સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમણલાલ સોની/“હજી સ્વાધ્યાય પૂરો થયો નથી”: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} ભારદ્વાજનામેએકવિદ્યાર્થીગુરુનેઘેરરહીવિદ્યાભણ્યોઅને...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
ભારદ્વાજનામેએકવિદ્યાર્થીગુરુનેઘેરરહીવિદ્યાભણ્યોઅનેસ્નાતકથયો. ગુરુએઆજ્ઞાદીધી: “રોજરોજસ્વાધ્યાયકરજે; સ્વાધ્યાયમાંઆળસકરતોનહિ. નિત્યનિરંતરસ્વાધ્યાયથીતારામાંતેજસ્વિતાઆવશેઅનેપિતૃઓનુંસાચુંતર્પણથશે.” ભારદ્વાજેમનમાંગાંઠવાળીકેસ્વાધ્યાયમાંથીચલિતથવુંનહિ, જ્ઞાનથીજાતેપરિપુષ્ટથવુંઅનેપિતૃઓનેસંતુષ્ટકરવા.
 
રાતનેદિવસએણેસ્વાધ્યાયકરવામાંડ્યો. સવાર, બપોર, સાંજએનુંપઠનપાઠનચાલ્યાકરે. ભણવુંઅનેભણાવવું, શીખવુંઅનેશિખવવું—આજએનુંએકમાત્રકર્તવ્યબનીગયું. બેસતાંઊઠતાંપણસ્વાધ્યાયઅનેહાલતાંચાલતાંપણસ્વાધ્યાય. આમવર્ષોવીતતાંગયાં—બેપાંચબેપાંચકરતાંસોવરસથઈગયાં. હવેએઋષિતરીકેસુકીર્તિતથયાહતા. તેમનોસ્વાધ્યાયતોહજીચાલુહતો.
ભારદ્વાજ નામે એક વિદ્યાર્થી ગુરુને ઘેર રહી વિદ્યા ભણ્યો અને સ્નાતક થયો. ગુરુએ આજ્ઞા દીધી: “રોજ રોજ સ્વાધ્યાય કરજે; સ્વાધ્યાયમાં આળસ કરતો નહિ. નિત્ય નિરંતર સ્વાધ્યાયથી તારામાં તેજસ્વિતા આવશે અને પિતૃઓનું સાચું તર્પણ થશે.” ભારદ્વાજે મનમાં ગાંઠ વાળી કે સ્વાધ્યાયમાંથી ચલિત થવું નહિ, જ્ઞાનથી જાતે પરિપુષ્ટ થવું અને પિતૃઓને સંતુષ્ટ કરવા.
યમરાજનેથયુંકેઋષિનોપૃથ્વીપરનોસમયપૂરોથઈગયોછે. એમનેહવેઅહીંલઈઆવવાજોઈએ. પણએમનેતેડીલાવવાપોતાનાકોઈદૂતનેનહિમોકલતાંએપોતેજપૃથ્વીપરપધાર્યા, ભારદ્વાજનીસામેઆવીઊભા, નેબોલ્યા: “ચાલો!”
રાત ને દિવસ એણે સ્વાધ્યાય કરવા માંડ્યો. સવાર, બપોર, સાંજ એનું પઠનપાઠન ચાલ્યા કરે. ભણવું અને ભણાવવું, શીખવું અને શિખવવું—આ જ એનું એકમાત્ર કર્તવ્ય બની ગયું. બેસતાં ઊઠતાં પણ સ્વાધ્યાય અને હાલતાં ચાલતાં પણ સ્વાધ્યાય. આમ વર્ષો વીતતાં ગયાં—બેપાંચ બેપાંચ કરતાં સો વરસ થઈ ગયાં. હવે એ ઋષિ તરીકે સુકીર્તિત થયા હતા. તેમનો સ્વાધ્યાય તો હજી ચાલુ હતો.
ઋષિતોસ્વાધ્યાયમાંડૂબેલાહતા, યમરાજેત્રણવારકહ્યુંત્યારેએમણેસાંભળ્યું. તેમણેકહ્યું: “કોણછોતમે? અહીંકેમપધારવુંથયુંઆપનું?”
યમરાજને થયું કે ઋષિનો પૃથ્વી પરનો સમય પૂરો થઈ ગયો છે. એમને હવે અહીં લઈ આવવા જોઈએ. પણ એમને તેડી લાવવા પોતાના કોઈ દૂતને નહિ મોકલતાં એ પોતે જ પૃથ્વી પર પધાર્યા, ભારદ્વાજની સામે આવી ઊભા, ને બોલ્યા: “ચાલો!”
“હુંયમરાજછું—મૃત્યુનોદેવ. તમનેલઈજવાઆવ્યોછું.”
ઋષિ તો સ્વાધ્યાયમાં ડૂબેલા હતા, યમરાજે ત્રણ વાર કહ્યું ત્યારે એમણે સાંભળ્યું. તેમણે કહ્યું: “કોણ છો તમે? અહીં કેમ પધારવું થયું આપનું?”
