સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/યોગેશ જોશી/ફૂટ્યા કરે છે

Revision as of 07:27, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> બધીહોડીઓરોજપૂછ્યાકરેછે કિનારાહવેકેમડૂબ્યાકરેછે?… મોજુંતોસહ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

બધીહોડીઓરોજપૂછ્યાકરેછે
કિનારાહવેકેમડૂબ્યાકરેછે?…
મોજુંતોસહેજેનતૂટેપરંતુ,
ખડકનીઆછાતીકાંતૂટ્યાકરેછે?
તપાસોમનેકૈંથયુંતોનથીને?
ગઝલપરગઝલઆજફૂટ્યાકરેછે!
[‘કવિલોક’ બે-માસિક :૧૯૭૮]