સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/એ દિવસ —: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} ભાગ્યચક્રનાપરિવર્તનદ્વારાએકદિવસતોઅંગ્રેજોનેઆભારત-સા...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
ભાગ્યચક્રનાપરિવર્તનદ્વારાએકદિવસતોઅંગ્રેજોનેઆભારત-સામ્રાજ્યછોડીનેજવુંજપડશે. પરંતુતેઓપોતાનીપાછળકેવાશ્રીહીનકંગાલિયતનાઉકરડાસમાભારતવર્ષનેમૂકીજશે! જીવનનાપ્રારંભકાળમાંમેંયુરોપનીસંપત્તિરૂપઆસંસ્કૃતિનાદાનઉપરસમગ્રઅંતરથીવિશ્વાસરાખ્યોહતો. અનેઆજેમારીવિદાયનેસમયેતેવિશ્વાસબિલકુલઊડીગયોછે. આજેહુંસામાકિનારાનોમુસાફરછું — પાછળનાઘાટઉપરહુંશુંમૂકતોઆવ્યો? એકઅભિમાનીસંસ્કૃતિનાંચારેકોરવેરાયેલાંખંડિયેરો! ઇતિહાસમાંએકેટલુંતુચ્છઉચ્છિષ્ટલેખાશે! પણમાણસપ્રત્યેવિશ્વાસખોઈબેસવોએપાપછે, એશ્રધ્ધાહુંઆખરસુધીજાળવીરાખીશ. મનુષ્યત્વનાપરાભવનેઅંતહીનઅનેઉપાયહીનમાનીલેવોએનેહુંઅપરાધસમજુંછું.
 
હુંએટલુંકહેતોજાઉંકેપ્રબળપ્રતાપશાળીનાંપણસામર્થ્ય, મદમત્તતા, આત્મંભરિતાસલામતનથી, એપુરવારથવાનોદિવસઆજેસામેઆવીનેઊભોછે, અનેજરૂરએસત્યસાબિતથશેકે — અધર્મથીમાણસઅમુકવખતપૂરતોસંપત્તિમાનથાયછે, સુખોપામેછે, હરીફોઉપરવિજયમેળવેછે, પણઅંતેસમૂળગોનાશપામેછે.
ભાગ્યચક્રના પરિવર્તન દ્વારા એક દિવસ તો અંગ્રેજોને આ ભારત-સામ્રાજ્ય છોડીને જવું જ પડશે. પરંતુ તેઓ પોતાની પાછળ કેવા શ્રીહીન કંગાલિયતના ઉકરડા સમા ભારતવર્ષને મૂકી જશે! જીવનના પ્રારંભકાળમાં મેં યુરોપની સંપત્તિરૂપ આ સંસ્કૃતિના દાન ઉપર સમગ્ર અંતરથી વિશ્વાસ રાખ્યો હતો. અને આજે મારી વિદાયને સમયે તે વિશ્વાસ બિલકુલ ઊડી ગયો છે. આજે હું સામા કિનારાનો મુસાફર છું — પાછળના ઘાટ ઉપર હું શું મૂકતો આવ્યો? એક અભિમાની સંસ્કૃતિનાં ચારે કોર વેરાયેલાં ખંડિયેરો! ઇતિહાસમાં એ કેટલું તુચ્છ ઉચ્છિષ્ટ લેખાશે! પણ માણસ પ્રત્યે વિશ્વાસ ખોઈ બેસવો એ પાપ છે, એ શ્રધ્ધા હું આખર સુધી જાળવી રાખીશ. મનુષ્યત્વના પરાભવને અંતહીન અને ઉપાયહીન માની લેવો એને હું અપરાધ સમજું છું.
{{Right|(અનુ. નગીનદાસપારેખ)
હું એટલું કહેતો જાઉં કે પ્રબળ પ્રતાપશાળીનાં પણ સામર્થ્ય, મદમત્તતા, આત્મંભરિતા સલામત નથી, એ પુરવાર થવાનો દિવસ આજે સામે આવીને ઊભો છે, અને જરૂર એ સત્ય સાબિત થશે કે — અધર્મથી માણસ અમુક વખત પૂરતો સંપત્તિમાન થાય છે, સુખો પામે છે, હરીફો ઉપર વિજય મેળવે છે, પણ અંતે સમૂળગો નાશ પામે છે.
}}
{{Right|(અનુ. નગીનદાસ પારેખ)}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits