સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/નીરવ પગલે ક્રાંતિ

From Ekatra Wiki
Revision as of 09:44, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} દાંપત્યપ્રેમનીભાવનામાંઆપણાજમાનામાંફરકપડ્યોછેતેનુંપ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          દાંપત્યપ્રેમનીભાવનામાંઆપણાજમાનામાંફરકપડ્યોછેતેનુંપહેલુંલક્ષણએકેદાંપત્યભાવનામાંથીબહુપત્નીત્વનીકળીગયું. નહીંતરહજુહિન્દુમુસલમાનબંનેમાંબહુપત્નીકરવાનીરૂઢિકાયદેસરછે. આવસ્તુએવીનીરવપગલેનીકળીગઈછેકેતેનીકળીગઈછેતેનીકોઈનેખબરપણપડીનથી. અત્યારનાઆપણારસિકજીવનમાંબહુપત્નીત્વનેસ્થાનજનથી. આપણાસમાજેબહુજશાંતિથીકરેલીઆમોટામાંમોટીવિચારક્રાંતિછે.