સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રઘુવીર ચૌધરી/ઉમાશંકર જોશી

Revision as of 07:51, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} પ્રેમપક્ષપાતીબનીનજાયઅનેઅસ્વીકારપૂર્વગ્રહમાંનપરિણમે,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          પ્રેમપક્ષપાતીબનીનજાયઅનેઅસ્વીકારપૂર્વગ્રહમાંનપરિણમે, એઅંગેઉમાશંકરસતતકાળજીરાખતાલાગે. સ્નેહનીતીવ્રલાગણીઅનુભવનારસંબંધપરત્વેતટસ્થરહે? ઉમાશંકરરહેતા. એમનેએક-બેવારમળનારનેપૂછો. કહેશે—“ઉમાશંકર? અભિજાત, સૌમ્ય.” ઊડેઊડેએમપણલાગ્યુંહશેકે, ઉમાશંકરપાસેથીઆવોસ્નેહતોમાત્રમનેજમળ્યોહશે. પણજોતમારોસંપર્કવધે, કામકાજઅંગેચર્ચાથવાલાગે, તમેકહોકેજુઓઆસંસ્થાએઆટલાંવરસમાંશુંકર્યું? પેલાઆમનેઆતેમ, નેતમેકશુંકહેતાનથીવગેરેસહજભાવેતમેકહીરહ્યાહો, ત્યાંતમનેદેખાયુંનહોયએવાનાનાકારણથીએગુસ્સેથાય. અનેગુસ્સેથાયએટલેભાષામાંજનહિ, ચહેરાથીપણ. તમેખુલાસોકરવાજાઓઅનેતમારાકારણમાંકટાક્ષનુંતત્ત્વહોયતોતોએવાધારદારકટાક્ષવરસેઅનેએકક્ષણમાંજતમનેએવીપ્રતીતિથઈજાયકે, જગતમાંમાત્રઆજમાણસમારોસાચોદુશ્મનછે! તમેભલાભોળાહોતોતમારાએકબેદિવસબગડે. પણજરાદાંડબનીશકોતોએમનોગુસ્સોમાણીશકો. થોડીક્ષણોમાંજએશાંતપડીજાયઅનેપછીએમનેકોઈવારક્યાંકભેટીજાઓતોપેલાઝઘડાનેબદલેએતોકોઈસ્નેહગોષ્ઠિનાસ્મરણથીતમનેમળતાલાગે. રિસાયેલાઓનેમનાવવામાટેઉમાશંકરપાસેથોડોસમયતોસિલકમાંહોયજ. દ્વેષરહિતરહેવું—રહેવામથવું; એટલુંજનહિ, સામાનેએનીપ્રતીતિપણકરાવવી. સામેગમેતેહોય, ગમેતેવોહોય; કોણછે, કેવોછેએનોપૂરોઅંદાજહોયજ. ઉમાશંકરદ્વેષરહિતરહેવાનીસમજથીવ્યવહારબાંધે, છેતરાઈનેનહિ. એદોરવાતાનથી, પોતાનાઅભિપ્રાયથીચાલતાછે. સામાન્યરીતેઅભિપ્રાયનોઅમુકઅંશઅપ્રગટરાખે, જેથીભૂલસુધારવાવારોઆવેનહિ. જેમઅભિભૂતનથાય, તેમકોઈનેવિશેઆશાપણછોડીનદે. ગમેતેવાનાસુધરવાવિશેએઆશાવાદીહતાઅનેમાનતાકેમાણસપોતાનીગરજેસુધરેછે. શોખતોવાતચીતનો. પછીવાંચે, પછીલખે. લેખનમાંતોએમનોએટલોઓછોસમયજાયકેકોઈકવારકહેપણખરા—મનેતોહું‘લેખક’ હોઉંએવુંલાગતુંજનથી! લખવાધારેલુંઅનેલખવાશરૂકરેલુંવર્ષોથીએમજપડ્યુંહોય—પદ્યનાટક(મહાકાવ્ય), બીજીનવલકથા, પ્રવાસ, ડાયરી, સંશોધનો-સંપાદનોઅનેપ્રસ્તાવનાઓ. પ્રસ્તાવનાઓનેઆબધામાંઅગ્રતાઆપેઅનેવર્ષેબેવર્ષેપ્રસ્તાવનાલખીદે. કેટલાંકઉત્તમવ્યાખ્યાનોએમણેટ્રેઇનમાંઅનેલાંબીચાલનારમિટિંગનીઆજુબાજુનાસમયમાંલખેલાંછે. મોટેભાગેબધુંમનમાંલખાઈજાયપછીકાગળપરઉતારે. આબાબતેએમનેસલાહઆપનારહોયછે: “બહારજવાનુંબંધકર્યુંહોયતો?” તોએકહેશે: “પણક્યાંક્યાંનથીજતોએનીતોકોઈનેખબરપડતીજનથીને!” લેખનમાટેથઈનેઉમાશંકરશિક્ષણનાં—સમાજનાંકામછોડીદેએમમાનીનશકાય. એમનાસ્વભાવમાંછેકેવૈરાગીથઈનેબેસીરહેવાનેબદલેપડકારઝીલવો. પોતાનાસમયમાંપોતાનેગેરહાજરનરહેવાદેવાય. કશુંયઅનુચિતથતુંહોયતોઆંખઆડાકાનનકરાય. આઉચિત-અનુચિતનોખ્યાલતોએમનામાટેવળગણજેવોબનીગયોહતો. ઇનામોનીરકમસાહિત્યનાકામેઆપે, પોતાનીઆવકમાંથીટ્રસ્ટકરે, ચોરીછૂપીથીખૂણેખાંચરેમદદપહોંચાડેતેમાણસરિક્ષાવાળાસાથેવળીસમયબગાડે! અજાણ્યામાણસનેતોમાનઊતરીજાયએટલોસમયબગાડે. પણકારણએકેજેખોટુંહોયએનેપોષાયકેમ? બધુંબરાબરછેએમમાનીલઈનેનહિ, બધુંસમજીને—સમજવાછતાંમાણસમાંઇતબારરાખવાનોછે. વસ્તુસ્થિતિનેજાણવાની-સમજવાનીભૂમિકાએઊભારહેવાનુંછે. જાગ્રતથવામાંજેજોખમહોય, એઉઠાવવાનુંછે. હું૧૯૫૮માંઅમદાવાદઆવ્યોઅનેતુરતએમનોસમયમેળવતોથયો. ગુજરાતનીબધીપેઢીઓનાલેખકોનોએમનાપરહકપહોંચે. દરેકનેમળેલાદિવસનાચોવીસકલાકજેટલાસમયમાંજએમણેબધામોરચેપહોંચીવળવાનું. ક્યારેકતોસાતમેકોઠેઝઝૂમતાઅભિમન્યુકરતાંયએવધુવિષમસ્થિતિમાંહોય, પણએમાંથીબહારઆવે. રજથીગજસુધીનાંબધાંકામપાછાપોતાનામાથેરાખે. સંપાદનમાંઆપીશક્યાનહોયએટલોસમયપ્રૂફવાચનમાંઆપે. બધુંજાણેનેબધાંક્ષેત્રોમાંરસધરાવે. રાજકારણઅનેહૃદયકારણબંનેમાંરસ. પરસ્પરદુશ્મનોહોયએયક્યારેકએમનેત્યાંભેગાથઈજાય. અનેઉમાશંકરક્યારેકતોપોતાનેઘેરમહેમાનનીનમ્રતાઅનેસંકોચસાથેબેઠાહોય. ૧૯૭૪-૭૫નાનવનિર્માણઆંદોલનદરમિયાનવિદ્યાર્થીઓઅનેઅધ્યાપકોનેએમનોસાથમળેલો. ઇન્દિરાજીએસલાહસૂચનમાટેમળવાબોલાવેલા. દરમિયાનગુજરાતનાઆંદોલનવિશેનીપોતાનાપક્ષનીમાહિતીમુજબકહેલું: “કેટલાકઅધ્યાપકોચીમનભાઈસાથેછેઅનેકેટલાકતમારીસાથેછે.” ઉમાશંકરેમક્કમતાથીકહેલું: “ના, મારીસાથેકોઈનથી. હુંબધાઅધ્યાપકોસાથેછું.” કોઈનીસાથેઉગ્રતાથીલડતાહોયત્યારેપણચાહતાહોવાનાદાવથીચાલે. એસ્વીકારતાંપેલાનેવારલાગેછે. ઉમાશંકરધીરજપૂર્વકએનેસમયઆપે, એપછીભલેગમેતેવોહોય. માણસનાગુણકરતાંદોષનીએમનેવહેલીખબરપડે, છતાંએસરવાળાથીચાલે, બાદબાકીથીનહીં. એમણેતુચ્છમાંપડેલીશક્યતાઓનોપણમહિમાકર્યોછે. પોતેપરમનિર્વ્યસની, ખાવાપીવામાંચોખલિયા, પણબીજાકોઈનીઆદતસામેસૂગનહીં. બલ્કેજલ-કમલનીનિકટતાપણટકાવીશકે. હિન્દીવિવેચકનામવરસિંહેએકપ્રસંગકહેલો. એ, નિહારરંજનરાયઅનેઉમાશંકરભાઈયુરોપનીકલાયાત્રાએગયેલા. એસહુફ્રાન્સમાંહતાત્યાંઉમાશંકરભાઈનીજન્મતારીખઆવી. સુંદરબૅલેજોવામળેલો. ઉમાશંકરભાઈનેતોએથીવધુસારીબીજીકઈઉજવણીજોઈએ? પણવાતમાંથીવાતનીકળીતોકહે: “આજેતમેબંનેઆનંદકરો. જેખાવુંહોયએખાઓ, જેપીવુંહોયએપીઓ, મારાતરફથી.” આપૂર્વેકદાચપેલામિત્રોએઉમાશંકરભાઈનીહિસાબરાખવાનીઆવડતજોઈહશે. અહીંતોઘણાજાણેકેએપાંચપૈસાનીભૂલપાછળપંદરમિનિટબગાડેઅનેપચાસહજારનાચેકપરસડસડાટસહીકરીદે. એમનીકરકસરઅનેઉદારતાબંનેમાનવીયગુણનાંદૃષ્ટાંતબનીશકેએમછે. પણઆતો‘શેમ્પેન’ પાવાનીવાતહતી! ઉમાશંકરનાપૈસાશેમ્પેનમાંખર્ચાયઅનેતેપણફ્રાન્સનાઊચામાંઊચાશેમ્પનપાછળ? પેલાવિદ્વાનોએજોયુંકેઆદરખાસ્તગંભીરતાપૂર્વકઅનેઆગ્રહસાથેથઈરહીછેત્યારેએમણેશરતમૂકી, “તમેઅમનેસાથઆપો.” એમનીમાગણીવાજબીકહેવાય. મહેફિલનીશિસ્તસહુએપાળવીપડે. ઉમાશંકરભાઈમૂંઝાયા. છેવટેધર્મસંકટસમજીનેતૈયારથયા. કહ્યું: “લો, હુંઆંખોબંધકરુંછું. મારાહોઠપરએકનાનુંટીપુંમૂકીદો, મનેખબરનપડેએરીતે.” એમનાઆઉદ્ગારપરખુશથઈનેએમાક્ર્સવાદીવિદ્વાનોએઉમાશંકરભાઈનેગાંધીવાદીરહેવાદીધાનેસહુએપોતપોતાનીરીતેખાધુંપીધું. એએકસંસ્થાબન્યાછે, વ્યકિતમટ્યાવિના. ગુજરાતીઘટ્યાવિનાવિશ્વમાનવીબન્યાછે. કિશનસિંહનુંઅવસાનથયુંતેરાત્રેજાણેલું. વહેલીસવારેઅમદાવાદથીવડોદરાજવાહુંએમનીસાથેનીકળ્યો. સ્મશાનમાંજોયુંકેપરમમિત્રનેઅંજલિઆપવામાંપણઅતિશયોકિતનથાયએવીવાણીએમનેવરીછે. મિત્રોનીખબરકાઢવાએમાઈલોચાલીનેગયાછે. એમનુંઆવત્સલરૂપએએમનાવ્યકિતત્વનુંએવુંતેમોટુંસત્ત્વછેકેએસાહિત્યઅકાદમીનાપ્રમુખહોયકેવિશ્વભારતીનાઆચાર્યહોયએબધુંગૌણભાવેજયાદઆવેછે. મોટામાંમોટાંપદોપણમાન્યતાપામવાએમનીપાસેગયાંછે. એમણેએમાંથીશુંશુંસ્વીકાર્યુંછેએઆપણેજાણીએછીએ. શુંશુંનથીસ્વીકાર્યું, એઅત્યારેતોમાત્રતેઓજજાણેછે. [‘સહરાનીભવ્યતા’ પુસ્તક: ૧૯૮૦]