સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/ભારતીય સંસ્કૃતિની દેણ

Revision as of 12:33, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} દુનિયામાંસામાન્યરીતેએમજોવામળેછેકેજ્યારેકોઈદેશપરાધી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          દુનિયામાંસામાન્યરીતેએમજોવામળેછેકેજ્યારેકોઈદેશપરાધીનબનેછે, ત્યારેમોટેભાગેતેદેશનાલોકોકાંતોબિલકુલદબાઈજાયછે, ચૂંકેચાંનથીકરતાઅથવાપછીકોઈનેકોઈરીતે, ક્યાંકનેક્યાંકકાંઈનેકાંઈબળવોકરતારહેછે. પરંતુભારતમાંજ્યારેઅંગ્રેજોનુંસામ્રાજ્યસ્થપાયું, ત્યારેએકત્રીજીજપ્રક્રિયાઅહીંઊભીથઈ. આગુલામીકાળમાંઅહીંજેમહાપુરુષોપેદાથયા, તેમણેનદબાઈજવાનુંપસંદકર્યુંકેનશસ્ત્રલઈનેલડવાનું. એમણેતોઆત્મસંશોધનકરવાનુંશરૂકર્યું. એમણેવિચાર્યુંકેજ્યારેઆટલીમોટીસંસ્કૃતિવાળોઆટલોવિશાળદેશપરાધીનથઈગયો, તોતેનાંકારણોવિશેગંભીરતાથીવિચારકરવોજોઈએ. આપણીઅંદરજેદોષહોય, ન્યૂનતાહોય, તેનુંનિરીક્ષણ, પરીક્ષણ, સંશોેધનઅનેનિરાકરણકરવુંજોઈએ. આરીતેઆપણેત્યાંઆત્મશુદ્ધિશરૂથઈગઈ. આપણાલોકોપરાધીનતાથીનતોદીન-હીનબન્યા, નક્ષોભનામાર્યાએમણેનાના-નાનાબળવામાંપોતાનીશક્તિખર્ચીનાખી. તેઓતોઆંતરિકસંશોધનમાંલાગીગયા. આનાપહેલાપ્રવક્તારાજારામમોહનરાયબન્યા. એમણેકહ્યુંકે, કેમનિદ્રામાંપડ્યાછો? આજેસમાજમાંકેટલીબધીબૂરાઈઓપેસીગઈછે, ધર્મમાંકેટલીબધીજડતાપેસીગઈછે! ઉપનિષદનોધર્મકેટલોઉજ્જ્વળહતો! તેથીઆજેધર્મમાંસુધારાકરવાપડશે. સમાજમાંસુધારાકરવાપડશે. એમણેસતીનીપ્રથાસામેઅવાજઉઠાવ્યો. ભારતીયસંસ્કૃતિમાંતોસ્ત્રીનેકેટલુંબધુંઉચ્ચસ્થાનઅપાયુંછે! તેણેસ્ત્રીનેમાટે‘મહિલા’ શબ્દપ્રયોજ્યો. તેનીબરાબરીનોશબ્દબહારનીકોઈભાષામાંમનેનથીમળ્યો. મહિલાએટલેસ્ત્રીતોખરીજ, પણમહિલાએટલેમહાનઅનેભારતીયસંસ્કૃતિએમાતૃશક્તિનેમુખ્યસ્થાનઆપ્યુંછે. મહારાષ્ટ્રમાંન્યાયમૂર્તિરાનડેથઈગયા. એમણેકહ્યુંકેઆદેશપરાધીનથયોછે, તેનીપાછળવિધિનોસંકેતછે. ભારતનેધક્કોલાગેતેનીજરૂરછેઅનેયુરોપનીસંસ્કૃતિઆજેધક્કોદઈરહીછેતેસારુંજછે. જેજડતાઆવીગઈછે, એતેનેલીધેચાલીજશે. આપરાધીનતાનાઅગ્નિથીભારતતપશેઅનેશુદ્ધથશે. પુરાણાગુણોઉજ્જ્વળથઈનેબહારઆવશે, દોષોઓછાથશે, અનેપશ્ચિમનીસંસ્કૃતિનાકેટલાકગુણપણઆપણામાંઆવશે. બંનેસંસ્કૃતિઓનોસંગમથશેઅનેબંનેનાંસુફળભારતનેમળશે. આવુંરાનડેસમજાવતા. અનેથયુંપણતેવુંજ. શ્રીઅરવિંદઆખીપશ્ચિમનીસંસ્કૃતિનેપીગયા. વિજ્ઞાન, સાહિત્ય, કાવ્ય, રાજનીતિ, અર્થશાસ્ત્ર, તત્ત્વજ્ઞાનબધાંમાંપ્રવીણથઈગયા. પરંતુએમણેશુંકર્યું? ‘ઉપનિષદો’નુંઅધ્યયનકર્યું, ‘વેદ’ ઉપરભાષ્યલખ્યું, ‘ગીતા’ પરચિંતનકર્યું, અનેએકનવુંયોગશાસ્ત્રદુનિયાનેદીધું. આરીતેએમણેભારતીયસંસ્કૃતિનેવધુઉજ્જ્વળબનાવી. બેસંસ્કૃતિઓનાસંગમથીપરિપક્વફળનિર્માણથયું. સર્વધર્મ-સમન્વયઅનેસર્વઉપાસનાઓનાસમન્વયનીજેએકનવીદૃષ્ટિભારતમાંઆવી, તેનોઉદ્ગમરામકૃષ્ણપરમહંસથીથયેલોગણાશે. એમણેવિભિન્નધર્મોનીઉપાસનાઓનુંઅધ્યયનકર્યુંતથાપોતાનાજીવનમાંએબધીઉપાસનાનોસમન્વયકર્યો. આમ, રામકૃષ્ણેદુનિયાનેસંદેશઆપ્યોકેદુનિયામાંજેટલાયેધર્મોછે, તેબધાએકજપરમેશ્વરતરફલઈજનારાજુદાજુદામાર્ગછે. એટલેએમનીવચ્ચેકોઈવિરોધનથી. કોઈકમુકામેજવુંહોય, તોત્યાંપહોંચવામાટેએકજનહીં, અનેકરસ્તાહોયછે, એવીજરીતેભગવાનસુધીપહોંચવામાટેપણઅનેકરસ્તાછે. માટેઅમારાગુરુએજેશીખવ્યું, એજએકમાત્રસાચોરસ્તોછેઅનેબીજાબધારસ્તાખોટાછે, એવોઆગ્રહરાખવોસાવખોટોછે. આપણેબધાએકજમુકામેપહોંચવામાટેનાજુદાજુદારસ્તાનાયાત્રીઓછીએ. મહાત્માગાંધીદ્વારાપણબેસંસ્કૃતિઓનાસંગમનુંમધુરફળનિર્માણથયું. ગાંધીજીએકવિરલમહાપુરુષહતા. પુરાતનપરંપરાનુંફળઅનેનૂતનપરંપરાનુંબીજઆપણનેએમનામાંમળ્યું. ભૂતકાળમાંમહાપુરુષોએઆપણનેજેકાંઈઆપ્યું, તેનોસારઆપણેગાંધીજીમાંપામ્યાઅનેભવિષ્યમાંઆવનારામહાપુરુષોનાંબીજપણગાંધીજીમાંપામ્યા. પાછલાપ્રયત્નોનુંફળમળ્યુંઅનેઆગલીઆશાઓનુંબીજમળ્યું. ભારતફરીજાગીગયું, અનેતેણેઆટલુંબધુંપ્રદાનકર્યું. આએકબહુમોટીવાતછે. આકાળમાંરાજારામમોહનરાય, રામકૃષ્ણપરમહંસ, વિવેકાનંદ, સ્વામીદયાનંદ, રમણમહર્ષિ, શ્રીઅરવિંદ, લોકમાન્યતિલક, રવીન્દ્રનાથઠાકુર, મહાત્માગાંધીઆદિઅસંખ્યઉચ્ચકોટિનાસ્વતંત્રવિચારકભારતમાંથયા. એમણેવિચારમાંસંશોધનકર્યુંઅનેદુનિયાનાવિચારોમાંવૃદ્ધિકરવામાંપોતાનુંયોગદાનઆપ્યું. પરાધીનદેશપાસેઆવીઅપેક્ષાબિલકુલનથીરખાતીકેતેનામાંઆવીસ્વતંત્રબુદ્ધિહોઈશકેકેતેદુનિયાનાસામૂહિકવિચારમાંઆવીરીતેયોગદાનઆપે, પરંતુઆપણેત્યાંઆવુંથયું. આધુનિકજમાનામાંભારતીયસંસ્કૃતિનીદુનિયાનેઆદેણછે. [‘ભારતીયસંસ્કૃતિ’ પુસ્તક :૨૦૦૩]