સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમણલાલ સોની/ઈદમ્ ન મમ

Revision as of 10:20, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ભાઈભોગીલાલગાંધીમનેઘણીવારકહેતાકે, તેંમોડાસામાંરહીઘણુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          ભાઈભોગીલાલગાંધીમનેઘણીવારકહેતાકે, તેંમોડાસામાંરહીઘણુંકામકર્યુંછે, તોતારાએઅનુભવોનીવાતલખીકાઢ. ભોગીભાઈનીપેઠેમારામિત્રાનવનીતભાઈગાંધીનોપણમારાપરસતતઆગ્રહકેમારેમારાઅનુભવોલખવા. વર્ષોલગીમેંએમનોઆગ્રહઠેલ્યાકર્યો, પણતેમણેહઠછોડીનહિ. છેલ્લેતા. ૧૪-૧-૨૦૦૦નારોજએમણેમનેકાગળલખ્યોકે“તમેલખોજલખો. બધુંવિગતેલખો. આગ્રંથછપાયેલોજોવાજહુંજીવુંછું. અનેપ્રભુએજોવામનેજીવતોરાખેએટલીપ્રાર્થનાકરુંછું.” તેમનાપત્રાનાછેલ્લાશબ્દોએમનેમહાતકરીનાખ્યો. મારેમોડાસાપ્રદેશનાંમારાંભાઈબહેનોનેએટલેકેજનસાધારણનેનજરમાંરાખીનેલખવાનુંહતું. તેમનુંવિચારોનુંવર્તુલમોટુંનેમોટુંથતુંરહે, સમગ્રજનતાનાસુખનીપ્રવૃત્તિમાંપ્રવૃત્તથવાનીભાવનાતેમનામાંદૃઢબનેએમારોહેતુહતો. તેસાથેઆગ્રંથનુંલેખનમારાપોતાનામાટેપણહતું. મારામાથેઅનેકપ્રકારનાંઋણહતાં, તેનોમારેજાહેરસ્વીકારકરવાનોહતો. એદૃષ્ટિએમેંલખાણનીરૂપરેખાવિચારીકાઢી — કલમસડસડાટચાલી. વર્ષોથીઅંતસ્તલમાંદબાઈરહેલીકંઈકંઈઘટનાઓબહારપ્રકાશમાંઆવવાભીડકરવાલાગી. વર્ષોથીસંઘરેલાંઅનેધૂળખાતાંકાગળિયાંહુંફંફોસતોગયોઅનેલખતોગયો. લખતોગયોઅનેફરીફરીસુધારાવધારાકરતોગયો. પૂરાબારમહિનાઆકામચાલ્યું. શુદ્ધઅર્થમાંઆઆત્મકથાનથી, પણમનેજોવાનોઅનેમુકામેપહોંચવાનીમારીમજલમાપવાનોમારોપ્રયત્નછે. જેવ્યક્તિકેઘટનાએમારાચિત્તપરઅસરકરી, મારાજીવનનાઘડતરમાંજેણેકંઈકેફાળોઆપ્યો, તેનાપ્રત્યેનામારઋણનોજાહેરસ્વીકારકરવાનોમારોઆપ્રયત્નછે. સામાજિકઅનેરાષ્ટ્રીયક્ષેત્રામાંસક્રિયપણેભાગલેનારેસારુંખોટુંસમજવુંજપડેછેઅનેસારાનેસારુંનેખોટાનેખોટુંકહેવુંએએનોધર્મબનેછે. મેંઆલેખનોમાંએધર્મબજાવવાનોયથામતિપ્રયત્નકર્યોછે. આપણાકવિસાંઈમકરન્દભાઈનેહુંમુંબઈમાંપહેલીવારમળ્યોત્યારેતેમણેપૂછ્યું : “કેમચાલેછે?” મેંકહ્યું : “ખબરનથીપડતીકેકેમચાલેછે, પણકોઈચલાવેછેનેચાલેછે.” બસ, મકરન્દભાઈએમનીમસ્તીમાંહાથઊંચાકરીબોલવાલાગ્યા : “કોઈલેજારહાહૈ, મેંજારહાહૂં;કોઈલેજારહાહૈ, મેંજારહાહૂં!” મનેકાનેનહિજેવુંસંભળાય. તેથીસામેનામાણસનેમોટેથીબોલવામાંકેટલીબધીતકલીફપડતીહશેતેનાખ્યાલથીહુંદુઃખીથાઉં, ત્યારેમકરન્દભાઈકહે : “બંધુ, તમેક્યાંકાનથીસાંભળોછો? તમેતોપ્રાણથીસાંભળોછો. કોઈલેજારહાહૈ — એગાનગાતાતમેચાલ્યાકરજો, પેલોલઈજનારોતમારાંપગલાંએનીબાજુવાળશે.” આશબ્દોમારાકોઠામાંવસીગયાછે. ‘પેલોલઈજનારો’ એનીઝાંખીપણહજીથવાદેતોનથી, પણએનીદોરવણીપાકીછે. તોશુંઆ‘હું’ ચાલુંછું? ના, હુંનથીચાલતો, ચલાવાઈરહ્યોછું. બાજીનાંસોગઠાંનીપેઠેમારાવડેરમતરમાઈરહીછે. કોઈકોઈવારસાક્ષીભાવેએરમતજોવાનુંથાયછેઅનેવિવિધદાવનોવિચારકરુંછુંત્યારેઆનંદઅનેઆશ્ચર્યથાયછે. જેલમાંથીછૂટયાપછીઆંખનીબીમારીલાગુપડી, આંખનોનંબરસાડાપાંચમાઈનસસુધીપહોંચીગયો. મુંબઈનાવિખ્યાતદાક્તરેતોકહ્યુંકેશિક્ષકકેલેખકતોકોઈકાળેનથતા, નહિતોઆંખોખોશો. દાક્તરેકહ્યું, પણપેલાલઈજવાવાળાએમનેશિક્ષકઅનેલેખકજબનાવ્યોઅનેકામપૂરુંકર્યાવિનાનહિજંપવાનોઆદેશઆપ્યો. આજેચોરાણુંવર્ષેઆંખોભલેમાણસનેનદેખે, ભાણામાંપીરસેલુંનદેખે, પોતાનાહાથનેકેપગનેયનદેખે, પણકાગળપરલખવાનુંદેખેછે, અનેલખવાનુંદેખેછેત્યાંલગીએણેલખવાનુંરહેશે — શેઠનોએવોહુકમછે. મકરન્દભાઈએપહેલીજમુલાકાતેમનેઆહુકમનુંપાકુંભાનકરાવીદીધુંહતું. એમાટેહુંતેમનોસદાનોઋણીછું. આગ્રંથનુંનામમેંરાખ્યુંછે‘રાખનુંપંખી.’ મિસરનીપુરાણકથાઓમાં‘ફિનિક્સ’ નામેપંખીનીવાતઆવેછે. ગરુડજેવડુંએમોટુંછે, અનેદેખાવેખૂબસુંદરછે. જાંબલીઅનેસોનેરીરંગનાંએનાંપીછાંછે. એપાંચસોથીછસોવર્ષજીવેછે. એકકાળેઆખીસૃષ્ટિમાંએવુંએકજપંખીહોયછે. મરવાકાળથાયછેત્યારે, એસળગીઊઠેએવીવનસ્પતિનોમાળોબનાવેછેઅનેસ્વેચ્છાએએમાંબળીરાખથાયછે. એરાખમાંથીફરીપાછુંનવુંપંખીપ્રગટથાયછે. એફરીપાંચસો-છસોવર્ષજીવેછે, ફરીબળીનેરાખથાયછેઅનેફરીરાખમાંથીજીવતુંથઈનીકળેછે. આવુંચાલ્યાજકરેછે. રાખનુંપંખીએટલેનશ્વરતાનોઅંચળોઓઢેલીઅમરતા. આપણેસૌઆવાંરાખનાંપંખીછીએ. આપણેખુદખુદનાંકર્મ-ફળેબળીનેરાખથઈએછીએઅનેફરીએજકર્મફળનીરાખમાંથીબેઠાંથઈએછીએ — ફરીરાખથઈએછીએઅનેફરીબેઠાંથઈએછીએ. રોજરોજઆબન્યાજકરેછે. એકજન્મમાંકોણજાણેકેટલાયજન્મથઈજાયછે. જેટલાજન્મએટલાંમરણ, જેટલાંમરણએટલાજન્મ. હુંઆવુંરાખનુંપંખીછું — નામરૂપવગરનું, પણછું. આગ્રંથમાંવિવિધઘટનાઓનાઆલેખનમાં‘હુંમાનવી, માનવથાઉંતોઘણું!’ એકવિશ્રીઉમાશંકરેદીધેલામંત્રાનુંરટણછે. એટલેકોઈસમભાવીનેતેઉપયોગીથવાનોસંભવછે. આગ્રંથલખ્યાપછીલાગ્યુંછેકેમારુંઆપણએકકર્તવ્યકર્મહતું. અનેતેહુંઅદાકરીશક્યોતેનોમનેસંતોષછે.