સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વજુભાઈ શાહ/ક્યાં છે ધગધગતાં દિલ?

Revision as of 11:19, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} હરિજનોજાહેરવાહનોમાંછૂટથીબેસતાથયાછે, હોટલોમાંસૌનીસાથ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          હરિજનોજાહેરવાહનોમાંછૂટથીબેસતાથયાછે, હોટલોમાંસૌનીસાથેખાતાંપીતાંથયાછે, પ્રસિદ્ધમંદિરોમાંજઈશકેછે, એસાચું. એનુંઘણુંમહત્ત્વછે. પરંતુઆબધીપ્રવૃત્તિઘણેખરેઅંશેશહેરોમાંઅનેસમાજનાંઉપલાંપડોમાંચાલેછે. વિશાળગ્રામસમાજનુંઅવલોકનકરશુંતોજણાશેકેસમાજનીઅંદરનાંપડહજુભેદાયાંનથી. સરકારકાનૂનનીશક્તિઅજમાવીરહીછે. પરંતુકાનૂનકંઈપેલાંપડનેથોડાંજવીંધીશકે? લોકસંસ્થાઓહરિજનોનેરાહતપહોંચાડેછેઅનેપ્રચારકાર્યપણકરેછે. પરંતુએજાતનારાહતકાર્યથીકેપ્રચારકાર્યથીપેલાંપડનેશીરીતેભેદીશકાય? એપડનેભેદવામાટેતોધગધગતાંદિલજોઈએ, સામાજિકસંકલ્પજોઈએ, પ્રાયશ્ચિત્તનીતીવ્રનેવ્યાપકભાવનાજોઈએ. એબધુંક્યાંછે? રાષ્ટ્રનાલગભગછઠ્ઠાભાગનાલોકોનેઅછૂતરાખવાંએઘોરસામાજિકપાપછે, એમઆપણનેલાગેછેખરું? આસરાસરઅન્યાયસામેઆપણાકોનાદિલમાંથીબળવોજાગેછે? હિંદુધર્મપરનુંઆકલંકભૂંસીનાખવામાટેજેહાદચલાવવાનુંકેટલાંવર્તમાનપત્રોનેકર્તવ્યલાગતુંહશે? આવોઅધર્મચાલ્યાકરેતોહિન્દુધર્મરસાતાળજશે, એવીવેદનાધર્મધુરંધરોમાંથીકેટલાઅનુભવતાહશે? કાંતોઅમેનહિઅનેકાંતોઆભડછેટનહિ, એવીપ્રેરણાક્રાંતિનોઇતિહાસવાંચનારાકેટલાનવજુવાનોનેથતીહશે? આપણનેસૌનેસાથેમળીનેઆમહાપાપસામેઆખરસુધીલડીલેવાનુંકેમસૂઝતુંનથી?