સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ ર. દવે, હર્ષદ ત્રિવેદી, સતીશ વ્યાસ/પ્રવાસના રમણીય દસ્તાવેજો

Revision as of 11:12, 7 June 2021 by ArtiMudra (talk | contribs)

          પ્રવાસનારમણીયદસ્તાવેજો કેટલાકપુરુષોસર્વત્રાવિહરતારહેછે, આદ્યપ્રવાસીમેઘસમા. પ્રવાસશીલભોળાભાઈએવીમેઘવૃત્તિનુંવરદાનપામ્યાછે. પણભોળાભાઈએકલપેટાનથી. પ્રવાસદરમિયાનએડાયરીલખેછે, તોકદાચિતભીનાભીનાપત્રોપણલખેછે. અનેપ્રવાસનાઆવારમણીયદસ્તાવેજોનેએગ્રંથરૂપેસુલભકરીઆપેછે.

રમેશર. દવે

ભોળાભાઈનાનિબંધોમાંસાહજિકતા, સચ્ચાઈ, અનેસાદુંછતાંસર્જનાત્મકગદ્યઆપણુંમનહરીલેછે. આબધુંજોયુંછે, અનુભવ્યુંછે, તેનાઆનંદનાભાગીદારઅન્યનેયબનાવવાછે, કશુંકવહેંચવુંછે, એરીતેએકહેછે.

હર્ષદત્રિવેદી

એકસૌંદર્યમર્મી, સંવેદનપ્રેમીઅનેસાહિત્યકર્મીસર્જકનાસાચૂકલા, નિરાડંબરીવ્યક્તિત્વનોચેતનવંતોસ્પર્શભોળાભાઈનાનિબંધોદ્વારાથાયછે.

સતીશવ્યાસ