સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વજુભાઈ શાહ/ભંગિયાની ફાટ્ય

From Ekatra Wiki
Revision as of 11:20, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} “એબા, અમારોપગારઆલશોકે? આજતોચારતારીખથઈગઈ!” “ઊભોરહે, હમણા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          “એબા, અમારોપગારઆલશોકે? આજતોચારતારીખથઈગઈ!” “ઊભોરહે, હમણાંતનેપગારઅપાવુંછું! કામબામકરવુંનહીં, સાવવેઠકાઢવી, નેપહેલીતારીખઆવીકેપગારલેવાતૈયારઊભોજછે!” “કામનહીંકરતાહોઈએતોમેલુંરોજકોણઉપાડીજાતુંહશે, બા! તમેમાવતરછો. અમનેગરીબમાણસનેઆમકાંકરો?” “હા, તમનેગરીબમાણસનેબરાબરઓળખુંછું. ત્રાણત્રાણચારચારદિવસસુધીડબોભરાઈજાયતોયેકંઈપરવાજકરવીનહીં, નેજ્યાંપહેલીતારીખઆવેત્યાંગરીબગાયજેવા! તારાજેવાનેતોપગારજનઆપવોજોઈએ — ઊલટોદંડકરવોજોઈએ!” “તોએમકરો, માબાપ! અમારોકાંઈથોડોઉપાયછે?” “એલાક્યારનોશુંકચકચકરેછે? રોજઊઠીનેહમણાંજીવકાંખાયછે?” ગૃહસ્થઘરમાંથીબહારઆવ્યા. “સા’બ, અમારોગરીબમાણસનોપગાર... આજચારતારીખ...” “હવેઆવ્યોમોટોપગારવાળો! એલા, નિયમસરતોઆવતોનથી, નેપાછોપગારનીઉઘરાણીકરવાનીકળેછે? મોટોસાજાની!” “સા’બ, અમેમૂઆઓછીઅક્કલવાળા; કો’કદીવહેલુંમોડુંથઈજાય. કો’કવારબેદીપાડ્યાહોયતોયઈબેદીનુંયભેગુંઅમારેજઉપાડવાનુંને? કોઈબીજુંથોડુંકરીજાયછે?” “લેહવેસાફાઈકરમા, દાનત-ચોર! હુંઓળખુંછુંતને. આવખતેતોચારઆનાજકાપીલઉંછું, પણહવેજોએકદીયેપાડ્યોછેતોબિલકુલપગારજનહીંમળે, સમજ્યો?” સાહેબેચારઆનાફળિયામાંફેંક્યા.

“એશેઠ, હવેતોકંઈકદયાકરો! આડબાનુંતળિયુંજસડીનેખવાઈગયુંછે. મારેરોજઉપાડીનેઠલવવુંકેમ?” “એલી, તનેએકવારકીધુંનથીકેહવેબીજોડબોલાવીદેશું? તારેતોજાણેલાગીકેદાગી! જરાધારણતોરાખતીજા!” “અરે, મારાશેઠ, ધારણકેટલીકરાખું? હમણાંહમણાંકરતાંઆત્રાણમહિનાથવાઆવ્યા. અમનેમેલુંઉપાડવામાંકેટલીઆપદાપડેછેએનોકંઈકતોવિચારકરો, બાપા!” “ભાળીહવેઆપદાવાળી — તુંમોટીરાયજાદી! તનેઅહીંફૂલવાડીવાળવાબોલાવતાંહઈશું, કેમ? એલી, નવાજૂનાતોઠીક — પણમૂળડબાજકેટલાકનેઘરેછેઈતોજઈનેજોઈઆવ!” “અરે, શેઠ, આનેનહીંઆંકડિયોકેનહીંસાજુંતળિયું; કાંઠાનેધારનીકળીછેનેપડખેકાણાંપડ્યાંછેતેચૂવેછે. હાથપગતોઠીક, પણમારેલૂગડાંયકેમસાચવવાં? મહાજનછો, તેગરીબમાણસઉપરકંઈકતોરહેમરાખો!” “લ્યો, આનાગરાણીસાટુએકનવીડોલઘડાવવાનાખો, આંકડિયાવાળી! મારાંસાળાંભંગિયાંમાંયસુધારાનોપવનક્યાંથીપેસીગયોછે!” “નવીડોલનુંકોણકહેછે, મારાદાદા! પણઠામકાંકસાજુંતોજોવેને?” “હવેરોજઊઠીનેજીવખામા! એલાજીવણ, ભંગારબજારબાજુજવાનુંથાયત્યારેજરાકધ્યાનરાખજે. પાંચ-પંદરદી’માંક્યાંયજૂનોડબોનજરેચડેતોલેતોઆવજે — નહીંતરવળીઆરાયજાદીનાંપાછાંલૂગડાંબગડીજાશે!”

“એલા, તમારામાંનાત-પટેલકોણછે?” નગરશેઠેરોષમાંપૂછ્યું. “હુંછું, માબાપ! હુંખીમો.” “એલાખીમલા! તમેબધાએઆશુંવિચારકર્યોછે?” હડતાલપરઊતરેલાનેશેઠદબડાવવામાંડ્યા. “માબાપ, વિચારતોશુંહોય? પણઅમારોઆસત્તરરૂપિયાનોપગાર — એમાંપૂરુંકેમકરવું? મલકઆખામાંબધાનાપગારવધે, મોંઘવારીમળે, નેઅમારીકાંઈગણતરીજનહીં! મોંઘવારીતોઅમનેયનડેછે. અમારીવાતતોએટલીજછેકેગરીબમાણસઉપરકાંઈકરહેમકરો. લૂગડાંનીજોડકેરજાનુંતોઠીક, પણબારમહિનામાંબેવારઅમનેસૂંડલા-સાવરણાયનમળે? બસ, આઅમારુંદખનેઆઅમારીફરિયાદ. બીજોઅમારેતેશોવિચારકરવાનોહોય, માવતર?” “બસત્યારે... એમસીધીવાતકરોને? એમાંઆહડતાલશુંનેતોફાનશું? જાવઝટપટકામેચડીજાવ. કીધુંકેઈતોએનીમેળેસમજીજાશે, ત્યાંતોઆજબીજોદીથયો. પોચુંમૂક્યું, તોમાથેચડીગયા! જાવ, ઝટકામેચડીજાવ. બોલો, જાવછોકેનહીં?” ભંગીપટેલિયાએકબીજાસામુંજોવામાંડયા. એકજુવાનિયાએહિંમતકરી : “પણબધાએએકડોકર્યોકેઆટલીમાગણીકબૂલથાયપછીજકામેચડવું. મોઢેથીતોઆજત્રાણવરસથીકે’તાઆવ્યાછીએ, પણઅમારીવાતસામુંજુએછેજકોણ?” “આગામનાભંગિયાનેયફાટ્યઆવવામાંડીખરી! એનેએમનેએમનહીંખબરપડે, ઈજાતજએવી — બોલાવવાકેમનાવવાજાશુંતોસમજશેનહીંનેઊલટાચડશે. ઠીકછે. એલાજાવહવેતમારેજવુંહોયત્યાં. અનેખીમલા, જેવિચારવુંહોયઈઆજરાતેવિચારીલેજો. કાલસવારેજોકામેચડયાનથીને, તોગામમાંસાદપડાવીદઉંછુંકેભંગિયાનેકોઈએકપૈસાનુંમીઠુંયનતોળે. વિચારકરવોહોયઈકરીલેજો!” નગરશેઠેતાડૂકીનેહુકમછોડ્યો.