સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/કાવ્યનું ફલ

Revision as of 09:50, 8 June 2021 by ArtiMudra (talk | contribs)

          કાવ્યાનુભવલઈલીધાપછીભાવકપાછોપોતાનાવ્યવહારજગતમાંઆવેછેત્યારે, કાવ્યનોઅનુભવસાથેલઈનેઆવેછે. તેનાપૂર્વનાઅનુભવમાંકાવ્યનોઅનુભવઉમેરાયછે, તેનીસાથેએકરસથઈજાયછેઅનેહવેભાવકવ્યવહારજગતનોઅનુભવપણકંઈકવધારેરહસ્યપૂર્વકકરતાંશીખેછે. જગતનેસમજવાનીતેનીશકિતવધેલીછે. કાવ્યથીતેવધારેસંસ્કારીથયોછે. કાવ્યનુંઆઆનુષંગિકફલછે. [‘સાહિત્યવિમર્શ’ પુસ્તક: ૧૯૩૯]