સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોદિની નીલકંઠ ઈશ્વર પેટલીકર પીતાંબર પટેલ/પા સદીમાં કેટલી પ્રગતિ?

From Ekatra Wiki
Revision as of 05:32, 10 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} પાસદીમાં (૧૯૩૭-૬૨) સામાજિકક્ષેત્રોગુજરાતમાંકેટલીપ્રગત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          પાસદીમાં (૧૯૩૭-૬૨) સામાજિકક્ષેત્રોગુજરાતમાંકેટલીપ્રગતિથઈ? ગુજરાતેઆપચીસવર્ષમાંચારેદિશામાંપ્રગતિકરીછે, એમકહીશકાય. પચીસવર્ષમાંકેટલીબધીશાળા-મહાશાળાઓતથાયુનિવર્સિટીઓસ્થપાઈગઈછે? કન્યા-કેળવણીનુંપ્રમાણશહેરોમાંકેટલુંવધીગયુંછે? કન્યાનાલગ્નનુંવયપણસારીપેઠેવધ્યુંછે. શહેરમાંહવેબાળલગ્નોથતાંનથી. કાયદાથીસ્ત્રીનેવારસાનોહકમળ્યોછે. કદીનછૂટેએવીજેહિન્દુલગ્નગાંઠમનાતીહતી, તેપણહવેછૂટાછેડાનાકાયદાથીઢીલીપડીગઈછે. કોઈવિધવાપુનર્લગ્નકરેતોસાવસ્વાભાવિકતોનહિ, છતાંચલાવીલેવાયએવુંપગલુંગણાયછે. કેટકેટલેક્ષેત્રોસ્ત્રીએપ્રવેશકર્યોછે, તેનીપચીસવર્ષઉપરકોઈનેકલ્પનાનહતી. આજેસ્ત્રીવકીલ, સ્ત્રીકલેક્ટર, સ્ત્રીપ્રધાનઅનેદરેકમોટીકચેરીમાંનોકરીકરતીસ્ત્રીનીજરાયેનવાઈરહીનથી. સ્ત્રીડૉક્ટર, શિક્ષિકાતેમજનર્સતોપચીસવર્ષઉપરહતીજ, પરંતુતેમાંવધારોઘણોથઈગયોછે. બાળકોતરફવડીલોનોવર્તાવબદલાવવાલખાણોલખાઈરહ્યાંછે...... આચિત્રરૂપાળુંલાગેછે. પણજરાથોભીજઈએ. શુંખરેખરછેલ્લાઅઢીદસકામાંગુજરાતમાંઘણાસુધારાથઈગયાછે? શહેરોમાંજેવીપ્રગતિછે, તેવીગામડાંમાંછે? કન્યા-કેળવણીમાંગામડાંહજીબહુધીમેઆગળવધેછે. ગામડાંમાંહજીઅસંખ્યબાળકોનેપ્રતિવર્ષપરણાવીદેવામાંઆવેછે. પૈઠણ-વાંકડાહજીચાલુછે. સ્ત્રીનેજેહકોકાયદાથીમળ્યાછે, તેવિશેગ્રામવિસ્તારનીસ્ત્રીઓહજીઘણેઅંશેઅજ્ઞાનછે. હરિજનોપ્રત્યેનીસૂગનાંમૂળબહુઊંડાંછે. ન્યાતજાતનાવાડાઘણામજબૂતછે, દરેકચૂંટણીવખતેજ્ઞાતિવાદઆગળપડતોભાગભજવેછે. મૃત્યુપાછળજમણોહજીથાયછે. હજીઘણીખરીશાળાઓમાંતથાઘણાંખરાંઘરમાંબાળકોનેમારપીટકરવામાંઆવેછે. સમાજમાંદંભનુંપ્રમાણવધ્યુંપણહોય. અનેવહેમીમાનસપહેલાંજેવુંજપ્રવર્તમાનછે. જોસમાજપ્રગતિકરતોહશેતોપણગોકળગાયનીગતિથી, એવુંજણાયછે. એમકહીશકાયકેડોશીએઆખીરાતદળ્યું, ત્યારેકોડિયુંભરાયુંછે.


વિનોદિનીનીલકંઠ


જ્યારેમનેકોઈસવાલકરેછેકેસમાજમાંશોસુધારોથયો? ત્યારેહુંજવાબઆપુંછુંકેઘણોમોટોસુધારોથયોછે. લોકોનોમોટોભાગરૂઢિનાઘરમાંગોંધાયેલોછે, તેસાચું. પરંતુપચીસવર્ષપહેલાંલોકોનેફરજિયાતરૂઢિમાંગોંધાયેલારહેવુંપડેતેવીસ્થિતિહતી. જોતેમાંથીબહારનીકળેતોનાતીલાઓએનેનાતબહારમૂકતા, સમાજમાંરહેવુંએનેમાટેમુશ્કેલબનતું. એમનેનાઇલાજેરૂઢિનેતાબેથવુંપડતું. આજેલોકોરૂઢિનાઘરમાંપુરાઈરહ્યાહોયતોજૂનીઆદતનામાર્યા; બાકીએમનેપુરાઈરહેવુંપડેઅનેબહારનીકળીનશકાયતેવીભોગળનાતેઆજેમારેલીનથી.


ઈશ્વરપેટલીકર


આજેકાર્યકરોનેજેટલોરાજકારણમાંરસછેતેવોરસસામાજિકસુધારણામાંરહ્યોનથી. પરિણામેસામાજિકક્રાંતિમાટેલોકશિક્ષણનુંકાર્યથવુંજોઈએતેથતુંનથી. એવીમનોદશાકેળવાતીજાયછેકેહવેતોઆપણીસરકારછેએટલેકાનૂનકરીનેસામાજિકસુધારનુંકામકરશે. ગામડાંમાંશાળાઓવધેછે. કૉલેજનુંશિક્ષણલેનારાવિદ્યાર્થીઓનીસંખ્યાગામડાંમાંપણવધતીજાયછે. પણશિક્ષણનાપ્રમાણમાંસામાજિકજાગૃતિનુંદર્શનગામડામાંથતુંનથી. આજેપણગામડામાંમરણપાછળનાંબારમાંથાયછે, છડેચોક, બાળલગ્નોથાયછે, બાળકમાંદુંપડેતોદોરાધાગાકરાયછે, માતાજીનોકોપનથાયતેમાટેઅણુજોપળાયછે. અંધશ્રદ્ધાનેવહેમએવાંનેએવાંછે. પોતાનાંસંતાનોનેભણાવવાનોપ્રશ્નઆવેત્યારેપૈસાનાઅભાવેઅસહાયબનીજનારમાબાપોતેમનાંલગ્નમાંઆંધળોખર્ચકરેછે. ગામડામાંજ્ઞાતિનાઅનેઊંચનીચનાભેદતીવ્રછે. આભડછેટહોટલમાંપળાતીનથી, પણવ્યવહારમાંતોહરિજનોનેહડધૂતકરવામાંઆવેછે. ગામડામાંછોકરીઓનેખાસભણાવતાનથી. પરિણામેસમાજમાંમાનસિકકજોડાંઊભાંથાયછેઅનેતેનવીસમસ્યાઓપેદાકરેછે. સ્ત્રીઓઘૂમટોતાણ્યાવિનાગામડામાંનીકળીશકેજનહિ, એવીસ્થિતિપ્રવર્તેછે, પછીસમાનહકનીતોવાતજક્યાંકરવી?

પીતાંબરપટેલ