સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રાજેશ વ્યાસ, ‘મિસ્કિન’/ગઝલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "<poem> કૈંકનેદુર્લભછેશ્વાસોજેમફતવહેતીહવા, શ્વાસતારાથીસહજલેવાયછે?...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
<poem>
<poem>
કૈંકનેદુર્લભછેશ્વાસોજેમફતવહેતીહવા,
 
શ્વાસતારાથીસહજલેવાયછે? આભારમાન.
 
કૈંકનીમૃત્યુથીબદતરછેપરિસ્થિતિઅહીં,
કૈંકને દુર્લભ છે શ્વાસો જે મફત વહેતી હવા,
ટૂંકમાંબહેતરજીવનજિવાયછે, આભારમાન.
શ્વાસ તારાથી સહજ લેવાય છે? આભાર માન.
કૈંકનેદૃષ્ટિનથીનેકૈંકજોતાંધૂંધળું,
 
આંખથીચોખ્ખુંતનેદેખાયછે? આભારમાન.
કૈંકની મૃત્યુથી બદતર છે પરિસ્થિતિ અહીં,
જ્ઞાનતંતુનીબીમારીનેહૃદયનીકોઈને,
ટૂંકમાં બહેતર જીવન જિવાય છે, આભાર માન.
આજગતસ્પર્શાયછે? સમજાયછે? આભારમાન.
 
કૈંકઉબાઈગયાછેકૈંકપાગલથઈગયા,
કૈંકને દૃષ્ટિ નથી ને કૈંક જોતાં ધૂંધળું,
જીવવાનુંમનપળેપળથાયછે? આભારમાન.
આંખથી ચોખ્ખું તને દેખાય છે? આભાર માન.
એકસરખુંજોહશેકૈંપણતોકંટાળીજઈશ;
 
વત્તુંઓછુંજોહૃદયહરખાયછે, આભારમાન.
જ્ઞાનતંતુની બીમારી ને હૃદયની કોઈને,
જીભનાલોચાનથીવળતા, નદદડેઆંસુઓ,
આ જગત સ્પર્શાય છે? સમજાય છે? આભાર માન.
હોઠઆફફડેછેતોબોલાયછે? આભારમાન.
 
વ્હેણસુકાયાંનથીનેઅવસરેશોભેહજી,
કૈંક ઉબાઈ ગયા છે કૈંક પાગલ થઈ ગયા,
આંસુઓપણપાંચમાંપુછાયછે, આભારમાન.
જીવવાનું મન પળેપળ થાય છે? આભાર માન.
કાલમાંસૌજીવનારાહોયછેપરવશફક્ત,
 
આજઆઆભારવશથઈજાયછે, આભારમાન.
એકસરખું જો હશે કૈં પણ તો કંટાળી જઈશ;
{{Right|[‘અખંડઆનંદ’ માસિક: ૨૦૦૫]}}
વત્તુંઓછું જો હૃદય હરખાય છે, આભાર માન.
 
જીભના લોચા નથી વળતા, ન દદડે આંસુઓ,
હોઠ આ ફફડે છે તો બોલાય છે? આભાર માન.
 
વ્હેણ સુકાયાં નથી ને અવસરે શોભે હજી,
આંસુઓ પણ પાંચમાં પુછાય છે, આભાર માન.
 
કાલમાં સૌ જીવનારા હોય છે પરવશ ફક્ત,
આજ આ આભારવશ થઈ જાય છે, આભાર માન.
{{Right|[‘અખંડ આનંદ’ માસિક: ૨૦૦૫]}}
</poem>
</poem>
26,604

edits

Navigation menu