26,604
edits
(Created page with "<poem> કૈંકનેદુર્લભછેશ્વાસોજેમફતવહેતીહવા, શ્વાસતારાથીસહજલેવાયછે?...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
કૈંકને દુર્લભ છે શ્વાસો જે મફત વહેતી હવા, | |||
શ્વાસ તારાથી સહજ લેવાય છે? આભાર માન. | |||
કૈંકની મૃત્યુથી બદતર છે પરિસ્થિતિ અહીં, | |||
ટૂંકમાં બહેતર જીવન જિવાય છે, આભાર માન. | |||
કૈંકને દૃષ્ટિ નથી ને કૈંક જોતાં ધૂંધળું, | |||
આંખથી ચોખ્ખું તને દેખાય છે? આભાર માન. | |||
જ્ઞાનતંતુની બીમારી ને હૃદયની કોઈને, | |||
આ જગત સ્પર્શાય છે? સમજાય છે? આભાર માન. | |||
કૈંક ઉબાઈ ગયા છે કૈંક પાગલ થઈ ગયા, | |||
જીવવાનું મન પળેપળ થાય છે? આભાર માન. | |||
એકસરખું જો હશે કૈં પણ તો કંટાળી જઈશ; | |||
વત્તુંઓછું જો હૃદય હરખાય છે, આભાર માન. | |||
{{Right|[ | જીભના લોચા નથી વળતા, ન દદડે આંસુઓ, | ||
હોઠ આ ફફડે છે તો બોલાય છે? આભાર માન. | |||
વ્હેણ સુકાયાં નથી ને અવસરે શોભે હજી, | |||
આંસુઓ પણ પાંચમાં પુછાય છે, આભાર માન. | |||
કાલમાં સૌ જીવનારા હોય છે પરવશ ફક્ત, | |||
આજ આ આભારવશ થઈ જાય છે, આભાર માન. | |||
{{Right|[‘અખંડ આનંદ’ માસિક: ૨૦૦૫]}} | |||
</poem> | </poem> |
edits