સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વલ્લભભાઈ પટેલ/બરફમાં રહેલો જ્વાળામુખી

Revision as of 11:32, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} હિંદુસ્તાનનુંદુ:ખઆગેવાનનાઅભાવનુંનથી, આગેવાનોઅનેકથઈપડ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          હિંદુસ્તાનનુંદુ:ખઆગેવાનનાઅભાવનુંનથી, આગેવાનોઅનેકથઈપડ્યાનુંછે, સિપાઈગીરીનાઅભાવનુંછે.

લોઢુંગરમજોઈએ, પણહથોડાએતોઠંડાજરહેવુંજોઈએ. હથોડોગરમથઈજાયતોપોતાનોજહાથોબાળે.

હુંનાતજાતનેભૂલીગયેલોમાણસછું. આખુંહિંદુસ્તાનમારુંગામછે, અઢારેવરણમારાંભાઈભાંડુછે.

બાળપણમાંઆપણુંગંદુંઆપણીમાસાફકરતી. એજરીતેહરિજનોઆપણીમાતાનુંકામકરેછે.

તમનેશરમનથીકેતમારીસ્ત્રીઓનેપરદામાંરાખીનેતમેપોતેજઅર્ધાંગવાયુથીપીડાઓછો? એસ્ત્રીઓકોણછે? તમારીમા, બહેન, પત્ની. તમેએનેગુલામપશુડીજેવીરાખીછે, એટલેએનીઓલાદતમેપણગુલામપશુજેવાંરહ્યાંછો.

લાયકઉંમરનાંછોકરા-છોકરીઓપોતાનીઇચ્છામાંઆવેત્યાંલગ્નકરેત્યાંમા-બાપઆડેઆવેતેઅત્યાચારગણાય.

લાંબોવખતઆરામલઈનેએકલુંશરીરસાચવસાચવકર્યાકરવું, તેનાકરતાંકામકરતાંકરતાંથોડાંવરસવહેલાંમરીજવાયતોયશુંખોટું?

નબળાનુંરક્ષણકરવું, એરાજ્યનોધર્મછે. સબળાતોપોતાનુંરક્ષણકરીશકેછે, પણજોનબળાનુંરક્ષણરાજ્યનકરેતોબીજુંકોણકરે?

વિરુદ્ધવિચારનોપક્ષજેમનાનોહોય, તેમતેપક્ષનેવધારેવિનયથીસાંભળવાનીજરૂરછે.

ઘણામાનેછેકેમેંજેકર્યુંતેમહાત્માજીથીનથાત. પણમારામાંમહાત્માજીનોએકહજારમોઅંશપણહોત, તોમેંજેકંઈકર્યુંછેતેનાથીદશગણુંકરીદેખાડત.

આપણેજેબોલીએ, તેમાંબળહોવુંજોઈએ. ખાલીનિંદાકરવાથીકાંઈવળેનહીં. કેવળનિંદાથીહાર્યોહોયએવાદુશ્મનનોએક્કેદાખલોજગતમાંનથી. નિંદાથીતોસામાવાળોનફ્ફટથાય.

જેખેડૂતમુશળધારવરસાદમાંકામકરે, ટાઢ-તડકાવેઠે, મારકણાબળદસાથેકામલે, તેનેડરકોનો? [‘સરદારવાણી’ પુસ્તકમાંથીસંકલન: મહેશદવે]