો. પગદાબતાંદાબતાંએમવિચારથયાકરેકેઆજેછૂટીમળીજાયતોબહુસારું — નાટકજોવાય. કહેવાગયો, “બાપુ…” પણબાપુસાંભળેશેના? જાણીગયાખરાકેઆજેછોકરાનુંચિત્તક્યાંકચોટેલુંછે. બીજીવારકહ્યું, “બાપુ, આજેભારેનાટકછે,” તોયેજવાબનામળ્યો. પણમનેતેદિવસેએવોતોમોહલાગ્યોહતોકેહુંચેતુંશેનો? ત્રીજીવારકહ્યું, “આજેભારેનાટકછે, બાપુ, જોવાજાઉં?” “જ…જાઓ” એશબ્દએમનામોંમાંથીનીકળ્યા, પણએનોઅર્થ“નાજાઓ” એમજહતો. છતાંઆપણેતોગયા. નાટકનોપહેલોજપડદોખૂલેલોહતો, અનેહુંતોનાટકનોભારેરસલેવાનેતત્પરથઈરહેલોહતો. તેવામાંઘેરથીએકજણેઆવીનેખબરઆપ્યા, “બાપુતોઘેરરોઈનેમાથુંકૂટેછે.” હુંતરતનીકળીઆવ્યો. ઘેરજઈનેબાપુનીમાફીમાગી. કંઈપણબોલ્યાનહીં. એકપણકડવોશબ્દકહ્યોનથી. પોતેજરોઈને, માથુંકૂટીનેપોતાનોઅણગમોબતાવ્યો. તેદિવસથી, તેમનીજિંદગીમાંતોમેંકદીનાટકનથીજોયો.