ભારદ્વાજેકહ્યું: “હજીમારોસ્વાધ્યાયપૂરોથયોનથી, પિતૃતર્પણપૂરુંથયુંનથી. હુંનહિઆવીશકું.”
“હું યમરાજ છું—મૃત્યુનો દેવ. તમને લઈ જવા આવ્યોછું.”
યમરાજપાછાફરીગયા. સ્વાધ્યાય-કર્મમાંવિક્ષેપકરવાનીતેમનીહિંમતચાલીનહિ.
ભારદ્વાજે કહ્યું: “હજી મારો સ્વાધ્યાય પૂરો થયો નથી, પિતૃતર્પણ પૂરું થયું નથી. હું નહિ આવી શકું.”
બીજાંસોવર્ષવહીગયાં. યમરાજખુદફરીભારદ્વાજનેતેડવાઆવ્યા. ભારદ્વાજતોસ્વાધ્યાયમાંલીનહતા. કહે: “હજીમારોસ્વાધ્યાયઅધૂરોછે, પિતૃતર્પણઅધૂરુંછે. હુંનહિઆવીશકું.”
યમરાજ પાછા ફરી ગયા. સ્વાધ્યાય-કર્મમાં વિક્ષેપ કરવાની તેમની હિંમત ચાલી નહિ.
યમરાજફરીખાલીહાથેપાછાફર્યા. સ્વાધ્યાયનાપવિત્રકાર્યમાંવિક્ષેપકરવાનીતેમનીહિંમતચાલીનહિ. જતાંજતાંકહેતાગયાકે, “હવેહુંતમનેતેડવાનહિઆવું. તમારીમરજીપડેત્યારેઆવજો!”
બીજાં સો વર્ષ વહી ગયાં. યમરાજ ખુદ ફરી ભારદ્વાજને તેડવા આવ્યા. ભારદ્વાજ તો સ્વાધ્યાયમાં લીન હતા. કહે: “હજી મારો સ્વાધ્યાય અધૂરો છે, પિતૃતર્પણ અધૂરું છે. હું નહિ આવી શકું.”
આમએમનાસ્વાધ્યાયનાબળેભારદ્વાજનેસ્વેચ્છા-મૃત્યુનુંવરદાનમળીગયું.
યમરાજ ફરી ખાલી હાથે પાછા ફર્યા. સ્વાધ્યાયના પવિત્ર કાર્યમાં વિક્ષેપ કરવાની તેમની હિંમત ચાલી નહિ. જતાં જતાં કહેતા ગયા કે, “હવે હું તમને તેડવા નહિ આવું. તમારી મરજી પડે ત્યારે આવજો!”
વળીબીજાંસોવર્ષવહીગયાં. સ્વાધ્યાયપૂરોથયો. જ્ઞાનકર્મનીઉપાસનાથીતેઓતપોમૂર્તિબનીગયાહતા. તેમનાસ્વાધ્યાયથીદેવોસંતુષ્ટહતા, પિતૃઓસંતુષ્ટહતા, પૃથ્વીસંતુષ્ટહતી.
આમ એમના સ્વાધ્યાયના બળે ભારદ્વાજને સ્વેચ્છા-મૃત્યુનું વરદાન મળી ગયું.
તેમણેકહ્યું: “મારુંકાર્યપૂરુંથયુંછે. હવેમારુંઅહીંકામનથી. હુંજાઉંછું.” કહીએજાતેયમસદનપહોંચીગયા.
વળી બીજાં સો વર્ષ વહી ગયાં. સ્વાધ્યાય પૂરો થયો. જ્ઞાનકર્મની ઉપાસનાથી તેઓ તપોમૂર્તિ બની ગયા હતા. તેમના સ્વાધ્યાયથી દેવો સંતુષ્ટ હતા, પિતૃઓ સંતુષ્ટ હતા, પૃથ્વી સંતુષ્ટ હતી.
આવુંછેસ્વાધ્યાયનુંબળ. જેનિત્યસ્વાધ્યાયકરેછે, સદ્ગ્રંથોનુંવાચનમનન, અધ્યયન-અધ્યાપનકરેછેતેમૃત્યુપરવિજયમેળવીયશસ્વીબનેછેઅનેપિતૃઓનેસંતુષ્ટકરીકુળનેયશસ્વીબનાવેછે.
તેમણે કહ્યું: “મારું કાર્ય પૂરું થયું છે. હવે મારું અહીં કામ નથી. હું જાઉં છું.” કહી એ જાતે યમસદન પહોંચી ગયા.
{{Right|[‘પિતા: પહેલાગુરુ’ પુસ્તક: ૨૦૦૧]}}
આવું છે સ્વાધ્યાયનું બળ. જે નિત્ય સ્વાધ્યાય કરે છે, સદ્ગ્રંથોનું વાચનમનન, અધ્યયન-અધ્યાપન કરે છે તે મૃત્યુ પર વિજય મેળવી યશસ્વી બને છે અને પિતૃઓને સંતુષ્ટ કરી કુળને યશસ્વી બનાવે છે.
{{Right|[‘પિતા: પહેલા ગુરુ’ પુસ્તક: ૨૦૦૧]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits