સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિજય રાજ્યગુરુ/ઊભો છે

Revision as of 11:44, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> ગતસમયમાંપગઝબોળીદુર્ગઊભોછેહજી, સાંભરણનાંજળડખોળીદુર્ગઊભોછેહ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ગતસમયમાંપગઝબોળીદુર્ગઊભોછેહજી,
સાંભરણનાંજળડખોળીદુર્ગઊભોછેહજી.
ભીંતમાંપીપળઉગાડી, કાંગરાખેરીખડો,
આંખમાંઇતિહાસઘોળીદુર્ગઊભોછેહજી.
હાકલા, પડકાર, હલ્લા, હણહણાટીસાંભળે,
યાદનીતલવારતોળીદુર્ગઊભોછેહજી.