સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/લાજ રાખી

From Ekatra Wiki
Revision as of 06:32, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} જ્યારેહુંડરબનમાંવકીલાતકરતોહતોત્યારેઘણીવારમારામહેતા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          જ્યારેહુંડરબનમાંવકીલાતકરતોહતોત્યારેઘણીવારમારામહેતાઓમારીસાથેરહેતા. તેમાંહિંદુઅનેખ્રિસ્તીહતા, ગુજરાતીઅનેમદ્રાસીહતા. તેમનેહુંકુટુંબીજનગણતોનેજોપત્નીતરફથીતેમાંકંઈવિઘ્ઘ્નઆવેતોતેનીજોડેલડતો. એકમહેતોખ્રિસ્તીહતો. તેનાંમાતાપિતાપંચમજાતિનાંહતાં. ઘરમાંદરેકકોટડીમાંમોરીનેબદલેપેશાબનેસારુખાસવાસણહોય. તેઉપાડવાનુંકામનોકરનુંનહોતું, પણઅમારુંધણીધણિયાણીનુંહતું. મહેતાઓજેપોતાનેઘરનાજેવામાનતાથઈજાય, તેતોપોતાનુંવાસણપોતેઉપાડેપણખરા. આપંચમકુળમાંજન્મેલમહેતાનવાહતા. તેમનુંવાસણઅમારેજઉપાડવુંજોઈએ. બીજાંતોકસ્તૂરબાઈઉપાડતી, પણઆતેનેમનહદઆવી. અમારીવચ્ચેક્લેશથયો. હુંઉપાડુંએતેનેનપાલવે, તેનેપોતાનેઉપાડવુંભારેથઈપડ્યું. આંખમાંથીમોતીનાંબિંદુટપકાવતી, હાથમાંવાસણઝાલતીઅનેમનેપોતાનીલાલઆંખોથીઠપકોઆપતી, સીડીએથીઊતરતીકસ્તૂરબાઈનેહુંઆજેપણચીતરીશકુંછું. પણહુંતોજેવોપ્રેમાળતેવોઘાતકીપતિહતો. મનેપોતાનેહુંતેનોશિક્ષકપણમાનતોનેતેથીમારાઅંધપ્રેમનેવશથઈસારીપેઠેપજવતો. આમતેનામાત્રવાસણઊંચકીજવાથીમનેસંતોષનથયો. તેહસતેમુખેલઈજાયતોજમનેસંતોષથાય. એટલેમેંબેબોલઊંચાસાદેકહ્યા. “આકંકાસમારાઘરમાંનહીંચાલે,” હુંબબડીઊઠ્યો. આવચનતીરનીજેમખૂંચ્યું. પત્નીધગીઊઠી : “ત્યારેતમારુંઘરતમારીપાસેરાખો, હુંચાલી.” હુંતોઈશ્વરનેભૂલ્યોહતો. દયાનોછાંટોસરખોનહોતોરહ્યો. મેંહાથઝાલ્યો. સીડીનીસામેજબહારનીકળવાનોદરવાજોહતો. હુંઆરાંકઅબળાનેપકડીનેદરવાજાલગીખેંચીગયો. દરવાજોઅર્ધોઉઘાડયો. આંખમાંથીગંગાજમનાવહીરહ્યાંહતાં, અનેકસ્તૂરબાઈબોલી : “તમનેતોલાજનથી, મનેછે. જરાતોશરમાઓ! હુંબહારનીકળીનેક્યાંજવાનીહતી? અહીંમા-બાપનથીકેત્યાંજાઉં. હુંબાયડીથઈએટલેમારેતમારાધુંબાખાવાજરહ્યા. હવેલજવાઓનેબારણુંબંધકરો. કોઈજોશેતોબેમાંથીએકેનહીંશોભીએ!” મેંમોંતોલાલરાખ્યું, પણશરમાયોખરો. દરવાજોબંધકર્યો. જોપત્નીમનેછોડીશકેતેમનહોતી, તોહુંપણતેનેછોડીનેક્યાંજનારોહતો? અમારીવચ્ચેકજિયાતોપુષ્કળથયાછે, પણપરિણામહંમેશાંકુશળજઆવ્યુંછે. પત્નીએપોતાનીઅદ્ભુતસહનશક્તિથીજીતમેળવીછે. આપુણ્યસ્મરણથીકોઈએવુંતોનહીંમાનીલેકેઅમેઆદર્શદંપતીછીએ, અથવાતોમારીધર્મપત્નીમાંકંઈજદોષનથીઅથવાતોઅમારાઆદર્શોહવેએકજછે. કસ્તૂરબાઈનેમારાંઘણાંઆચરણોઆજપણનહીંગમતાંહોયએવોસંભવછે. પણતેનામાંએકગુણબહુમોટાપ્રમાણમાંછે, જેબીજીઘણીહિંદુસ્ત્રીઓમાંઓછાવત્તાપ્રમાણમાંરહેલોછે. મને-કમને, જ્ઞાનથી-અજ્ઞાનથી, મારીપાછળચાલવામાંતેણેપોતાનાજીવનનીસાર્થકતામાનીછે, અનેસ્વચ્છજીવનગાળવાનામારાપ્રયત્નોમાંમનેકદીરોક્યોનથી. આથી, જોકેઅમારીબુદ્ધિ-શક્તિમાંઘણુંઅંતરછેછતાં, અમારુંજીવનસંતોષી, સુખીનેઊર્ધ્વગામીછેએમમનેલાગ્યુંછે. [‘સત્યનાપ્રયોગો’ પુસ્તક]