સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/જેમ ગાડીમાં, તેમ ગામમાં

Revision as of 12:07, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} સ્ટેશનપરટિકિટલેવાઅનેકલોકોઆવેછે. ટિકિટ-બારીપાસેસોમાણસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          સ્ટેશનપરટિકિટલેવાઅનેકલોકોઆવેછે. ટિકિટ-બારીપાસેસોમાણસઊભાછે. દરેકનેજુદીજુદીજગ્યાનીટિકિટજોઈએછે. બીજાનેદૂરહડસેલીનેતેપોતાનીટિકિટલેશે. એકમેકસાથેકોઈસંબંધનથી. એકગાડીમાંબેસશે, છતાંયકશોસંબંધનથી. એકજગાડીમાંઅડધોકલાકસાથેબેઠારહેશે. કોઈએકઊતરીજશેતોબીજોઆવશે. પાસેવાળાસાથેકશોસંબંધનહિ. જેગાડીમાંથાયછેતેવુંજગામમાંપણથાયછે. ગામમાંસૌપોતપોતાનાસ્વાર્થમાંમગ્નછે. એમાંથીકોઈમરીજાયછે, કોઈનોજન્મથાયછે. કોઈનોકોઈનીયેસાથેસંબંધનહિ. આસમાજનથી, જમાવછે. ગામમાંસહુમળીનેએકછે, સહુનોઉદ્દેશએકછે, સહુનીભાવનાએકછે, એમથવુંજોઈએ. પ્રાંત-નિર્માણથઈગયું, રાષ્ટ્ર-નિર્માણથઈગયું, પરંતુહજીગ્રામ-નિર્માણથયુંનથી! આઅજબવાતછે. મકાનનાબીજાત્રીજામજલાબનીચૂક્યાછે, પરંતુનીચેનુંભોંયતળિયુંનથીબન્યું!