સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લોકગીત/મોતીનાં વાવેતર

Revision as of 11:11, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> જળરેજમનાનાંઝીલતાં, જીરેશામળિયા! મનેમોતીડુંલાગ્યુંહાથ, નંદજીન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

જળરેજમનાનાંઝીલતાં, જીરેશામળિયા!
મનેમોતીડુંલાગ્યુંહાથ, નંદજીનાનાનડિયા!
ગાડેકરીનેમોતીઆણિયું, જીરેશામળિયા!
માતા! પાડોમોતીડાંનાભાગ, નંદજીનાનાનડિયા!
એકમોતીમાંશુંવેં’ચીએ? જીરેશામળિયા!
મોતીવાવ્યાંઘણેરાંથાય, નંદજીનાનાનડિયા!
જમનાનેકાંઠેક્યારોરોપિયો, જીરેશામળિયા!
માંહીંવાવ્યોમોતીડાંનોછોડ, નંદજીનાનાનડિયા!
એકમોતીનેબબેપાંદડાં, જીરેશામળિયા!
મોતીફાલ્યાંછેલચકાલોળ, નંદજીનાનાનડિયા!
એકડાળ્યનેબીજીડાળખી, જીરેશામળિયા!
વચલીડાળ્યેમોતીડાંનીલૂંબ, નંદજીનાનાનડિયા!
થાળભરીનેમોતીવેડિયાં, જીરેશામળિયા!
માતા! પાડોમોતીડાંનાભાગ, નંદજીનાનાનડિયા!
કોઈનેચપટીચાંગળું, જીરેશામળિયા!
રાણીરાધાજીનેનવસરોહાર, નંદજીનાનાનડિયા!
[ઝવેરચંદમેઘાણીસંપાદિતલોકગીત: ‘રઢિયાળીરાત’ પુસ્તક]