સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/પત્નીની દૃઢતા

From Ekatra Wiki
Revision as of 06:50, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} કસ્તૂરબાઈઉપરત્રણઘાતોગઈઅનેત્રણેમાંથીતેકેવળઘરઘરાઉઉપચ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          કસ્તૂરબાઈઉપરત્રણઘાતોગઈઅનેત્રણેમાંથીતેકેવળઘરઘરાઉઉપચારોથીબચીગઈ. તેમાંનોપહેલોપ્રસંગબન્યોત્યારેસત્યાગ્રહનુંયુદ્ધચાલીરહ્યુંહતું. તેનેવારંવારરક્તસ્રાવ (લોહીવા) થયાકરતો. એકદાક્તરમિત્રેશસ્ત્રક્રિયાકરવાનીભલામણકરીહતી. કેટલીકઆનાકાનીબાદપત્નીએશસ્ત્રક્રિયાકરાવવાહાપાડી. શરીરતોઘણુંક્ષીણથઈગયુંહતું. દાક્તરેક્લોરોફોર્મવિનાશસ્ત્રક્રિયાકરી. ક્રિયાવખતેદરદખૂબથતુંહતું, પણક્રિયાનિર્વિઘ્નેપૂરીથઈ. જેધીરજથીકસ્તૂરબાઈએતેસહનકર્યુંતેથીહુંતોઆશ્ચર્યચકિતથયો. દાક્તરેઅનેતેમનાંપત્નીએકસ્તૂરબાઈનીસરસબરદાસકરી. આબનાવડરબનમાંબન્યોહતો. બેકેત્રણદિવસપછીદાક્તરેમનેનિશ્ચિંતપણેજોહાનિસબર્ગજવાનીરજાઆપી. થોડાજદિવસમાંખબરમળ્યાકે, કસ્તૂરબાઈનુંશરીરમુદ્દલવળતુંનથી, નેતેપથારીએથીઊઠીબેસીશકતીનથી. એકવારબેહોશપણથઈગઈહતી. દાક્તરજાણતાહતાકેમનેપૂછ્યાવગરકસ્તૂરબાઈનેદારૂઅથવામાંસદવામાંકેખાવામાંનઅપાય. તેથીદાક્તરેમનેજોહાનિસબર્ગફોનકરીકસ્તૂરબાઈને‘બીફટી’ આપવાનીરજામાગી. મેંજવાબઆપ્યોકેમારાથીએરજાનહીંઅપાય. પણકસ્તૂરબાઈસ્વતંત્રછે. તેનેપૂછવાજેવીસ્થિતિહોયતોપૂછોઅનેતેલેવામાગેતોઆપો. “દરદીનેઆવીબાબતોપૂછવાનીહુંનાપાડુંછું. તમારેપોતેઅહીંઆવવાનીજરૂરછે. જોમનેગમેતેખવડાવવાનીછૂટનઆપોતોતમારીસ્ત્રીનેસારુહુંજોખમદારનથી.” દાક્તરેકહ્યું. મેંતેજદહાડેડરબનનીટ્રેનલીધી. દાક્તરનેમળ્યો. દાક્તરેસમાચારઆપ્યા, “મેંતોસેરવોપાઈનેતમનેટેલિફોનકર્યોહતો!” “દાક્તર, આનેહુંદગોમાનુંછું.” મેંકહ્યું. “દવાકરતીવખતેદગોબગોહુંસમજતોનથી. આવેસમયેદરદીનેકેતેનાસંબંધીઓનેછેતરવામાંપુણ્યમાનીએછીએ. અમારોધર્મતોગમેતેમકરીનેદરદીનેબચાવવાનોછે!” દાક્તરેદૃઢતાપૂર્વકજવાબઆપ્યો. મનેખૂબદુઃખથયું, પણહુંશાંતરહ્યો. દાક્તરમિત્રહતા, ભલાહતા. તેમનોઅનેતેમનાંપત્નીનોમારાઉપરઉપકારહતો. પણઉપલીવર્તણૂકસહનકરવાહુંતૈયારનહોતો. “દાક્તર, હવેચોખવટકરો. શુંકરવામાગોછો? મારીપત્નીનેહુંકદીતેનીઇચ્છાવિનામાંસદેવાનહીંદઉં. તેનલેતાંતેનુંમૃત્યુથવાનુંહોયતોતેસહનકરવાતૈયારછું.” દાક્તરબોલ્યા, “તમારીફિલસૂફીમારેઘેરતોનહીંજચાલે. હુંતમનેકહુંછુંકેતમારીપત્નીનેમારેઘેરરહેવાદેશોત્યાંલગીહુંતેનેજરૂરમાંસઅથવાજેકંઈઆપવુંઘટશેતેઆપીશ. જોએમનકરવુંહોયતોતમેતમારીપત્નીનેલઈજાઓ. મારાજઘરમાંહાથેકરીનેહુંતેનુંમરણથવાનહીંદઉં.” “ત્યારેશુંતમેએમકહોછોકેમારેમારીપત્નીનેહમણાંજલઈજવી?” “હુંક્યાંકહુંછુંકેલઈજાઓ? હુંતોકહુંછુંકેમારાઉપરકશાપ્રકારનાઅંકુશનમૂકો. તોઅમેબંનેતેનીજેટલીથઈશકેએટલીબરદાસકરશુંનેતમેસુખેથીજાઓ. જોઆવીસીધીવાતતમેનસમજીશકોતોમારેલાચારીથીકહેવુંજોઈએકેતમારીપત્નીનેમારાઘરમાંથીલઈજાઓ.” હુંધારુંછુંકેતેવેળામારોદીકરોમારીસાથેહતો. તેણેકહ્યુંકે, તમેકહોછોએમનેકબૂલછે; બાનેમાંસતોનજઅપાય. પછીહુંકસ્તૂરબાઈપાસેગયો. તેબહુઅશક્તહતી. તેનેકંઈપણપૂછવુંમનેદુઃખદેણહતું. પણધર્મસમજીમેંતેનેટૂંકામાંઉપરનીવાતકહીસંભળાવી. તેણેદૃઢતાપૂર્વકજવાબઆપ્યો : “મારેમાંસનોસેરવોનથીલેવો. મનખાદેહવારેવારેનથીઆવતો. ભલેતમારાખોળામાંહુંમરીજાઉં, પણમારાથીઆદેહવટલાવાશેનહીં.” મેંસમજાવાયતેટલુંસમજાવ્યુંનેકહ્યુંકે, તુંમારાવિચારોનેઅનુસરવાબંધાયેલીનથી. અમારીજાણનાકેટલાકહિંદુઓદવાનેઅર્થેમાંસઅનેમધલેતાતેપણકહીસંભળાવ્યું. પણતેએકટળીબેનથઈઅનેબોલી : “મનેઅહીંથીલઈજાઓ.” હુંબહુરાજીથયો. લઈજતાંગભરાટથયો. દાક્તરનેપત્નીનોનિશ્ચયસંભળાવ્યો. દાક્તરગુસ્સેથઈબોલ્યા : “તમેતોઘાતકીપતિદેખાઓછો. આવીમાંદગીમાંતેનેબિચારીનેઆવીવાતકરતાંતમનેશરમપણનથઈ? હુંતમનેકહુંછુંકેતમારીસ્ત્રીઅહીંથીલઈજવાલાયકનથી. જરાપણહડદોલોસહનકરેએવુંતેનુંશરીરનથી. તેનોપ્રાણરસ્તામાંજજાયતોમનેઆશ્ચર્યનહીંથાય. છતાંતમેહઠથીનહીંમાનોતોતમેતમારામુખીછો. મારાથીતેનેસેરવોનઅપાયતોમારાઘરમાંએકરાતરાખવાનુંપણજોખમહુંનહીંલઉં.” આથીઅમેતરતનીકળવાનુંનક્કીકર્યું. ઝરમરઝરમરમેહવરસતોહતો. સ્ટેશનદૂરહતું. ડરબનથીફિનિક્સરેલરસ્તોનેફિનિક્સથીઅઢીમાઈલપગરસ્તોહતો. જોખમસારીપેઠેહતું. પણઈશ્વરસહાયથશેએમમેંમાનીલીધું. મેંએકમાણસફિનિક્સઅગાઉથીમોકલ્યો. ફિનિક્સમાંઆરીપાસે‘હૅમક’ હતું. હૅમકતેજાળીવાળાકપડાનીઝોળીઅથવાપારણું. એહૅમક, એકબાટલીગરમદૂધનીનેએકબાટલીગરમપાણીનીતથાકસ્તૂરબાઈનેહૅમકમાંઊંચકીજવામાટેછમાણસોલઈનેફિનિક્સસ્ટેશનઉપરઆવવાવેસ્ટનેકહેવડાવ્યું. ટ્રેનઊપડવાનોસમયથયોત્યારેમેંરિક્ષામંગાવી. નેતેમાંઆભયંકરસ્થિતિમાંપત્નીનેલઈહુંચાલતોથયો. પત્નીનેમારેહિંમતઆપવાપણુંનહોતું. ઊલટુંતેણેમનેહિંમતઆપીનેકહ્યું, “મનેકંઈનહીંથાય. તમેચિંતાનકરજો.” આહાડપિંજરમાંવજનતોરહ્યુંજનહોતું. ખોરાકકંઈખવાતોનહોતો. ટ્રેનમાંડબ્બાસુધીપહોંચતાંસ્ટેશનનાવિશાળપ્લૅટફોર્મઉપરલાંબેસુધીચાલીનેજવાનુંહતું. ત્યાંરિક્ષાજઈશકેએમનહોતું. હુંતેનેતેડીનેડબ્બાલગીલઈગયો. ફિનિક્સથીઅમેદરદીનેઝોળીમાંલઈગયા. ત્યાંકેવળપાણીનાઉપચારથીધીમેધીમેશરીરબંધાયું. [‘સંક્ષિપ્તઆત્મકથા’નીનવીઆવૃત્તિ :૨૦૦૬]