સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/સતયુગમાં બધું સારું જ હતું?: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} સતયુગમાંબધુંસારુંહતુંનેહવેકળિયુગમાંલોકોબહુબગડીગયાછ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
સતયુગમાંબધુંસારુંહતુંનેહવેકળિયુગમાંલોકોબહુબગડીગયાછે, એમવિચારવાનીઆપણનેટેવપડીગઈછે. પરંતુહકીકતમાંબધુંએવુંનથી.
 
એકકાળેભરસભામાંદ્રૌપદીજેવીરાણીનાંચીરખેંચાયાંહતાં. પણઆજેકોઈભંગીનીસ્ત્રીનાંયચીરખેંચીજુઓતો! આજેસમાજએસાંખીલેશેકે?
સતયુગમાં બધું સારું હતું ને હવે કળિયુગમાં લોકો બહુ બગડી ગયા છે, એમ વિચારવાની આપણને ટેવ પડી ગઈ છે. પરંતુ હકીકતમાં બધું એવું નથી.
શાંતનુરાજાએંસીવર્ષનીઉંમરેએકમાછીનીકન્યાસાથેલગ્નકરવાતૈયારથયા, અનેએપરણીશકેતેમાટેએના૩૦વરસનાભરજુવાનદીકરાએગાદીતોછોડી, પણઆજીવનઅપરિણિતરહેવાનીપ્રતિજ્ઞાયેલીધી. દીકરાનેજિંદગીભરકુંવારોરાખીનેઘરડોબાપપરણવાતૈયારથયોહશે, એજમાનોકેવોહશે! આજેકોઈએંસીવરસનોડોસોજાનજોડેતો?
એક કાળે ભરસભામાં દ્રૌપદી જેવી રાણીનાં ચીર ખેંચાયાં હતાં. પણ આજે કોઈ ભંગીની સ્ત્રીનાંય ચીર ખેંચી જુઓ તો! આજે સમાજ એ સાંખી લેશે કે?
એટલેજમાનોબહુબગડીગયોછે, એમકહેવાજેવુંનથી. એતોઆજેઆપણનેદૂરનાડુંગરારળિયામણાલાગે.
શાંતનુ રાજા એંસી વર્ષની ઉંમરે એક માછીની કન્યા સાથે લગ્ન કરવા તૈયાર થયા, અને એ પરણી શકે તે માટે એના ૩૦ વરસના ભરજુવાન દીકરાએ ગાદી તો છોડી, પણ આજીવન અપરિણિત રહેવાની પ્રતિજ્ઞાયે લીધી. દીકરાને જિંદગીભર કુંવારો રાખીને ઘરડો બાપ પરણવા તૈયાર થયો હશે, એ જમાનો કેવો હશે! આજે કોઈ એંસી વરસનો ડોસો જાન જોડે તો?
{{Right|[‘મહારાજનીવાતો’ પુસ્તક]}}
એટલે જમાનો બહુ બગડી ગયો છે, એમ કહેવા જેવું નથી. એ તો આજે આપણને દૂરના ડુંગરા રળિયામણા લાગે.
{{Right|[‘મહારાજની વાતો’ પુસ્તક]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits