સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રજની વ્યાસ/નવયુગનો પ્રહરી

Revision as of 07:56, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} અર્વાચીનસાહિત્યયુગનાઆઆદિપુરુષનુંજીવનએટલેઆંધી, તૂફાન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          અર્વાચીનસાહિત્યયુગનાઆઆદિપુરુષનુંજીવનએટલેઆંધી, તૂફાનઅનેઝંઝાવાત. એનોજીવનમંત્રએટલેપ્રેમઅનેશૌર્ય. નર્મદનેજીવનમાંકદીકશેયચેનનહતું. કશુંકનવુંનવુંકરવા, જેછેતેનેબદલવાતેનિરંતરપ્રવૃત્તહતો. અજંપાથીતેભર્યોભર્યોહતો. સુરતમાંએકનાગરબ્રાહ્મણકુટુંબમાંલાલશંકરદવેનેત્યાંતેનોજન્મથયો. નામપડ્યુંએનુંનર્મદાશંકર. નર્મદનેમુખ્યત્વેતોમુંબઈમાંજશિક્ષણમળ્યુંહતું. પાંચવર્ષનીવયેભૂલેશ્વરમાંનાનામહેતાનીનિશાળમાંએદાખલથયોહતો. શાળાકીયઅભ્યાસદરમિયાનસંસ્કૃતઅનેમરાઠીભાષાપણશીખ્યો. પછીતેસુરતમાંજદુર્ગારામમહેતાનીશાળામાંદાખલથયો. દુર્ગારામમહેતાજીગુજરાતનાઆરંભનાસમાજસુધારકોમાંનાએકહતા. નર્મદઉપરસુધારાનાપ્રથમસંસ્કારોઆરીતેદુર્ગારામમહેતાજીનાપડ્યા. કોલેજમાંઅભ્યાસદરમિયાનજનર્મદનાજાહેરજીવનનોઆરંભથઈચૂક્યો. તેનાચારપાંચમિત્રોતેનેઘેરવારંવારમળતા. મૂછનોદોરોફૂટેએવીસત્તર-અઢારવર્ષનીઉંમરેતોએણે‘અન્યોન્યબુદ્ધિવર્ધકસભા’ નામનીજુવાનમાણસોનીએકસંસ્થાનીસ્થાપનાકરી. તેનાપ્રમુખનર્મદઅનેમંત્રીમયારામશંભુનાથહતા. પ્રમુખતરીકેનર્મદ‘મંડળીમળવાથીથતાલાભ’ વિષેએકનિબંધવાંચેછે. બીજેવર્ષેએવ્યાખ્યાનછપાવીનેપ્રસિદ્ધકરેછે. આહતું—ગુજરાતીભાષાનુંસૌપ્રથમગણનાપાત્રગદ્યલખાણ! આમંડળીમાંવારાફરતીસૌએનિબંધવાંચવાનુંનક્કીકર્યુંહતું. ઉપરાંતદરપંદરદિવસેબેવારજાહેરસભાભરીલોકોમાંસાહિત્યનોપ્રચારકરવાનુંપણનક્કીકર્યું. બાદમાંનર્મદેએકાદવર્ષ‘જ્ઞાનસાગર’ નામનુંસાપ્તાહિકપણચલાવ્યુ.ંગદ્યનાઆરંભબાદનર્મદેથોકબંધકાવ્યોનીપણરચનાકરી. ‘કબીરવડ’, ‘યાહોમકરીનેપડો’, ‘આતેશાતુજહાલ, સુરતસોનાનીમૂરત’ કે‘જયજયગરવીગુજરાત’ વગેરેતેનીસુપ્રસિદ્ધરચનાઓછે. બારવર્ષનાપરિશ્રમે‘નર્મકોશ’ તૈયારકર્યો. ગુજરાતીભાષાનોએપહેલોશબ્દકોશ. ૧૮૫૮નાનવેમ્બરની૨૩મીતારીખેનર્મદેશાળાનીનોકરીનેતિલાંજલિઆપી. સાંજેઘેરગયો. કલમસામુંજોઈતેનીઆંખમાંઝળઝળિયાંઆવ્યાં. તેબોલ્યો, “હવેતારેખોળેછું.” હવેશુંકરવું? આવકનુંકોઈસાધનનહતું. નર્મદનેપોતાનીવાક્છટામાંવિશ્વાસહતો. હરદાસનોધંધોઆવડેતોતેમાંથીરોજીનીકળીરહે. હરદાસએટલેકથાકાર. પણતેમાટેસંસ્કૃતનાસારાજ્ઞાનનીજરૂરહતી, એટલેપૂણેજઈતેણેસંસ્કૃતનોઅભ્યાસકર્યો. ૧૮૬૪માંનર્મદેવળીનવુંપ્રયાણકર્યું. તેણેસુરતથી‘દાંડિયો’ નામનુંપખવાડિકપત્રશરૂકર્યું. સ્વતંત્રઅનેનિર્ભયપત્રકારત્વનાનમૂનારૂપએપત્રહતું. ‘દાંડિયો’ એટલેરાત્રેલોકોનેજાગ્રતરાખનારચોકીદાર. ‘દાંડિયો’ પત્રસાચાઅર્થમાંસમાજઅનેસાહિત્યનીચોકીદારીકરતું. થોડાજવખતમાંએઘણુંલોકપ્રિયથઈગયું. ૧૮૬૫માંનર્મદેવ્યાકરણલખ્યું. એપછીનાવર્ષે‘મારીહકીકત’ નામનીપોતાનીઆત્મકથાલખી. આઉપરાંતતેણે‘રામાયણ’, ‘મહાભારત’, ‘ઇલિયડ’ ઇત્યાદિગ્રંથોનાસારલખ્યા; મહાપુરુષોનાંચરિત્રલખ્યાં. જૂનાગુજરાતીકવિઓનાંકાવ્યોનુંસંશોધનકરીનેતેનુંસંપાદનકર્યું. ‘જગતનાપ્રાચીનઅનેઅર્વાચીનઇતિહાસનોરાજ્યરંગ’ નામકગ્રંથલખ્યો, નાટકોલખ્યાં. નર્મદનાજન્મનુંવર્ષ૧૮૩૩નું. એકજમાનોઆથમતોહતોઅનેનવાજમાનાનોઉદયથતોહતો. વરાળયંત્રશોધાયાનેહજીથોડાંજવર્ષથયાંહતાં. નવીકેળવણીઆવીરહીહતી. નવાંછાપખાનાંશરૂથઈરહ્યાંહતાં. ઔરંગઝેબનામૃત્યુબાદમરાઠાસત્તાકાળદરમિયાનજેઅંધાધૂંધીવ્યાપીહતીતેનોઅંતઆવીગયોહતો. પણહજીરેલવેઆવીનહતી. વીજળીઆવીનહતી. યુનિવર્સિટીસ્થપાઈનહતીઅનેવિજ્ઞાનનાંપગરણપણખાસપડ્યાંનહતાં. સમાજપરવહેમનીપકડજબરદસ્તહતી. આવાસમયેનર્મદેસમાજસુધારણામાટેજેપ્રયાસોકર્યાતેસમયકરતાંપહેલાંનાહતા. સમાજમાંથતાઅન્યાયોએનીમાનવતાથીનસહેવાયા, તેથીસમાજસુધારાનોઝંડોએણેઉપાડ્યોહતો. દેશીઓનાંદુ:ખ, એમનીડગલેનેપગલેથતીમાનહાનિનાકારણભૂતએપોતેજનેએમનાદુષ્ટઆચારોહતા, એમતેનેવસીગયુંહતું. તેજડરૂઢિવાદસામેઝઝૂમ્યોઅનેવીરનર્મદનુંલાડીલુંબિરુદપામ્યો. ૧૮૬૦નીવાતછે. ત્યારેવૈષ્ણવજદુનાથમહારાજપોતેસમાજસુધારકહોવાનોદેખાવકરતા. નર્મદેતેમનાદંભનોપર્દાફાશકરીનાખ્યો, તેમાંભારેહિંમતબતાવી. મળતિયાઓઘણાહતા. સુધારાકરવામાંનર્મદનીસાથેહોવાનોદાવોકરનારાઓમાંહિંમતહતીનહીં, એટલેજદુનાથસાથેચર્ચાકરવામાંસૌફરીગયા. નર્મદએકલોપડીગયો. આમછતાંએકલેહાથેતેણેટક્કરલીધીઅનેસફળપણથયો. આવાંઅનેકનવપ્રસ્થાનોથીભર્યુંભર્યુંનર્મદનુંજીવનછે. અર્વાચીનયુગનોરીતસરનોપ્રારંભનર્મદથીથયોછે. વિવિધપદ્યસ્વરૂપોઅનેગદ્યસ્વરૂપોમાંએમણેકરેલીપહેલનેકારણેતેઓઅર્વાચીનોમાંઆદ્યઅનેનવયુગનાપ્રહરીગણાયાછે. ૧૮૮૨માંનર્મદનીઆર્થિકસ્થિતિઅસહ્યબનીરહીહતી. નર્મદનામિત્રોતેમનાયોગક્ષેમવિશેચિંતાકરતાહતા. તેમણેગોકળદાસતેજપાલધર્મશાળાનેવ્યવસ્થિતકરવાનુંકામનર્મદનેસોંપવાએનાટ્રસ્ટીઓનેખાનગીમાંવિનંતીકરી. એમુજબનર્મદપરપત્રઆવ્યો. આગળથીનક્કીકર્યાપ્રમાણે, પત્રઆવ્યોત્યારેએનામિત્રોહાજરહતા. કવિએકાગળખોલ્યો, વાંચ્યોઅનેતેમનીઆંખભીનીથઈગઈ. ઊડોનિ:શ્વાસનાખીનેએબોલ્યા: “ચોવીસવર્ષલગી (નોકરીનકરવાની) ખેંચીરાખેલીલગામઆજેહુંહાથમાંથીમૂકીદઉંછું. પણહવેઆમારાદુ:ખીજીવનનોઅંતપાસેછેએનક્કીમાનજો. મારુંહૃદયઆઆઘાતસહનકરેએમનથી...” એવખતેજતેનીપત્નીડાહીગૌરીએત્યાંએકત્રથયેલાનર્મદનામિત્રોનેકહ્યું, “તમેસૌભેગામળીનેઆશુંકરવામાગોછો? મારાઆસિંહનેતમેફાંસલામાંનાખોછો? એનેપરાધીનબનાવીએનોજીવનનિયમકેમતોડાવોછો?” નોકરીસ્વીકારતાંપોતાનોઅંતપાસેહોવાનીએમનીઆગાહીસાચીપડી. એમનીતબિયતલથડતીગઈ. ૫૩વર્ષનીનાનીઉંમરેએમણેઆદુનિયાનોત્યાગકર્યો. એનાનકડાજીવનમાંનર્મદયુગપુરુષબનીગયો. [‘દિવ્યભાસ્કર’ દૈનિક: ૨૦૦૪]